অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉપ સચિવશ્રી (સેવા)

ઉપ સચિવશ્રી (સેવા)

હોદ્દો

ઉપ સચિવશ્રી (સેવા)

સત્તાઓ

  • ન.જ.સં.પા.પુ.પ. વિભગના વર્ગ-૧ થી ૨ સુધીના અધિકારી/કર્મચારીઓની સેવા વિષયક અને મહેકમને લગતી બાબતો.
  • મદદનીહ ઇજનેર વર્ગ-૩ની સેવાવિષયક બાબતો તથા અધિક મદદનીશ ઇજનેરની સેવા વિષયક બાબતો.
  • વર્ગ-૧-૨ના અીધકારીઓના ખાનગી અહેવાલા/તેમજ મિલકતના પત્રકો.
  • વર્ગ-૧,૨ ના અધિકારીઓની ૫૦-૫૫ રીવ્યુ.
  • ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-૧ના અધિકારીઓને વધુ અભ્યાસની મંજુરી.
  • રોસ્ટર રજીસ્ટરો તૈયાર કરવા.

અન્ય

  • એમ.એલ.એ./એમ.પી. ના પત્રો.
  • વિધાનસભાને લગતી બાબતો.
  • ગુજરાત જાહેર સેવા ઓયોગ સાથે પરામર્શ.

ફરજો

  • નિવૃત્તિના કેસોમાં સમયસર કાર્યવાહી કરવી.
  • અન્ય અધિકારીઓ તરફથી માગેલ માહિતી ત્વરિત પુરી પાડવા બાબત.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/14/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate