অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આંખનો ચેપી રોગ

”eye”

અંધત્વનુ નિદાન

આંખનો ચેપી રોગ :તે એક Conjunctivitival ની બળતરા છે

આંખ એક નેત્ર રોગ : તે ઉપર આવેલ Intraocularનુ દબાણ છે જે આંખના જ્ઞાનતંતુના માથાને ઇજા પહોચાડે છે, જેને લીધે તમારી દૃષ્ટી ખરાબ કરે છે

કોરનીલના ચાઠા :તે આંખ પરના પારદર્શક પડદા ઉપર ચાઠા કરે છે. ચાઠાના પ્રકારો - જીવાણુ સંબધી, ફંગલ રોગ પેદા કરનાર અતિ સુક્ષ્મ જંતુ

Iritis તે Iritis ની બળતરા છે. Iritis ના પ્રકારો - ગંભીર, ફરી ફરીથી થતુ અને લાંબા સમયથી ચાલતી

આંખનો મોતિયો: તે એક પરિસ્થિતી છે જ્યારે આંખના કનિનીકા મંડળની પાછળનો પારદર્શક પદાર્થ જે પારદર્શકતા  ગુમાવે છે અને તે opacified થઈ જાય છે. એટલે lense માંથી જતો પ્રકાશ જરૂરીયાત પ્રમાણે તે સ્તર ઉપરથી નીકળી શક્તો નથી

પ્રત્યાવર્તન કરનારાની ભુલો :સામાન્યરીતે પ્રકાશના કિરણો નેત્રપટલ (retina)ઉપર પડે છે, જે એક પ્રતિમા બનાવે છે. જો કિરણો આ વસ્તુમાંથી આવે જે નેત્રપટલની આગળ અથવા પાછળ પડે છે, ત્યારે તેને પ્રત્યાવર્તન કરનારી ભુલ કહેવાય છે

પ્રકારો :દૂરદૃષ્ટીતા, બ) નિકટ દૃષ્ટી, ચ) આંખ અથવા દૂરબીનના કાચનો રચનાગત દોષ, દ) Presbiopia.

આંખના પોપચા પર થતો ખીલ :તે એક લાંબા સમયથી ચાલતો ચેપી રોગ છે જે ઝેરના સમુદાયના Chlamydia લીધે થાય છે

રેટીનોપેથી :તે નેત્રપટલના લોહીની નસની બળતરા છે. આ દાખલાઓમાં exudates અને નસને નુક્શાન થવુ તે નેત્રપટલમાં દેખાય છે

ત્રાંસી નજર :તે એક અસાધારણ આંખની પરિસ્થિતી છે, જ્યારે એક વસ્તુ ઉપર એક આંખ સ્થિર થાય છે ત્યારે બીજી આંખ જુદી દિશામાં ફરે છે

રાત્રીનુ અંધત્વ :તે એક પરિસ્થિતી છે, જેમાં દર્દીને રાત્રે જોવામાં તકલીફ પડે છે

કોરનીલની અપારદર્શકતા :એ તે પરિસ્થિતી છે જેમાં કોરનીલ તેની પારદર્શકતા ગુમાવે છે. તે સંપુર્ણ હોય છે અથવા અધુરી હોય છે.

સામાન્યરીતે અંધત્વની અસર કોને થાય છે

આંખનો ચેપી રોગ : તે ગમે તે ઉમરે થાય છે અને જે ૨૦ વર્ષ કરતા ઓછી ઉમરના યુવાન દર્દીઓ હોય તેમને થાય છે
ઝામર
તે ગમે તે ઉમરે સાધારણ પણે ૩૫ થી ૪૦ વર્ષની ઉમરની વચમાં અથવા ૪૦થી વધારે ઉમર હોય તેને થાય છે

  • ઝામરનો સારી રીતે જણાતો ઇતિહાસ
  • મધુમેહના દર્દીઓ

કોરનીલની ચાંદી : તે કોઇ પણ ઉમરે થાય છે
Iritis : તે વચલી ઉમરે અને નાની ઉમરે થાય છે
આંખનો મોતિયો :ઘડપણમાં થતો આંખનો મોતિયો સાધારણપણે વયસ્ક વ્યક્તિને થાય છે. જન્મજાત આંખનો મોતિયો જન્મ થતી વખતે થાય છે. માનસિક આઘાતથી થતો આંખનો મોતિયો કોઇ પણ ઉમરે થાય છે. વિકાસાત્મક આંખનો મોતિયો જુવાન વ્યક્તિઓના જુથમાં જોવા મળે છે પ્રત્યાવર્તન કરતી ભુલો : બાળપણમાં (શાળામાં જતા બાળકોના વયનુ જુથ) ટુકીદૃષ્ટીએ સાધારણ છે, દુર દૃષ્ટીતા અને Presbiopia વચલી ઉમરના જુથોમાં સાધારણ છે
આંખનાં પોપચા પર થતો ખીલ :તે સાધારણપણે નાની ઉમરના જુથામાં થાય છે અને બંને લિંગને અસર કરે છે. સામાન્ય રીતે તે કોરા અને ગરમ પ્રદેશમાં થાય છે. સામાન્યપણે તે સામાજીક આર્થિક નીચલી જાતના લોકોને થાય છે જેમની આરોગ્યની સ્વચ્છતા ખરાબ છે.

રેટીનોપેથી :તે સામાન્ય રીતે ૪૦ વર્ષની ઉમર પછી થાય છે. સાધારણપણે તે મધુમેહવાળા અને હાયપરટેનસિવ લોકોને થાય છે
ત્રાસી નજર :તે સાધારણપણે નાનપણમાં અને જુવાન લોકોની ઉમરનાઓને થાય છે
રાત્રીનુ અંધત્વ :તે કોઇપણ ઉમરે થાય છે અને સામાન્યરીતે બાળકોને થાય છે
કોરનીલની અપારદર્શકતા :તે કોઇ પણ ઉમરે થાય છે

અંધત્વતાની નિશાની અને લક્ષણો

આંખનો ચેપી રોગ :લાલાશ, પાણી નીકળવુ, ખાલી કરવુ, પણોની ચીકાશ, બળતરા થવી
એક નેત્રનો રોગ :માથુ દુખવુ, લોહી/અસ્પષ્ટ દેખાવુ, આંખોમાં દુખવુ, ઘડીએ વારે ચશ્મા બદલવા, રંગીત Haloes પ્રકાશની આજુબાજુમાં, દર્દ વીના ધીમેધીમે દૃષ્ટી ગુમાવવી
કોરનીલની ચાંદી :દુખાવો, પાણી નીકળવુ, બીજા પ્રદેશની વસ્તુ, આપણા શરીરમાં હોય એવી સંવેદના થવી, ખાલી કરવુ, Edemaનુ ઢાકણુ, દૃષ્ટીનુ ઓછુ થવુ, લાલાશ
Iritis :લાલાશ, આંખોમાં અસ્વસ્થતા, ઝાંખુ દેખાવુ, આંખોમાં દુખાવો
આંખનો મોતિયો :દૃષ્ટીમાં ઝાંખુ દેખાવુ
પ્રત્યાવર્તન કરતી ભુલો :દૃષ્ટીમાં ઝાંખુ દેખાવુ, વાંચવામાં મુશ્કેલી પડવી, માથુ દુખવુ
આંખના પોપચા પર થતો ખીલ :આંખોમાંથી પાણી નીકળવુ, ખંજોર આવવી, ખાલી થવુ, લાલાશ, છાયાચિત્ર પાડતા થતી ખોટી બીક
રેટીનોપેથી :દૃષ્ટીમાં ઝાંખુ દેખાવુ/નેત્રપટલને લગતો બદલાવ, દૃષ્ટી અચાનક ગુમાવવી
ત્રાસી નજર:દૃષ્ટીમાં ઝાંખુ દેખાવુ, એક જ વસ્તુ બે દેખાય તેવો નેત્ર રોગ, આંખોનુ આડા રસ્તે ફંટાવુ, આંખમાં તાણ
રાત્રીનુ અંધત્વ :રાત્રીનુ અંધત્વ, Bitot ની ફોલ્લી, કોરા conjunctivia, કોરનીલ ચાંઠા

અંધત્વના કારણો

આંખનો ચેપી રોગ :તે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુથી અને રોગોત્પાદક એક કોશી સુક્ષ્મ જીવાણુથી થાય છે. તે આડ અસરને લીધે પણ થાય છે
ઝામર :સાંકડો અથવા રોકાવેલ ખુણો એક પુર્વકાલીન ઉતારાનુ સ્થળ
કોરનીલ ચાંઠા :રોગોત્પાદક એક કોશી સુક્ષ્મ જીવાણુ, રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ અને ફુગ
Iritis :અંર્તજાત અને બર્હિજાતના કારણો
આંખોનો મોતિયો :વધારે ઉમરને લીધે, માનસિક આઘાત, જનનશાસ્ત્રનુ, પૌષ્ટીક આહાર, UVના કિરણો
પ્રત્યાવર્તન કરતી ભુલો :આંખની નાની અથવા મોટી કીકી અને અસાધારણ આંખ પરના પારદર્શક પડદાની આકૃતી
આંખમાં પોપચા પર થતો ખીલ :Chlamydiaની સજીવ રચના
રેટીનોપેથી :મધુમેહનો વિકાર અને ભારે માનસિક તાણ નેત્રપટલને અસર કરે છે
ત્રાસી નજર :પ્રત્યાવર્તન કરનારી ભુલો/જ્ઞાનતંતુનો પક્ષાઘાત
રાત્રીનુ અંધત્વ :વિટામિન એ/ retinitis pigmentosa
કોરનીલની અપારદર્શકતા :આંખ ઉપરના પારદર્શક પડદાને ઈજા, વિટામિન એ ની ખામી.

સાવચેતી

કેટલીક પરિસ્થિતીમાં સાવચેતી લેવી જેને લીધે અંધત્વ આવે
આંખનો ચેપી રોગ :દર્દીઓનો ઉપચાર કરવો, દર્દીઓએ આ ટુવાલ અને હાથ રૂમાલ જુદા રાખીને વાપરવા
ઝામર :૪૦ વર્ષની ઉમર પછી નિયમિત રીતે આંખોની ચકાસણી કરાવવી
કોરનીલના ચાઠા :આંખોનુ રક્ષણ કરવુ, આંખોને સાફ કરવી, દર્દીઓને જુદા રાખવા, વિટામિન એ નો વધારો કરવો
Iritis :રોગોનો ઉપચાર કરવો
આંખોનો મોતિયો :માનસિક આઘાતથી દૂર રહો
આંખમાં પોપચા પર થતો ખીલ :આરોગ્યવાળુ વાતાવરણ, ઘરની માખીઓ ઉપર નિયંત્રણ, Formitesની કાળજી, રોગના ચેપનો વ્હેલોસર ઉપચાર
રેટીનોપેથી :મધુમેહ અને માનસિક આઘાત ઉપર કાબુ લાવવો
રાત્રીનુ અંધત્વ :વિટામિન એ નો વધારો કરવો
કોરનીલની અપારદર્શકતા :કોરનીલના ચાઠા ઉપર વ્હેલાસર ઉપચાર

અંધત્વનુ નિદાન

આંખનો ચેપી રોગ :નિદાનની નૈદાનિક કસોટી, બેકટીરિયા અને સંવેદિતા ઝામર : નજર તપાસવી, intraocular નુ દબાણ, દૃષ્ટીનુ ક્ષેત્ર (Perimetry, scotometry), fundoscopy
કોરનીલના ચાઠા : ટૉર્ચથી નૈદાનિક કસોટી, આંખોની નળાકાર નળીથી કસોટી, પાકો ડાઘો, બેકટેરિયા,સંવેદિતા, serological કસોટી
Iritis :આંખોની ચકાસણી, નળાકાર નળીથી આંખોની કસોટી
આંખોનો મોતિયો :આંખોમાં સફેદ પ્રતિબિંબ
પ્રત્યાવર્તન કરતી ભુલો :પ્રકાશના કિરણોનુ જુદીજુદી દિશામાં પ્રત્યાવર્તન કરીને
આંખમાં પોપચા પર થતો ખીલ :નૈદાનિક કસોટી.
રેટીનોપેથી :ફંડોસ્કોપી 
ત્રાસી નજર :નૈદાનિક કસોતી/સંયોજિત ભંગ કરીને કસોટી
રાત્રીનુ અંધત્વ :નૈદાનિક કસોટી, દર્દીઓનો ઇતિહાસ/ફંડોસ્કોપી
કોરનીયેલની અપારદર્શકતા:નૈદાનિક કસોટી.

અંધત્વનો ઉપચાર

આંખનો ચેપી રોગ

  • આંખોને સાફ કરવી
  • જીવાણુનાશક ટીપા જેવા કે chloramphenicol
  • કાળા ચશ્મા વાપરવા

ઝામર
વૈદ્યકીય ઉપચારનો રસ્તો - આંખોમાં ટીપા અને ટીકડીઓ

  • શસ્ત્રવૈદ્યક
  • પ્રકાશનુ એક દિશામાં ફેલાતુ ખુબ તીવ્ર અને ઘનિષ્ઠ કિરણ પેદા કરનાર ઉપકરણનો ઉપચાર.

કોરનીલના ચાઠા

  • આંખનાં ટીપા વાપરવા. કઈ જાતના ચાઠા પડ્યા છે તેના ઉપર આધારીત
  • કાળા ચશ્મા વાપરવા
  • આંખો સાફ કરવી
  • mydriaticsથી આંખોને આરામ આપવો

Iritis: આંખના ટીપા માટે સ્થાનિક Steroid અને મલમ, cycloplegics, આખા શરીરતંત્રના steroids , પ્રત્યક્ષ anti–hypertensive ઔષધો. 
આંખોનો મોતિયો : શસ્ત્રક્રિયા (IOL) 
પ્રત્યાવર્તન કરતી ભુલો :ચશ્મા આપીને.
આંખમાં પોપચા પર થતો ખીલ :Tetracycline/Erythromycin આંખોનો મલમ
રેટીનોપેથી :ગુંચવણના સમયે ઉપચાર, મધુમેહ ઉપર નિયંત્રણ અને માનસિક તાણ.
ત્રાસી નજર :શસ્ત્રક્રિયા, પ્રકાશના કિરણોની જુદીજુદી દિશામાં પ્રત્યાવર્તનની સુધારણા.
રાત્રીનુ અંધત્વ :વિટામિન એ સાથે ઉપચાર
કોરનીલની અપારદર્શકતા :શસ્ત્રક્રિયા (Keratoplasty)

અંધત્વના લક્ષણો દેખાવા માંડે તે પહેલા તેના જંતુ પેદા થવાનો સમય

આંખનો ચેપી રોગ :૪૮ કલાક
ઝામર :લાગુ નથી
કોરનીલના ચાઠા :કઈ જાતના ચાઠા છે તેના ઉપર આધારીત
Iritis :કઈ જાતનુ Iritis છે તેના ઉપર આધારીત.

સ્ત્રોત: હેલ્થ, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate