অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આડ અસર

આડ અસર

  1. આડ અસર
    1. આડ અસરના પ્રકારો
    2. કારણો
    3. સાધારણ કારણો
    4. Pruritusની સારવાર
    5. આડ અસર કરતા Rhinitis
    6. સાધારણ allergens Rhinitis ને થતી આડ અસર માટે છે
    7. ધુળ
    8. ક્રિયાત્મક આડ અસર ઉપજાવતા પ્રાણીઓ
    9. ખોરાક્ને લીધે થતી ક્રિયાત્મક આડ અસર
    10. નમુનારૂપ ખોરાકની આડ અસર
    11. શીંગદાણાથી થતી આડ અસર
    12. ખોરાકને લીધે થતી આડ અસરનુ નિદાન
    13. ખોરાકને લીધે થતી આડ અસર કાબુમાં લાવવી
    14. ખોરાક્ને લીધે થતી આડ અસરને રોકવી
    15. ઔષધીય પદાર્થોથી થતી આડ અસર
    16. ઔષધોની પ્રતિક્રિયાના નજરે પડતા લક્ષણો
  2. સાધારણ આડ અસરથી થતા રોગો
    1. આડ અસરથી થતો આંખનો ચેપી રોગ
    2. આડ અસરથી થતો Rhinitisનો રોગ
    3. અસ્થમા (દમનો રોગ)
    4. ત્વચાનો દાહ (Atopic Dermatitis)
    5. Urticaria
  3. આલ્લેર્ગ્ય
    1. Anaphylaxisની પ્રક્રિયા
    2. જવાબદાર allergens anaphylactic ની પ્રતિક્રિયા માટે
    3. તે રોકી શકાય છે ?
  4. બાળકોને થતી આડ અસર
    1. આડ અસર ઉપર સાધારણ માહિતી
    2. Genetic Factors (જનનિક ભાગો)
    3. વાતાવરણના સીધા સંપર્કમાં
    4. બારીકાઈથી જોતા માતાપિતા બનો
    5. દવાનો ઉપચાર
  5. આડ અસર ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો
  6. આડ અસર થવાની ચકાસણી
    1. ઓળખાણ
    2. ચામડીને ભોકીને કરાતી ચકાસણી
    3. ખોતરવાની ચકાસણી
    4. સાંધાવાની ચકાસણી
    5. Serum Immunoglobulins
    6. ખોરાકના આડ અસરની ચકાસણી
    7. બીજી ચકાસણીઓ

આડ અસર

આડ અસર એક ચોક્કસ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ છે જેને allergen કહેવાય છે, જે પ્રતિક્રિયાની માહીતી કાઢે છે અને સાધારણપણે તે ચામડીને, ફેફસાને, ગળવાને અથવા ખોરાક્ને લેવાથી થાય છે.

ઘણાબધા લોકોમાં પદાર્થો સાથેની રોગ પ્રણાલીની પ્રતિક્રિયાઓના લક્ષણોના સંગ્રહની આડ અસર દેખાતી નથી. રોગના ચેપથી મુક્ત થવાની પધ્ધતી સામાન્ય રીતે શરીરને હાનિકારક તત્ત્વથી બચાવે છે, જેવા કે જીવાણુ, રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ અને ઝેર.

આડ અસર ત્યારે થાય છે જ્યારે આપણી રોગના ચેપથી મુક્ત કરતી પધ્ધતી જે allergenની (વિશિષ્ટ પ્રકારના પદાર્થ) સામે પ્રતિક્રિયા કરે છે જે સાધારણપણે તકલીફ આપતી નથી અને ઘણા લોકોમાં તેની રોગના ચેપથી મુક્ત થતી પ્રતિક્રિયા કરે છે.

આડ અસરના પ્રકારો

ઘણા લોકોને ધુળને અને ખાસ પ્રકારની દવાની રજને લીધે થતી આડ અસર નોંધાવે છે. અમે નીચે સામાન્ય પ્રકારની આડ અસર જણાવીએ છીએ

કારણો

કોઇ જગ્યાએ ખંજોર આવવી, ચામડીની બળતરા કોઇ જીવડુ કરડવાથી થવી અને ડંખ મારવાથી, ક્ષોભકારક દવાથી, ચામડી ઉપર ફોલ્લીથી, પરોપજીવી પ્રાણીથી (જુ, કીડા).

સાધારણ કારણો

સામાન્યરૂપે

સુકી ચામડી, બાળપણના ચેપો (જેવા કે શીતળા અને ઓરી), ઉમર વધતા ચામડી, ખોરાક અથવા દવા (જીવાણુનાશક), સગ્રભાપણુ, યેકૃતનો દાહસોજો (hepatitis), લોહની અછત ( anemia),pityriasis rosea, psoriasis, dermatitis, renal failure, urticaria, દવાઓ જેવી કે જીવાણુનાશક (penicillin, sulfonamides), gold, griseofulvin, ionized, opiates, phenothiazines, or Vitamin A.

શારિરીક માનસિક વિકારની યાદી જેને લીધે વ્યાપક અસર થાય છે અને તેનુ મુખ્ય કારણ ફક્ત ત્યારે જ મળે છે જ્યારે તેના વિગતવાર પ્રશ્નો પુછાય છે. વધારામાં કેટલીક ચામડીને થતી ઇજાઓ જેને વૈદ્ય સહેલાઈથી ઓળખી કાઢે છે, દા.ત. seborrhic dermatitis,ખુજલી (ખસ),કોરી ચામડી,ચામડી પર થતી ફોલ્લીઓ વગેરે.

Pruritusની સારવાર

ખંજોળવુ મટાડવા માટે દવા મળે છે. એ વસ્તુ તેના ઉપર ભાર આપે છે કે ખંજોળ મટાડવાની ઉપરાંત તેનુ મુળ કારણ શોધવુ જોઇએ કે જેને આરોગ્યના ધ્યાન રાખનારાઓ તેનો ઉપચાર કરે છે. સુકી ચામડીને ભીની કરતા પ્રસાધનો વાપરવા જોઇએ. જ્યારે ખંજોળ બહુ જ વધારે હોય ત્યારે મોઢેથી Antihistamines આપવુ જોઇએ.

આડ અસર કરતા Rhinitis

રજની સામે ખુલ્લુ મુકવુ, mold , ધુળ આ બધા વાતવરણના સામાન્ય allergens છે. વાતવરણની રજને લીધે થતી આડ અસર એક allergic rhinitis (Hay Fever) છે.

Hay Fever સામાન્ય રીતે રજને થતી આડ અસરની પ્રતિક્રિયા છે. તેમ છતા ઘણા લોકોમાં વાતાવરણના બીજા કણોને લીધે આડ અસરની પ્રતિક્રિયા થાય છે. રજને લીધે Rhinitis ની આડ અસરની પ્રતિક્રિયા થાય છે તેના કારણો દરેક લોકોમાં અને પ્રદેશથી પ્રદેશ બદલાય છે.

વધારામાં એક વ્યક્તીગત સમજણ અને પ્રાદેશિક સજ્જડ પ્રચલિત, હવામાં રજની સંખ્યા એક આડ વિકસિત Rhinitis ની અસર થવાના લક્ષણોને કારણ છે. ગરમ કોરી હવાવાળા દિવસોમાં વધારે પડતી રજ હવામાં હોય છે. ઠંડા, ભેજ અને વરસાદ હોય તેવા દિવસોમાં રજ જમીનમાં ધોવાઇ જાય છે. મધમાખીઓ જે છોડ પરથી બીજા છોડ ઉપર રજને લઈ જાય છે તે ક્યારેક જ Rhinitis ની આડ અસરને જવાબદાર છે, કારણકે તેના કણો મોટા હોય છે અને મીણના થરથી ભરેલા હોય છે. નાની રજો જે હવાને લીધે જાય છે તે મોટા પ્રમાણમાં Rhinitis ની આડ અસર થવાને કારણભુત છે.

સાધારણ allergens Rhinitis ને થતી આડ અસર માટે છે

ક્રિયાત્મક આડ અસર ઉપજાવતા છોડો આડ અસર થતા Rhinitis ના છોડ સાધારણપણે તેમનો સમાવેશ કરે છે.Ragweed, lowers, હંમેશા લીલા રહેતા ઝાડો અને ઘાસ. ઘણા લોકોને mold ની આડ અસર થાય છે. Mold ના બીજ હવામાં ફેલાય છે અને તે આખા વર્ષ દરમ્યાન હોય છે. Mold મકાનની અંદરના ભેજવાળા સ્થળોમાં અને ભેજવાળા વાસણોમાં, નાહવાના ઓરડામાં, કપડા ધોવાના ઓરડામાં, વણેલા કપડામાં, ધુસામાં, રૂ ભરેલા પ્રાણીઓમાં, ચોપડીઓમાં, દિવાલ પર લાગેલા ચોપાનીઓમાં અને બીજી organic સામગ્રીઓમાં. બહારના Mold જમીન ઉપરના સજીવો, ખાતર અને ભેજવાળા વનસ્પતીમાં.

ધુળ

ધુળ એક સાધારણ allergens છે. ઘરની ધુળમાં સુક્ષ્મદર્શક રજકણો, Mold , કપડાની રેસીઓ અને બીજા ગુથેલા કપડા, કપડા ધોવાનો સાબુ અને સુક્ષ્મદર્શક જીવાણુ અને (અતિ સુક્ષ્મ જંતુ), અતિ સુક્ષ્મ જંતુ, મરેલા અતિ સુક્ષ્મ જંતુઓ આ મુખ્ય ધુળને લીધે થતી આડ અસર થવાના કારણો છે

ક્રિયાત્મક આડ અસર ઉપજાવતા પ્રાણીઓ


ઘણા લોકોને પ્રાણીઓને લીધે આડ અસર થાય છે. મોટા પ્રમાણના લોકોને પ્રાણીની રૂવાટી અથવા પીછાથી આડ અસર નથી થતી. તેઓને પ્રાણીની ભીંગડા જેવી ચામડીને લીધે આડ અસર થાય છે, જે પ્રાણીઓ કાઢી નાખે છે. કેટલાક લોકોને પ્રાણીની લાળને લીધે આડ અસર થાય છે, ખાસ કરીને બીલાડીની (જેની લાળમાં ઔજસદ્રવ્ય છે અને તેની આડ અસર થાય છે.) લાળ ખુલ્લી થાય છે જ્યારે પ્રાણી માણસને ચાટે છે. તે પ્રાણીને પાળવાથી પણ થાય છે અને પોતાની સંભાળ રાખવાથી અથવા પ્રાણીને હાથ લગાડવાથી જેણે હમણા જ ચાટ્યુ હોય અથવા ચાવ્યુ હોય

ક્રિયાત્મક આડ અસર ઉપજાવતુ વાતાવરણ
કેટલાક થોડા લોકોને દાહક વાતાવરણને લીધે ક્રિયાત્મક આડ અસર થાય છે, ધુમાડો મળીને, ઉદ્યોગ વિભાગોની વરાળો અથવા સાફ કરવાના પદાર્થો, તંબાકુ, પાવડર (મોઢાનો પાવડર, બાળકોનો પાવડર અને વધારે), કપડા ધોવાનો સાબુ અને બીજા સાધારણ તત્ત્વો.

ખોરાક્ને લીધે થતી ક્રિયાત્મક આડ અસર


ખોરાક્ને લીધે થતી આડ અસરની વારંવાર ગેરસમજ થાય છે. તેને લીધે ઘણી સાધારણ ગુંચવણ થાય છે અને દવાઓના ક્ષેત્રમાં તકરારની આડ અસર થવાની સંભાવના થાય છે

ઘણી વાર પહેલા જેને ખોરાકને લીધે આડ અસર થઈ છે એમ વિચાર આવે છે તે કોઇ બીજાજ કારણને લીધે હોય છે. દા.ત. ઘણા લોકો જેમને ખોરાક્ને લીધે આડ અસર થાય છે તેવુ માને છે પણ ફક્ત તેમને તેનો અનુભવ જ થાય છે. બીજામાં પાચક રસની કદાચ ખોટ હોય જેને લીધે ખોરાકમાં આડ અસર થાય છે. નિમ્નલિખિત કલમોમાં ખોરાકની આડ અસર થવાની ગેરસમજને સ્પષ્ટ કરવામાં આવે છે

નમુનારૂપ ખોરાકની આડ અસર

પહેલા આપણે સાચી (અથવા નમુનારૂપ) ખોરાકની આડ અસર થતી જોઇએ અને તેને કેવી રીતે રોકી શકાય અને તેની કેવી રીતે સારવાર કરી શકાય.

દુધ, સોયાબીનની ચટણી, ઇંડાનો સફેદ ભાગ, માછલી અને શીંગદાણાને લીધે થાય છે. શીંગદાણાથી થતી આડ અસરની પરીક્ષા લેવી એ એક સારૂ ઉદાહરણ છે, જે સૌથી સાધારણ વિશાળ ખોરાકની આડ અસર કરતી વસ્તુ છે અને તે વધારે પડતી સામાન્ય છે. (એ ખોરાકને થતી આડ અસર કરતી એક જીવલેણ છે.) નમુનારૂપ ખોરાકથી થતી આડ અસર તમારા શરીરમાં antibodiesના મર્યાદાભંગ કરતા ખોરાક્ને અસર કરે છે. ખોરાકમાં આવતી વાસ પણ બહુ જ પ્રતિકુળ માણસમાં પ્રતિક્રિયા કરે છે. શીંગદાણાથી થતી આડ અસરવાળાઓને હવાઇ જહાજમાં અપાતો શીંગદાણાનો નાસ્તો પણ ગમતો નથી

શીંગદાણાથી થતી આડ અસર

શીંગદાણાથી થતી આડ અસર કેમ વધારે પ્રમાણમાં પ્રચલિત થતી જાય છે ? તેનો સીધો જવાબ એ છે કે તે આપણે વધારે પ્રમાણમાં ખાઇએ છીએ. શીંગદાણા આપણા સ્વાસ્થય માટે સારા છે, જો તમને તેની આડ અસર ન થતી હોય તો તમે જેટલી તંદુરસ્ત જીવનશૈલી ગ્રહણ કરો તેટલી તમારા જીવનમાં ઉતારો પછી એ તમારા ખોરાકમાં એક સ્વરૂપમાં અથવા બીજા સ્વરૂપમાં હોય.

એક પ્રશ્ન ઘડીયેવારે પુછાય છે કે લોકો મોટી ઉમરમાં ખોરાકને લીધે થતી આડ અસર કરતા ખોરાકને છોડી દયે છે કે નહી. જવાબ તેનો હા અને ના છે. જ્યારે એક માણસ એ ઇંડામાં વારંવાર જુએ છે અને જે દુધની બનાવટના પદાર્થોમાં ઓછુ જુએ છે, જે સામાન્ય છે. શીંગદાણાથી આડ અસર ભાગ્યે જ બહાર પડે છે.

ખોરાકને લીધે થતી આડ અસરનુ નિદાન

જ્યારે કોઇકને ખોરાકને લીધે થતી આડ અસરના લક્ષણો દેખાય છે ત્યારે એક વસ્તુ બહુ જ મહત્વની છે કે કેટલો સમય વીતી ગયો છે, શંકાસ્પદ ખોરાક ખાવાને અને તેની પ્રતિક્રિયા વચ્ચે. ખોરાકને લીધે આડ અસરની પ્રતિક્રિયા થોડી મિનિટોમાં અથવા કોઇકવાર સેકંડોમાં થાય છે. એટલે જ્યારે એક વ્યક્તી કહે છે કે મેં કાલે કોઇક પ્રકારનો ખોરાક ખાધો હતો, પણ ચામડી ઉપર તેની આડ અસર આજ થાય છે તે તેને લીધે ખોરાકની આડ અસર નથી થઈ. કોઇકવાર રોગનુ નિદાન અજમાયશ અને ભુલને લીધે થયુ હોય તે હોઇ શકે છે, શંકાસ્પદ ખોરાકને દુર કર્યા પછી જો આપણી ચામડી સાફ થઈ જાય અને તે જ ખોરાક્ને ફરીથી આપવામાં આવે એ જાણવા માટે કે ચામડી ફરીથી સળગી ઉઠે છે કે નહી. જો તમે આ ખોરાક્ને કાઢી નાખવા માંગતા હોય તો તમે આવા ખોરાકથી બે અઠવાડીયા દુર રહો અને દરેક ત્રણ દિવસે એક પછી એક ખોરાકને એક વાર એક ફરીથી આપો. તેમ છતા સૌથી ઉત્તમ રોગને નિદાન કરવાની રીત ખોરાકને લીધે થતી આડ અસરને ચકાસણી કરવા માટે ચામડીની કસોટી અને RAST (લોહી)ની કસોટી છે. ચામડીની કસોટીમાં ખરાબ ખોરાકને ધીમેથી ચામડી ઉપર ખોતરાય છે, તે એક વાર વાપરીને ફેકી દેવાય જેવુ પ્લાસ્ટીક્નુ Scratcherથી. જો તમને આડ અસર થાય તો, તે જગ્યા લાલ થઈ જશે અને ખંજોર આવશે. આ કસોટીના પરિણામના ફાયદાઓ ૨૦ મીનીટમાં તૈયાર થઈ જાય છે, અને તે RAST કસોટી કરતા સસ્તા છે RASTની કસોટી (જે તમારા લોહીના પ્રવાહમાં રહેલા આડ અસર કરતા અને પ્રેરિત કરતા antibodiesને મદદરૂપ છે) ત્યાં કોઇ વિશિષ્ટ તજ~ઝ નથી જેને ચામડીની કસોટી કરતા આવડે છે. RAST ની કસોટી મદદરૂપ છે જ્યાં એક વ્યક્તીગતની ચામડીની કસોટી સાથે એ નિવેદન છે, જેને તેના પીઠ ઉપર ફોલ્લીઓ થઈ હોય જે ચામડીની કસોટી જટીલ કરે અથવા કોઇપણ બે જાતના ખોરાક શંકાસ્પદ છે

ખોરાકને લીધે થતી આડ અસર કાબુમાં લાવવી

એ વસ્તુ જાણવી જરૂરી છે કે અકસ્માતથી ખોરાક ગળી ગયો હોય તો શું કરવુ ? જેનો શરૂઆતમાં antihistamineનો સમાવેશ છે, જેવી કે diphenhydramine (Benadryl),જો તેની પ્રતિક્રિયા ગંભીર ન હોય. ગંભીરો ચિંતા હલ્લામાં, એકે સંકટકાલીન ઓરડામાં જવુ. જો નમુનારૂપ ખોરાક્ની આડ અસર થાય તો સલાહ આપવામાં આવે છે, તેઓએ તેમને થતી આડ અસરની જાણકારી રાખવી જોઇએ. જો આડ અસરવાળો ખોરાકનો સ્વાદ વિચિત્ર હોય, તો દર્દીએ તે ખોરાક ગળતા પહેલા મોઢામાં થોડી સેંકન્ડ માટે રાખવો જોઇએ. શરીરની કુદરતી ઇચ્છા સમસ્યારૂપ ખોરાક ઉલ્ટી કરીને કાઢવાનો છે, જે કદાચ તેની જીંદગી બચાવશે

ખોરાક્ને લીધે થતી આડ અસરને રોકવી

નાનપણમાં ખોરાકને લીધે થતી આડ અસરો મોટા ભાગમાં સહેલાઇથી થાય છે. આ ટપ્પા ઉપર આપણા આંતરડા સંપુર્ણપણે વિકસિત નથી થયા હોય અને મોટા ગુંચવણ ભરેલા ઔજસદ્રવ્યો જેવા કે શીંગદાણાના ઔજસદ્રવ્યો શરીરમાં જાય છે. આપણા જુવાન શરીરો આવા ઔજસદ્રવ્યોને વિદેશી માને છે અને તેની સામે antibodies તૈયાર કરે છે.એટલે જ કદાચ જ્યારે આપણે શિશુઓને દુધ અને સોયાબીન આપીએ છીએ, ત્યારે તેની આડ અસર થાય છે. સીંગદાણાને લીધે થતી આડ અસર રોકવા માટે પહેલા બે થી ત્રણ વર્ષની ઉમર સુધી શીંગદાણા ન આપવા જોઇએ. એક ભલામણ કરવામાં આવે છે કે સર્ગભા સ્ત્રીઓએ શીંગદાણાથી દુર રહેવુ જોઇએ, ખાસ કરીને જ્યારે કુંટુંબમાં શીંગદાણાને લીધે આડ અસર થવાનો ઇતિહાસ હોય અથવા તેની ઉગ્ર આડ અસર વ્યાપક પ્રમાણમાં હોય. તેઓએ ધવરાવતી વખતે બાળકને શીંગદાણામાં રહેલુ આ ઔજસદ્રવ્ય ન પણ ઓછી કરવી જોઇએ. એ પણ કદાચ મદદરૂપ થશે જો કેટલાક પદાર્થોની (જેવા કે કવચવાળુ ફળ,માછલી, દુધ, ઘઊ અને સોયાબીન) રજુઆત મોડી થાય અને બાળકની જીંદગીના ૬ મહિના તેના આહારમાં અપાય, પણ એ સવાલ વિવાદસ્પદ છે. ભવિષ્યમાં એ બની શકે કે શીંગદાણાની મોઢેથી અથવા નસથી આપવાની રસ્સી બને, જે શરીરને તેની ઓછી અસર કરતા શીખવે

ઔષધીય પદાર્થોથી થતી આડ અસર

કેટલાક ઔષધીય પદાર્થો ( polymyxin, morphine, X–ray dye અને બીજા) તેના પહેલા ઉઘાડા મુક્યા પછી કદાચ anaphylactoid ની પ્રતિક્રિયાનુ કારણ બનશે.(anaphylactic જેવી પ્રતિક્રિયા)Anaphylactoid ની પ્રતિક્રિયા સામાન્યપણે એક toxic or idiosyncratic ની પ્રતિક્રિયા તે કરતા વધુ પ્રમાણમાં "રોગના ચેપથી મુક્ત થવાની પધ્ધતીની પ્રક્રિયા બનશે અને “True” anaphylaxisની સાથે મળશે.
વારંવાર દવાથી થતી આડ અસરની પ્રતિક્રિયા દવાને લીધે થાય છે. આ સંવેદનશીલતાનુ કારણ રોગ પ્રતિકારક પ્રથા છે. એક એવો પદાર્થ છે જે મોટા ભાગના લોકોમાં પ્રતિક્રિયાનુ કારણ નથી. તે ખોટી રીતે નિર્દેશિત કરવાને લીધે છે. આપણા શરીરની સંવેદનશીલતા પહેલી દવાની સામે ખુલ્લી પડે છે (રોગ પ્રતિકારક પ્રણાલીની પ્રક્રિયા) બીજુ અને તેના પછીનુ ખુલ્લુ કરવામાં પ્રતિકારકની પ્રતિક્રિયાનુ કારણ બને છે.

ઔષધોની પ્રતિક્રિયાના નજરે પડતા લક્ષણો

દવાની પ્રતિક્રિયા અસાધારણ હોય છે પણ મોટે ભાગે કોઇપણ દવા તેની ઉલ્ટી પ્રતિક્રિયા કરે છે. પ્રતિક્રિયાઓ બળતરા અથવા સૌમ્ય આડ અસરની વચમાં બદલાય છે. (જેવી કે ઉબકો આવવો અને ઉલ્ટી થવી). પ્રતિકુળ જવાબ જીંદગીને ડર આપતી anaphylaxis છે. કોઇક ઔષધોની પ્રતિક્રિયા idiosyncratic થાય છે (અસામાન્ય દવાના ઉપચાર કરવાની અસરો) દા.ત. aspirin નુ કારણ બને અપ્રતિકુળ ચામડી ઉપર થતી ફોલ્લીઓ. (antibodies આકાર બનાવતુ નથી.) અથવા તે અસ્થમાની પ્રક્રિયા કરે છે. સાચી ઔષધની આડ અસર antibodiesનુ ઉત્પાદન કરે છે અને histamine છોડે છે. ઘણા બધા ઔષધોની આડ અસર ચામડી ઉપર ઓછી અળાઇ અને તેના ઉપર થતી ફોલ્લીઓ પેદા કરે છે. તેમ છતા બીજા લક્ષણો અવારનવાર જીંદગીને ડર આપે છે. ઉગ્ર પ્રતિકુળ પ્રતિક્રિયા આખાં શરીરને સંબધિત (anaphylaxis) કરીને તે થશે. લોહી ગંઠાય ત્યારે છુટુ પડતુ પ્રવાહીની માંદગી એક મોડેથી થતી માઠી અસર છે, જે અઠવાડીયામાં એકવાર અથવા વધારે વાર થાય છે, જે રસ્સી આપ્યા પછી અથવા દવા આપ્યા પછી ઉઘાડુ થાય છે. પેનીસીલીન અને તેને લગતી જીવાણુનાશક દવાઓ આડ અસર કરવાના સૌથી સાધારણ કારણો છે, જેને લીધે ઔષધની આડ અસર થાય છે.બીજી સામાન્ય દવાઓ જેને લીધે આડ અસર થાય છે જેનો સમાવેશ sulfa drugs, arbiturates, anti–convulsants, insulin preparationsમાં છે.(ખાસ કરીને પ્રાણીના insulinનુ ઉગમસ્થાન) સ્થાનિક ભુલ આપવાવાળા જેવા કે Novocain, and iodine (found in many X–ray contrast dyes).

સાધારણ આડ અસરથી થતા રોગો

આડ અસરથી થતો આંખનો ચેપી રોગ

ખંજોર, લાલ અને પાણીથી ભરેલી આંખો (રૂતુ દરમ્યાન અથવા આખુ વર્ષ)

આડ અસરથી થતો Rhinitisનો રોગ

અથવા Hay Fever જેના લક્ષણો છીંક ખાવાથી, નાક બંધ પડી જવાથી, ખંજોરવાથી, અને નાક ગળવાથી, ખંજોર આવતી અને પાણીથી ભરેલ આંખો

અસ્થમા (દમનો રોગ)

લાંબા સમયથી ચાલતી માંદગી જેના લક્ષણો ઉધરસ ખાવી, છાતી ભરાઇ જવી, શ્વાસ રોકાઇ જવો અને શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ કાઢવો

ત્વચાનો દાહ (Atopic Dermatitis)

કોઇ તેને infantile eczema પણ કહે છે, જેના લક્ષણો ખંજોરવુ, લાલ કરવુ, ચામડી ઉખેડવી, અથવા ચામડીના પડ ઉખાડવા

Urticaria

જેને ચામડી પર થતી ફોલ્લીઓ કહેવાય છે. આ ફોલ્લીઓ ઉપર ખંજોર આવે છે. ચામડીના ઉપલા ભાગમાં લાલ ઢીમડા થાય છે. તે ઉગ્ર હોય છે અથવા લાંબા સમય સુધી ચાલે છે. ચામડી ઉપર તીવ્ર ફોલ્લીઓ થાય છે જે કોઇક ખોરાકમાં તેને ચેપ લાગે છે અથવા ગળી જાય છે અથવા દવાને લીધે ચામડી ઉપર ફોલ્લીઓ ઘણીવાર દેખાય છે. angioedema જે એક ખંજોર નહી કરતો પણ ચામડીના અંદરના થર ઉપર સોજો લાવે છે

આલ્લેર્ગ્ય

આખા શરીર તંત્રની પ્રતિક્રિયા સાધારણ રીતે કેટલાક પદાર્થો જેમાં ખોરાક, દવા, જીવડાનો ડંખ અને રબરના ઝાડમાંથી મળતો ર્કુત્રીમ પદાર્થનો સમાવેશ છે, તેને લીધે થાય છે.

Anaphylaxis એક બહુ જ ગંભીર આડ અસરની પ્રતિક્રિયા allergensનો ઉઘાડા મુકવાથી થોડી મિનિટોમાં થાય છે. એ એક વૈદ્યકીય કટોકટીનો સમય છે અને જો તેની સારવાર સમયસર ન થાય તો તેને લીધે anaphylactic આંચકો આપે છે અને મૃત્યુ પણ થાય છે

ગરમાશમાં ચહેરા પર લાલી આવવાના, મોઢામાં કાંઇક ભોકાઇ જતુ લાગે, ચામડી ઉપર લાલ ખંજોર આવતી ફોલ્લીઓ, માથુ હળવુ થવુ, શ્વાસ રોકાઇ જવો, સખત છીકો આવવી, અસ્વસ્થતા લાગવી, પેટમાં અથવા ગર્ભાશયમાં આંકડી આવવી અને/અથવા ઉલ્ટી અને જુલાબ થવાના લક્ષણો જણાય છે. તેને જલ્દીથી સારવાર ન થાય, નિષ્ણાંતની દેખરેખ ન થાય તો Anaphylaxis જીવલેણ થઈ શકે છે

Anaphylaxisની પ્રક્રિયા

Anaphylactic ની પ્રતિક્રિયા ત્યારે થાય છે જ્યારે એક માણસ સંવેદનશીલ થાય છે (જેવુ કે રોગના ચેપથી મુક્ત થતી પદ્ધતીની પ્રક્રિયા થાય છે) જે વિશિષ્ટ પ્રકારના પદાર્થને ઓળખવા જે આપણા શરીર માટે ધોકાદાયક છે. બીજા અને ત્યાર પછીના વિશિષ્ટ પ્રકારના પદાર્થને ઉઘાડા કરે છે, એક વાયડી પ્રતિક્રિયા થાય છે. આ પ્રતિક્રિયા અચાનક ગંભીર હોય છે અને આખા શરીરને ઓળી લ્યે છે. રોગના ચેપથી મુક્ત થતી પદ્ધતી antibodies ને છોડે છે. કોષમંડ્ળ nistamine ને અને બીજા વિશિષ્ટ પ્રકારના પદાર્થોને છોડે છે. આને લીધે સ્નાયુઓને નાના કરે છે અને શ્વાસ લેવાના રસ્તાને નાનો કરે છે જેને લીધે સિસોટી જેવો અવાજ નીકળે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આંતરડામાં વાયુ ભરાવાના લક્ષણો જેવા કે પેટનો દુ:ખાવો, આંકડી આવવી, ઉલ્ટી અને જુલાબ થવો. Histamine લોહીની નળીને પહોળી કરે છે (જે લોહીના દબાણને ઓછુ કરે છે) અને પ્રવાહી લોહીની સાથે alveoli (હવાનો કોષ) નીકળીને વહી જાય છે અને ફેફસાને edema નો રોગ થાય છે. ચામડીનો સોજો અને angioedema (ચામડીના ફોલ્લાની કોર, પાપણો, ગળુ અને આ રીતે) ઘણી વાર થાય છે અને angio edema કદાચ શ્વાસ નળીમાં ગંભીર રીતે અડચણ લાવે છે

જવાબદાર allergens anaphylactic ની પ્રતિક્રિયા માટે

allergenના જવાબમાં anaphylaxis કદાચ થશે. આ થવાના સાધારણ કારણો જીવાણુનુ કરડવુ/ડંખ મારવો, ઘોડાનુ પ્રવાહી ઉદકતત્વ. (જે કેટલીક રસીમાં વપરાય છે.) કેટલીક દવાઓ અને ખોરાક, રજ અને બીજા શ્વાસ લીધેલા allergens ભાગ્યે જ anaphylaxis ને કારણભુત છે. કેટલીક anaphylactic ની પ્રતિક્રિયાના ચોક્કસ કારણો રોકી શકાતા નથી

તે રોકી શકાય છે ?

Anaphylacticની પ્રતિક્રિયા મોટા પ્રમાણમાં દરદીઓને જોખમકારક છે જેઓનો પહેલાનો ઇતિહાસ પ્રતિકુળની પ્રતિક્રિયા હોય. એક વાત બહુ મહત્વની છે કે દરદી તેના આરોગ્યનુ ઘ્યાન રાખનારાને પોતાની વ્યક્તીગત માહિતી આપે અને તેને તત્પર મદદ પુરી પાડશે

બાળકોને થતી આડ અસર

છેલ્લા ૨૦ વર્ષોમાં બાળકોમાં આડ અસરથી થતી બિમારીઓના દાખલા ખૂબ સુચક પ્રમાણે વધી રહ્યા છે. હવે, પહેલા કરતા ત્યાં અસ્થમા, hay fever અને ખરજવાની બિમારીઓ વધારે છે. નજીકથી જોઇએ તો વધારે પડતી આડ અસરથી થતી બિમારીઓ સામાન્યપણે અસ્થમાને લીધે વધી રહી છે તે હવે બાળકોને ઈસ્પીતાલમાં દાખલ કરવા માટે, રોગનુ નીદાન કરવાનો એક નંબરનો રોગ થઈ ગયો છે. માતાપિતા સામાન્ય રીતે ડૉકટરને તેમના બાળકનુ ગળતુ નાક, પાણીથી ભરેલ અને ખંજોળતી આંખો, ઉધરસ અને સુંસવાટ ભર્યો અવાજ વિષે કહે છે,રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુથી થતા રોગના ચેપ વિષે પુરાવા વગર. ઘણા લોકોએ માન્યુ છે કે બાળકને ફુલ, ઘાસ, નકામા રોપ, અને પાળેલુ પ્રાણીની સામે ઉઘાડા કરવા તે તેઓના અપરાધી છે.

આડ અસર ઉપર સાધારણ માહિતી

જીવનના પહેલા થોડા મહિનાઓમાં આડ અસર વિકસિત થાય છે, જે સ્પષ્ટ રીતે નાકનુ બંધ થવુ, ઉધરસ, ફોલ્લીઓ, અથવા જુલાબ કોઇક અમુક જાતનો ખોરાક ખાવાથી થાય છે. આડ અસર બધી જાતના લોકોને થાય છે અને વિશ્વના દરેક ભાગોમાં જોવા મળે છે. આપણી રોગ પ્રતિકારક પ્રણાલીની સંવેદનાને ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારૂ (કોઈ પણ પદાર્થ જેને લીધે માઠી આડ અસર થાય) તે દર્શાવનાર શબ્દ્ને allergy આડ અસર કહેવાય. આ સંવેદના હવામાં રહેલ ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારી વસ્તુને સુંઘીને અથવા એવો ખોરાક ખાઈને જેમાં ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારી વસ્તુઓ હોય

ક્રિયાત્મક માઠી અસર ઉપજાવનારી વસ્તુ જે આપણા શરીરમાં જાય જે રાસાયણ સંદેશવાહક જે આડ અસર થવાના બહુ જાણીતા લક્ષણો બતાવે છે જે નીચે પ્રમાણે છે

  • છીકવુ
  • ખંજોર આવવી અથવા ભરેલુ નાક
  • પાણી જેવુ નાકમાંથી પ્રવાહી નીકળવુ
  • ખંજોળતી આંખો
  • પાણીવાળી અને લાલ આંખો
  • અને વારંવાર ઓછુ
  • ઉધરસ
  • તાળવામાં (મોઢાનો ઉપરનો ભાગ) ખંજોળ આવવી
  • શ્વાસ નળીમાં અસ્થમાંના લક્ષણો, જેવા કે છીકવુ

Genetic Factors (જનનિક ભાગો)

જો તમારા બાળકને આડ અસર ચાલુ થાય તો તેનુ કારણ બંનેનુ એક્ત્ર થવુ જનિન તત્ત્વ અથવા તેણીને તમે વારસાગતમાં આપ્યુ હોય અને વાતાવરણમાં ખુલ્લુ મુક્યા હોય તો. માતાપિતા તરીકે, તમારા બંનેમાંથી એકને આડી અસરનો ઇતિહાસ હોય તો બાળકને તે વિકસિત થવાના ૨૫% જોગ છે. પણ તમને બંનેને આડ અસર થઈ હોય તો તે જોખમ ૫૦% જેટલુ વધી જાય છે. જનનશાસ્ત્રના કારણોના પણ તાજેતરના વર્ષોમાં તીવ્રતાથી સંશોધન કર્યુ અને તેમાંથી બહાર આવ્યુ કે જનનશાસ્ત્રની આડ અસર ગુંચવણ ભરેલ છે અને તેમાં વાતાવરણની અને વારસમાં મળેલ વલણની ક્રિયાપ્રતિક્રિયા સમાવિષ્ટ છે. આબેહૂબ વંશ જે આપણી આડ અસર માટે જવાબદાર છે તે હજી સુધી સંપૂર્ણ રીતે ઓળખાયો નથી

વાતાવરણના સીધા સંપર્કમાં

જનનશાસ્ત્રની અસરની તુલનામાં વાતાવરણના સીધા સંપર્કમાં આવવાથી થતી આડ અસર સારી રીતે સ્થાપિત થઈ છે. પાળેલા પ્રાણીઓની હાજરી, જેવી કે બીલાડી અને ઘરની અંદર રહેલા કુતરા તમારા સંવેદનશીલ બાળકને આ ક્રિયાત્મક આડ અસરની પ્રતિક્રિયાશીલ કરવા નક્કી કરે છે તેને આડ અસર થાય છે કે નહી. તે સાચી વાત છે પણ તમારૂ બાળક ઘરમાં રહેલ વાતાવરણને ક્રિયાત્મક આડ અસર જે ઘરમાંથી નીકળી જાય છે તેને સંવેદનશીલ છે. ક્રિયાત્મક આડ અસરની સામે વાતાવરણના સીધા સંપર્ક આવવાથી થતી આડ અસર જેવી કે પ્રાણીઓનો આવેશ, તે શાળામાં અથવા દિવસમાં ધ્યાન રાખવાવાળા અને બહારના વિસ્તાર વગેરેથી દુર રહેવુ અઘરૂ છે, કારણકે આ ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારી કદાચ બકરી હોય અને બાળકોના કપડા જે ઘરમાંના પાળેલા પ્રાણીની સાથે હોય. ત્યાં આજકાલ ઘણી માન્યતાઓ છે જે ક્રિયાત્મક આડ અસરના બીજા કારણો બાળકો અને પુખ્ત વયના લોકોને થાય છે

 

ડીઝલના ઇંધનમાંથી આવતા દ્રવ્યનુ બહાર પડવુ, ખાસ કરીને ખટારામાંથી, ક્રિયાત્મક આડ અસરની પ્રતિક્રિયા શરૂ કરે છે. આ સિદ્ધાંત પ્રયોગશાળામાં નિશ્ચિત થયો છે, જ્યાં કેટલાક કોષો ડીઝલની સામે ખુલ્લા મુકાય છે જે ક્રિયાત્મક આડ અસરની પ્રતિક્રિયા થવાના ચિન્હો બતાવે છે. હવામાં થતુ અને પ્રેરક કરતુ દુશણ બાળપણમાં અશ્થમા વિકસિત કરવા ઉશ્કેરે છે. આના પુરાવા છે કે ઉંચી જાતનો તીખી ગંધવાળો પ્રાણવાયુ અને સલ્ફર ડાયોકસાઈડનો સ્તર ઘણીવાર ટોચ ઉપરના અશ્થમાને ઉત્તેજીત કરે છે અથવા ભડકી ઉઠે છે. નાનકડા હવામાં રહેલ બીજના ઢાંચા (ખાસ કરીને Alternaria ની જાતો) જે આપણને દેખાતી નથી, તાજેતરમાં અશ્થમાનો વ્યાપક રોગચાળો કેટલાક શહેરોમાં બાળકોમાં અને પુખ્ત વયના લોકોના સંપર્કમાં આવ્યો છે

ધુળના અતિ સુક્ષ્મ જંતુ અને વાંદા આપણા અંદરના શહેરમાં મુખ્ય સંવેદનશીલ મરફતિયા છે. વાંદાને સંપુર્ણ રીતે નાબાદ કરવા એ બહુ મુશ્કેલ કામ છે, ધુળના અતિ શુક્ષ્મ જંતુ આ કદાચ કેટલાક અંશે સરળ છે. આ ઘણા બધા કારણો આપણને બીવડાવે છે, પણ અભ્યાસ તેમ છતા બતાવે છે કે કેટલાક માપ જેવા કે ઘરમાં પાળેલ પ્રાણી ન હોય, ધવરાવવુ અથવા સોયાબીન ખવડાવવા ઓછામાં ઓછા છ મહિના અથવા વધારે, મોડેથી નક્કર ખોરાક આપવા ચાલુ કરવો (૬ મહીના કરતા વધારે ઉમરનુ) તે સંવેદનશીલ બાળકોને ક્રિયાત્મક આડ અસરના લક્ષણોને જોરદાર રજુઆત કરવા મોડુ કરશે

બારીકાઈથી જોતા માતાપિતા બનો

ડૉકટર અને માતાપિતાનુ લક્ષ બાળપણમાં અશ્થમાની આડ અસરને સૌથી ઓછી થવા દેવી અને તેની ઔષધની આડ અસરને પણ ઓછી કરવી જે આપણા બાળકને સાધારણ નિયમિત જીંદગી જીવવાની તક આપે છે. ચોખ્ખી રીતે ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારાને ઓળખવા જે તમારા બાળકોની ચામડીની કસોટીને થતી આડ અસર અથવા લોહીની એક ખાસ પ્રકારની ચકાસણી (જેને RAST ચકાસણી કહેવાય છે) જે અત્યંત મદદરૂપ થઈ પડે છે તેને આ દુર કરવા માટે અને તેની માત્રાને નિયંત્રણમાં લાવવા

બાળકોમાં ક્રિયાત્મક આડ અસર ઉપજાવનાર - દુર રહેવુ અને બાળકોને ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારાને નિયંત્રણમાં લાવવા.(Allergies in children -Avoidance and control measures for children with allergies)

શેતરંજીઓને હટાવવી, ગાદલાઓને સ્વચ્છ ખોળો પર ગરમ પાણીથી ધોયેલી ચાદરો ચડાવવી અને રાત્રે બારીઓ બંધ રાખવી અને વ્હેલી સવાર તમારા બાળકને થતી આડ અસરને ઓછી કરશે અને તેને ખુલ્લુ કરશે. તમારા બાળકના સુવાના ઓરડામાં ધુળના સુક્ષ્મ જંતુને ઓછા કરવા જે ધુળના સુક્ષ્મ જંતુને લીધે તેમને ક્રિયાત્મક આડ અસર થાય છે અને જેઓ asthamatic છે તેઓને તેમના ફેફસાને ચાલવામાં મોટા પ્રમાણમાં સુધારો જણાશે અને તેને લીધે તેમને ઓછી દવા લેવાની જરૂર પડશે તેમના ભડકતા રોગ માટે

ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારને દુર કરવા પ્રક્રિયા શરૂ કરે છે જેમાં દાહક અને સુગંધ આપતી ખુશબુ, તંબાકુનો ધુમાડો અને કોલન વોટર જે ક્રિયાત્મક આડ અસર ઉપજાવનારા બાળકોને મદદ કરે છે. કમનશીબે, જ્યારથી રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુ, ખાસ કરીને ગેંડાનો રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુ (જે સાદી શર્દીનુ કારણ છે) આ સૌથી સાધારણ બાળપણના અશ્થમાને તાત્કાલિક સ્ફુર્તી આપે એવો પદાર્થ છે અને ત્યાં કોઈ પણ ખાસ પ્રકારનો વેહવારૂ રસ્તો નથી જે આ રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુને દુર કરે અથવા શ્વાસ નળીમાં દાખલ થઈને તેની પ્રવેશ કુશાગ્રબુદ્ધિ ઓછી કરે, આપણે આ રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુની સામે અસમર્થ છીએ જે તેનો ઉઘાડ કરે છે. તેમ છતા શીતળાની રસ્સી દઈને, ફલુની રસ્સી સાથે યોગ્ય રીતે નવા કર્તા સાથે જે તેને છોડે છે અને સુરક્ષિત બાળકો માટે છે, જે બહુ કિંમતી છે. હવામાં થતો બદલાવ બહુ જ asthamatic ના લક્ષણોને ઉત્તેજીત કરે છે જે રૂતુનો ભાગ છે. જેવા કે રજની ઉપસ્થિતી. કમનશીબે, તેને દુર રાખવુ મુશ્કેલ છે. બહારનુ રમતગમતનુ સમયપત્રક અથવા બહાર રમવુ અથવા કસરત કરવી જ્યારે હવામાં રજ ન હોય ત્યારે, જેવુ કે બપોરે અથવા વ્હેલી સાંજે તે અસરકારક થઈ શકે છે. ધુળ કાઢતી વખતે અથવા ધુળને શોષતી વખતે તમારા બાળકનુ મોઢુ ઢાકવુ એ બહુ મદદરૂપ થશે

દવાનો ઉપચાર

આજકાલ બાળકો માટે ઉપલબ્ધ થતા રોગ નિવારક કર્તા Rhinitis અને અશ્થમાને સંચાલન કરવા બહુ જ મદદરૂપ છે. શામક નહી કરતી માઠી અસર થવાના ગુણના રોગને અપાતી ’હિસ્ટામિન’ની અસર દૂર કરવાની દવા, જે પ્રવાહી રૂપમાં મળે છે અને ઝડપથી ટીકડી ઓગાળવી તે બહુ લાભદાયી છે. Sodium cromolyn જે એક ગલ્લા ઉપર મળતી દવા છે, જે નાકમાં છાટીને તેની માઠી અસર થવાના ગુણના લક્ષણોને દુર કરવા વપરાય છે તે પણ બહુ અસરકારક છે. નાકેથી સુંઘેલા Corticosteroids એ બતાવ્યુ છે કે તે પ્રતિકુળવાળી બળતરા દુર કરે છે. A leukotriene antagonist એક નવા પ્રકારની દવા બાળપણના અશ્થમાના રોગ ઉપર અસરકારક સ્વીકૃત થઈ છે અને તે ચાવી શકીયે એવા પ્રકારમાં મળે છે. આવા કર્તાઓ અશ્થમાના લક્ષણોને ઓછા કરે છે અને જીવનના ગુણવત્તાની માત્રાને સુધારે છે

સંક્ષિપ્તમાં ક્રિયાત્મક આડ અસર ઉપજાવનાર અંશતમાં જનનશાસ્ત્રનુ વલણ માતાપિતા અથવા સગાસંબધીઓને જન્મેલુ બાળક જે આડ અસર સાથે જન્મ્યુ છે તે સાધારણ રીતે નિર્દોષ તત્ત્વને વાતાવરણમાં રહેલ allergens ને પ્રતિક્રિયા કરે છે. સાદા allergens માં રજના કણ, ધુળના અતિસુક્ષ્મ જંતુ, ઘરની ધુળ, હવામાં રહેલ ઢાચાવાળા કણો અને પ્રાણીઓનો આવેશ, બાળકોમાં ક્રિયાત્મક આડ અસરની લાંબા સત્રની ગુંચવણોમાં sinus ના સવાલોનો (sinusitis) સમાવેશ છે, અને કાનના આવર્તક સવાલો જેવા કે ગંભીર અને તીવ્ર પ્રવાહી વચલા કાનમાં (Otitis માધ્યમ) થાય છે. આવી પરિસ્થિતીમાં કદાચ જીવાણુનાશક દવાની જરૂર પડશે, અને કાનમાં નળી (કાનનો સંભાળ રાખવા) અને બહારની હવા લેવા માટે

આડ અસર ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો

પશ્ચિમની સરખામણીમાં ભારતમાં આડ અસરની કેટલી મર્યાદા છે?

લગભગ ૨૫% ભારતની વસ્તી એક અથવા બીજી આડ અસરની બિમારીથી પીડાય છે. પશ્ચિમ દેશોની સરખામણીમાં જ્યાં તેની વસ્તી ૫૦% આડ અસરની બિમારીથી પીડાય છે ત્યાં આપણે બહુ પાછળ છીએ. સૌથી ચિંતાજનક વલણ એ છે કે ત્યાં જબરજસ્ત બોજો અને મહામુશ્કેલીથી આખી દુનિયામાં, ભારત મળીને આડ અસરની બિમારી ઝડપથી વધી રહી છે

આડ અસરની બિમારી વારસામાં મળે છે ?

આડ અસરની બિમારી ગમે તે ઉમરે થાય છે અને વારસાગત એક મોટો ભાગ ભજવે છે કે તે કોને થશે કોઇ પણ માતાપિતામાંથી એકને આડ અસરની બિમારી હોય તો તે બાળકને થવાનો અંદાજનુ જોખમ ૨૫% છે અને ૫૦% જો માતાપિતા બંનેને આ આડ અસરની બિમારી હોય. વધારામાં જો માતાને આડ અસરની બિમારી હોય તો પિતા કરતા જલ્દીથી તે તેના બાળકને આ બિમારી આપશે

હોમિયોપથી, આર્યુવેદા આમાં કોઇ ભાગ ભજવે છે યુનાની અથવા તેને બદલે કોઇ બીજી દવા આ આડ અસર/અસ્થમાની બિમારીને ઉપચાર આપી શકે છે?

વૈકલ્પિક દવાનો ઉપચાર આખા જગતમાં હજી પણ પ્રચલિત છે. આ દવાના ઉપચારો વૈજ્ઞાનિક તપાસને હજી સુધી પાત્ર થયા નથી અને તેની અસર અને સુરક્ષિતતા એલોપેથીક ઉપચારની સરખામણીમાં વિશ્વાસપાત્ર રીતે આ આડ અસરની બિમારી અને અસ્થમા ઉપર સાબિત થઈ નથી અને વાસ્તવિક રીતે પુરવાર નથી થઈ

Antigens એટલે શું ?

Antigens કોષોની સપાટી ઉપર એક મોટા પરમાણુ (સાધારણ રીતે ઔજસદ્રવ્ય) છે. ઝેર, ફુગ, જીવાણુ અને કેટલાક નહી જીવતા પદાર્થો જેવા કે વિષ, રસાયણો, ઔષધો અને પરદેશની રજ

Antibodies એટલે શું ?

Antibodies આ એક ઔજસદ્રવ્ય છે જે લોહીના એક પ્રકારના સફેદ કણોમાંથી બને છે જેને B Lymphocytes કહે છે. Antibodies ના ત્યાં પાંચ જુદીજુદી જાતના વર્ગો છે. દરેકમાં એક ખાસ પ્રકારનુ બંધારણ છે અને તેનુ કામ IgM, IgA, IgD, IgE, IgG છે.

આડ અસર અને આડ અસરની પ્રતિક્રિયા વચ્ચે શું ફરક છે?

કેટલાક લોકોને થંડા અથવા ગરમ ઉષ્ણતામાન, સુરજનો પ્રકાશ, અથવા બીજા શારિરીક stimuli ની આડ અસર થવાની પ્રતિક્રિયા હોય છે. કેટલાક લોકોમાં ઘર્ષણ (જેવુ કે ઘસવુ અથવા જોરથી ચામડી ઉપર ફટકો મારવો) તેને લીધે લક્ષણો પેદા કરાશે. (dermatographism) આ યંત્રની કાર્યપધ્ધતી જેને લીધે તે થાય છે તે હજી સુધી બરોબર રીતે સમજાણી નથી, પણ એ કદાચ બની શકે કે ચામડી ઉપરનુ રસારણશાત્ર સુક્ષ્મ રીતે બદલાઈ જાય એ શારિરીક stimuli ને લીધે અને કોઇ ઘટક ભાગ આ રસાયણશાસ્ત્રનો જે આ આડ અસરની પ્રક્રિયા શરૂ કરે છે

આડ અસર અને આડ અસરની પ્રતિક્રિયા વચ્ચે શું ફરક છે?

કેટલાક લોકોને થંડા અથવા ગરમ ઉષ્ણતામાન, સુરજનો પ્રકાશ, અથવા બીજા શારિરીક stimuli ની આડ અસર થવાની પ્રતિક્રિયા હોય છે. કેટલાક લોકોમાં ઘર્ષણ (જેવુ કે ઘસવુ અથવા જોરથી ચામડી ઉપર ફટકો મારવો) તેને લીધે લક્ષણો પેદા કરાશે. (dermatographism) આ યંત્રની કાર્યપધ્ધતી જેને લીધે તે થાય છે તે હજી સુધી બરોબર રીતે સમજાણી નથી, પણ એ કદાચ બની શકે કે ચામડી ઉપરનુ રસારણશાત્ર સુક્ષ્મ રીતે બદલાઈ જાય એ શારિરીક stimuli ને લીધે અને કોઇ ઘટક ભાગ આ રસાયણશાસ્ત્રનો જે આ આડ અસરની પ્રક્રિયા શરૂ કરે છે

આડ અસર અને આડ અસરની પ્રતિક્રિયા વચ્ચે શું ફરક છે?

કેટલાક લોકોને થંડા અથવા ગરમ ઉષ્ણતામાન, સુરજનો પ્રકાશ, અથવા બીજા શારિરીક stimuli ની આડ અસર થવાની પ્રતિક્રિયા હોય છે. કેટલાક લોકોમાં ઘર્ષણ (જેવુ કે ઘસવુ અથવા જોરથી ચામડી ઉપર ફટકો મારવો) તેને લીધે લક્ષણો પેદા કરાશે. (dermatographism) આ યંત્રની કાર્યપધ્ધતી જેને લીધે તે થાય છે તે હજી સુધી બરોબર રીતે સમજાણી નથી, પણ એ કદાચ બની શકે કે ચામડી ઉપરનુ રસારણશાત્ર સુક્ષ્મ રીતે બદલાઈ જાય એ શારિરીક stimuli ને લીધે અને કોઇ ઘટક ભાગ આ રસાયણશાસ્ત્રનો જે આ આડ અસરની પ્રક્રિયા શરૂ કરે છે

કેટલા સમય પછી allergenને ઉઘાડ્યા પછી આડ અસરની પ્રક્રિયા ચાલુ થાય છે ?

આડ અસરની પ્રક્રિયા allergenને ઉઘાડ્યા પછી થોડી સેંકડો અથવા મિનિટોમાં થાય છે પણ કેટલાકમાં તેને થતા દિવસો અથવા અઠવાડીયા લાગે છે.

સંવેદનશીલતા એટલે શું ?

માણસને પહેલીવાર પ્રતિક્રિયા બહુ હળવી હોય છે. પહેલીવાર ખુલ્લુ મુકવાને સંવેદનશીલતા કહેવાય છે. ત્યાર પછી ખુલ્લુ મુક્યા પછી દર્દી તેની પ્રતિક્રિયા વધારે સખત અનુભવે છે. ક્યા પ્રકારના લક્ષણો દેખાય છે તે વિશિષ્ટ પ્રકારના allergen ઉપર અધાર રાખે છે, શરીરનો જે ભાગ જેના ઉપર ઉઘાડ થાય છે અને આપણા રોગના ચેપથી મુક્ત કરતી પધ્ધતી જેના ઉપર allergenની પ્રતિક્રિયા થાય છે.

આંખોની નીચેના કાળા દાયજા આડ અસર થવાના સુચક છે ?

ના, હજી સુધી આંખ નીચેના કાળા દાયજા અને આડ અસર વચ્ચે કોઇ સંબંધ સાબિત થયો નથી.

ચામડીની ચકાસણી કરવી હાનિકારક છે?

ચામડીની ચકાસણી કરવી તે સાધારણ રીતે હાનિકારક નથી. તે કદાચ સ્થાનિક પ્રતિક્રિયા અથવા ખંજવાળ કરશે. આ ચકાસણી એક સ્વાસ્થયની દેખરેખ રાખનાર જે આ ક્ષેત્રમાં કુશળ હોય તેના પાસે કરાવવી.

રોગના ચેપથી મુક્ત કરતી પધ્ધતી શું આપણા પોતાના શરીરના કોષોને હુમલો કરશે ?

પોતાના શરીરના કોષો જેમાં ઔજસદ્રવ્ય હોય તે antigens છે(આમાં antigens નુ જુથ જેને HLA antigens કહેવાય છે તે શામિલ છે). રોગના ચેપને મુક્ત કરતી પધ્ધતી આ antigens ને જોતા શીખે છે જે સામાન્ય છે અને તે સાધારણપણે તેની સામે પ્રતિક્રિયા નથી કરતુ.

રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી સગર્ભાવસ્થામાં ચાલુ રાખી શકાય ?

રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી સગર્ભાવસ્થામાં સહીસલામત રીતે ચાલુ રાખી શકાય. સગર્ભાવસ્થામાં રહેલા દર્દીઓમાં ગુંચવણ થવાના દાખલા વધારે છે જેમને આ રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી લાગુ ન કરી હોય જેની સરખામણીમાં જેને આ પધ્ધતી મળી હોય.

રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી સૌથી વધારે ફાયદા માટે કેટલા સમય સુધી ચાલુ રાખવી જોઇએ ?

રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતીના ફાયદા તેની શરૂઆતથી ૬ મહિનાથી એક વર્ષ સુધી થાય છે. આ આક્રમક પ્રારંભિક તબક્કા પછી દર્દીને નિયમિત રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી ૪ થી ૫ વર્ષ ચાલુ રાખવી જોઇએ. આ રોગપ્રતિકારક પ્રણાલીની ઉપચાર પધ્ધતી કરવાથી તેના લાંબા સમય સુધી ચાલતા ફાયદા મળે છે.

શ્વાસ વાટે લેવાતી દવાઓના ઉપકરણ વાપરવાથી બંધાણી થઈ જવાય છે ?

ના, શ્વાસ વાટે લેવાતી દવાઓના ઉપકરણ વાપરવાથી બંધાણી નથી થવાતુ. તેનો નિયમિત વપરાશ કરવાથી માણસ પરાધીન નથી થતો. તમારે શ્વાસ વાટે લેવાતી દવાને વ્યાજબીપણે માત્રામાં, જે ડૉકટરે અધિકૃતપણે લેવાનુ કહ્યુ હોય તે લેવી અને કોઇ દિવસ તમે તેના બંધાણી થઈ જશો એવી બીકથી તેની માત્રા ઓછી નહી કરવી.

શું શ્વાસ વાટે લેવાતી દવાઓના ઉપકરણ તમારા ફેફસાને નુકશાન કરે છે ?

ના, જો તમે તેની માત્રા બરોબર પ્રમાણમાં લેતા હોય. વારંવાર લેવુ અને બરોબર કૌશલ્યતાથી તમારા ડૉકટરે કહ્યા પ્રમાણે લ્યો તો તમારા ફેફસાને જરા પણ નુકશાન થવાનો ભય નથી.

શ્વાસ વાટે લેવાતી દવા સામે મોઢેથી લેવાતી દવા પસંદ કરવી જોઇએ?

હા, શ્વાસેથી લેવાતી દવાની માત્રા ઓછી લેવાની જરૂર હોય છે. તે સીધી ફેફસામાં જાય છે અને તેની સૌથી ઓછી આડી અસર થાય છે. તે સૌથી અનુકુળ, કાર્યક્ષમ અને અસ્થમાનાં દર્દીઓને સસ્તી રીતે દવા પહોચાડવાની પધ્ધતી છે.

આડ અસર થવાની ચકાસણી

ઓળખાણ


આડ અસરની ચકાસણી કોઇ વિશિષ્ટ પ્રકારનો મહત્વનો ભાગ છે, જે એક વ્યક્તિમાં આડ અસર ઉપર થતી પ્રતિક્રિયાના કારણોને નિર્ધારીત કરે છે. તેઓ એ પણ નક્કી કરે છે કે આ એક સમુદાયના લક્ષણો એક સાચી આડ અસરની પ્રતિક્રિયા છે, (જેમાં antibodies and nstamineછુટા કરે છે). કેટલાક ખોરાકના અનુદારમાં જેમાં એક ખોરાક્ને પચાવવાની શક્તિ નથી કારણકે તેમાં યોગ્ય પ્રકારનો પાચન રસ, નક્લી આડ અસરની ખામી છે. કેટલીક દવાઓ જેવી કે Aspirinના આડ અસર થવાના ચિન્હોનુ કારણ બતાવે છે, પણ antibodiesની વ્યુહરચના સિવાય અથવા instamineને છોડ્યા પછી.

ચામડીને ભોકીને કરાતી ચકાસણી

ચામડીને ભોકીને કરાતી ચકાસણી ખાસ કરીને ઓછી મહત્વપુર્ણ આડ અસરના ઇતિહાસમાં આડ અસરની પરિસ્થિતીઓનુ નિદાન કરે છે, પણ એ ઘણીવાર ઉપયોગી પુષ્ટીકર્તા આડ અસરનો પુરાવો શંકાશીલ allergensને આપે છે. તેઓ સાદાઇથી તેને લઈ જવા અને ખુલાસો કરવા, પણ સંપુર્ણ રીતે આડ અસરને તેના સંબંધને લગતો પુરાવો નથી આપતો, દા.ત. એક દર્દી જેને દમનો રોગ છે, તે કદાચ સકારાત્મક ચામડીને ભોકવાની પ્રતિક્રિયા allergens ને બતાવશે અને તે bronchospasmને નથી કરતુ, અને સીધા allergens ની ચકાસણી જે ચામડીને ભોકવાના પરિણામો આપે છે.

 

ખોતરવાની ચકાસણી

આડ અસરની ચકાસણી એક સૌથી સાધારણ પધ્ધતીઓમાં છે અને તે એક નાનકડા પ્રમાણમાં શંકાશીલ આડ અસરને થતો વિશિષ્ટ પ્રકારના પદાર્થને ( allergens) ચામડી ઉપર (સાધારણપણે આંગળીના ટેરવા સુધીનો હાથ, ઉપરનો હાથ અથવા શરીરનો પાછળનો ભાગ) અને પછી ચામડીને ખોતરીને અથવા ભોકીને કે જેનાથી ચામડીની સપાટી ઉપર ( allergens) તે ઓળખાય છે. સાધારણપણે તેના ઉપર ચડતા સોજા માટે અને લાલાશ માટે ચામડીને નજીકથી તેની પ્રતિક્રિયા માટે તપાસાય છે. સામાન્યત: તેના પરિણામો ૨૦ મિનિટમાં મેળવી શકાય છે અને શંકાશીલ (allergens)ની ચકાસણી પણ તે જ સમયે થઈ શકે છે. 

શ્વાસોશ્વાસના રસ્તાઓના લક્ષણો જે ફુલની રજ, ઘરમાં ધુળમાં થતા જંતુઓ, મળમુત્ર અથવા પ્રાણીઓની ચામડીની પોપડીને ઉશ્કેરે છે તે ૭૫% ઉશ્કેરાટ ભરતી ચકાસણી અને ચામડીની ચકાસણી વચ્ચે સમજણ થાય છે. ચામડીની ચકાસણી અને તેની વ્યવસ્થા વચ્ચે સુમેળ ગળી ગયેલા allergens જે બહુ ઓછા છે. ચામડીની ભોકીને કરેલી ચકાસણી ફક્ત એક મર્યાદિત છે. ખોરાકની આડ અસરના રોગનુ નિદાન કરવા માટે મદદ કરે છે. ખોતરવાની ચકાસણી અશુધ્ધ અને બેકાર છે. Intracutaneous ની ચકાસણી જેમાં ચામડીમાં વધારે ઉંડુ allergens injection આપીને તેઓ પ્રજનન કરે છે અને ક્યારેક થતી ભુમિકા ભજવે છે પણ તે સાધારણપણે ઓછા નિશ્ચિત અને ઓછા પ્રમાણિત છે અને ભોકવાની ચકાસણી કરતા વધારે પડતા જોખમી છે.

સાંધાવાની ચકાસણી

પેચની ચકાસણી મુખ્ય કરીને પ્રેરક allergens ને ઓળખવા, જેમાં શંકાસ્પદ આડ અસર લાગતા dermatitis છે. તે દર્દીઓનો તીવ્ર ચામડીનો રોગ છે, જેની ઉપર તે ન વાપરવા જોઇએ કારણકે તેના પરિણામો ગેરવલ્લે લઈ જાય છે. allergens વ્યવસ્થિતપણે યોગ્ય રીતે એકાગ્ર કરે છે અને છીછરુ એલ્યુમિનિયમનુ પાત્ર જે લગભગ 1 cm2 finnના ઓરડામાં મુકે છે. પાત્રને દર્દીની પીઠ ઉપર પટ્ટીઓથી બંધાય છે અને hypo allergicતે જગ્યા ઉપર મુકવા ચામડીને યોગ્ય રીતે નિશાન કરાય છે અને દર્દીનો તે વિસ્તાર કોરો રાખવાનુ કહેવાય છે. ૪૮ કલાક પછી પાટા કાઢી નખાય છે અને એક સકારાત્મક પ્રતિક્રિયા માટે ચામડી તપાસવામાં આવે છે જેના લક્ષણો ખંજોર અને erythematousછે, જે બધીય જોરદાર સકારાત્મક પ્રતિક્રિયામાં ચોક્કસ ક્ષેત્રને સકારાત્મક પ્રક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા એક મધ્યસ્થ કોષનુ પ્રતિનિધિત્વ કરે છે, જે અતિસંવેદિતા (Type-IV)ને મોડુ કરીને જવાબ આપે છે. દાહક વસ્તુ આના જેવી પ્રતિક્રિયા આપે છે, પણ તે પ્રતિક્રિયા સામાન્યપણે દુ:ખદ હોય છે. ખંજોરવુ અને epidermal શરીરના કોઇ હાડકાનો ક્ષય શરૂ થાય છે. પેચની ચકાસણી નૈદાનિક અને સરળ હોય છે, પણ તેના પરિણામો તેની વ્યાખ્યા કરવા માટે સરળ નથી. એકાગ્રતા અને તેનુ પ્રદર્શન allergen માટે કટોકટીનુ છે અને આડ અસરની પ્રતિક્રિયા અને એક દાહક પ્રતિક્રિયાનો વચ્ચેનો ભેદ સ્પષ્ટ નથી.

પ્રમાણભુત સંપર્ક allergenની બેટરીઓ વિશ્વના જુદાજુદા ક્ષેત્રમાં વિકસિત કરવામાં આવી છે, જે સર્વસાધારણ allergen ત્વચાના સોજાને લીધે થાય છે. આમાં ધાતુના આયન, રબરની યંત્રરચના અને antioxidants, સ્થાનિક દવાઓ અને બીજા સુગ્રહી પદાર્થોનો સમાવેશ છે. આ બેટરીઓની કરેલી રચના જુદીજુદી જગ્યાઓ ઉપર સમય સમય પ્રમાણે બદલાય છે.

Serum Immunoglobulins

Serum Immunoglobulins ની સપાટી કદાચ માપી શકાય છે. આ immunodeficiencyની તપાસ કરાવાનો એક આવશ્યક ભાગ છે. atopic વ્યક્તીગત લોકોમાં IgE ની સપાટી ઘણીવાર ઉંચે જાય છે અને IgAની સપાટી અવારનવાર નીચે જાય છે, પણ પ્રકાર ૧ ની પ્રતિકુળ પ્રતિક્રિયા કદાચ સામાન્ય serum IgE ની સપાટી ઉપર થઈ શકે. સુસંગત અતિશય ફુલેલુ ઉન્નતક્રુત IgE ની સપાટી ઘણીવાર પેટની ગુદા સુધી પરોપજીવી પ્રાણીનો ઉપદ્રવનો સંબંધ થાય છે અને તેને atopy ની સાથે ન જોડી દેવો જોઇએ, કાળજીપુર્વક તપાસ કર્યા સિવાય. અસ્તની ચકાસણી આ પ્રયોગશાળામાં થતી લોહી ઉપર થતી ચકાસણી છે. (જુઓ venipuncture (નજીવુ કાણુ) તે લોહીમાં રહેલ નિશ્ચિત માત્રા IgE antibodies છે. (જે ત્યાં હાજર છે, જે એક સાચી પ્રતિક્રિયાની આડ અસર છે.) આ ચકાસણી મોંધી છે અને તાબડતોબ જાણકારી નથી પહોચાડતી અને તેના પરિણામો ચામડીને ભોકતા સરખાવી શકાય છે. બીજી ચકાસણીમાં immunoglobulin ના માપોનો સમાવેશ છે.(જુઓ globulin electrophoresis) અને લોહીના કોષોનો ફરક અને/અથવા પુર્ણ eosinophilની ગણના આડ અસરની ઉપસ્થિતી બતાવે છે.

ખોરાકના આડ અસરની ચકાસણી

ખોરાકની આડ અસર સામાન્ય રીતે જુદાજુદા ખોરાકની ચકાસણી (દુર) કરે છે અને તે રોજીદા આહારમાંથી કેટલાક અઠવાડીયા સુધી શંકાશીલ ખોરાકને દુર રાખે છે અને પછી ધીમે ધીમે તેને ફરીથી એક વસ્તુ એક સમય રજુ કરે છે, જ્યારે તે માણસને તેને લીધે થતી આડ અસરના ચિન્હોનુ ધ્યાન રાખે છે. કારણકે ખોરાકને લીધે થતી આડ અસર જે માણસ ધારે છે તે કદાચ તેને લીધે હશે અને એટલે તે આંધળી ચકાસણી કરવાની સલાહ આપે છે. આ ચકાસણીમાં શંકાશીલ ખોરાક અને placebos (સુસ્ત વિશિષ્ટ પ્રકારનો પદાર્થ) છુપાવેલ રૂપમાં અપાય છે. જે માણસ ઉપર ચકાસણી કરવામાં આવે છે તે અને સ્વાસ્થયની દેખભાળ રાખવાવાળો બંને આ વિશિષ્ટ પદાર્થ જેની ચકાસણી કરવામાં આવે છે તેને ઓળખતા નથી અને આ બેઠકમાં જે એક placebos અથવા ખોરાકનો વિશિષ્ટ પ્રકારનો પદાર્થ છે (જેની ત્રીજા પક્ષને ખબર છે, આ વિશિષ્ટ પ્રકારના પદાર્થને અને કોઇ પ્રકારના સંકેત સાથે ઓળખે છે.) આ ચકાસણી કરવામાં જુદીજુદી બેઠકોની જરૂર છે અને તે વિશિષ્ટ પ્રકારનો પદાર્થ એક કરતા વધારે નિરિક્ષણમાં હોય છે.

બીજી ચકાસણીઓ

પડકાર કરતી ચકાસણીઓ કદાચ ચામડીને છોડીને બીજા અંગો ઉપર કરાય છે. એટલે શંકાસ્પદ allergen કદાચ શ્વાસનળીમાં અથવા નાકમાં શ્વાસ લેતા પડકાર કરતી ચકાસણી છે અને તેની અસર અને ફેફસાને લગતી અથવા નાકને લગતી હવાના રસ્તાને પ્રતિકારક છે. આડ અસર અને દાહક વસ્તુની પ્રતિક્રિયાનો ફરક ઓળખવા માટે અઘરૂ છે. જ્યારે આ પધ્ધતીઓ વપરાય છે, પણ તે કોઇક વાર તેનુ નિદાન કરવા અને તેની પ્રતિક્રિયાની આકારણીની ઉપચાર પધ્ધતી કરવા માટે મદદરૂપ છે, તેવી જ રીતે મૌખિક પડકાર ખાસ કરીને વિશિષ્ટ પ્રકારનો ખોરાક કદાચ તે ખોરાકને લીધે થતી આડ અસર થતો રોગ નક્કી કરવામાં મદદ કરે છે, સાધારણપણે ખોરાક માટે એક સમયની પાછળ રહેવુ જોઇએ જેમાં allergenનો સમાવેશ નથી. શરીરની ઇન્દ્રિયોને લગતી કામગીરીની બીજી ચકાસણી તેના નૈદાનિક લક્ષણોને પ્રસ્તુત કરીને કદાચ બોલાવશે. શરીરની ઇન્દ્રિયોના જૈવનો અંત કદાચ મદદ કરશે. દા.ત. ઘણા ચામડીના વિકારોમાં અને gluten–sensitive enteropathy અને બીજી કોઇક auto–immune ના વિકારોમાં. 

biopsy ના નમુનાઓનુ કદાચ histologically થી પરિક્ષણ થશે અને immunofluoresence ની પ્રક્રીયાથી. અપ્રત્યક્ષ immunofluoresence, a fluorescein–labeled લગાડેલ રાસાયણિક પ્રતિક્રીયા પેદા કરાવનાર પદાર્થ નિશ્ચિત માણસ માટે Immunoglobulins વપરાય છે, તેની કોશમંડળની સાક્ષી આપીને જણાવવા જે સામાન્યપણે ચામડી પર હોય છે. એ પ્રત્યક્ષ immunofluoresence તેના auto antibodies બતાવવા વપરાય છે. અહિયા cryostat ના કોષોના ભાગોને સંબધિત antigens દરદીના serum સાથે અનુકુળ પરિસ્થિતીમાં જીવાણુ પેદા કરાય છે. એક fluorescein labeled reagent પછી ચોટાડાય છે, જે Immunoglobulins લાગેલ જગ્યાઓ બતાવે છે, જે તેની મર્યાદા કોશમંડળના ભાગ સુધી છે.

સ્ત્રોત: આરોગ્ય.કોમ

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate