હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / રોગો અને ઔષધો / શરીરની ફીકાશ અને રુક્ષતા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શરીરની ફીકાશ અને રુક્ષતા

શરીરની ફીકાશ અને રુક્ષતા વિષે માહિતી

શરીરની ફીકાશ અને રુક્ષતા તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી શરીરની ફીકાશ મટે છે.

શરીરની રુક્ષતા એટલે કે શરીર કરમાઈ ગયેલું- નીસ્તેજ લાગે, ચામડી પણ કરચલીવાળી માલમ પડે તો અરડુસાનાં તાજાં કે સુકાં પાનનો ઉકાળો બનાવી (સ્વાદ માટે ખાંડ પણ નાખી શકાય) દરરોજ સવાર-સાંજ એક એક ગ્લાસ પીવો. નીયમીત પ્રયોગ કરવાથી નીસ્તેજપણું દુર થઈ શરીરનું સૌંદર્ય ખીલે છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ
3.03773584906
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top