હોદ્દો
|
ઉપ સચિવશ્રી (મોનીટરીંગ)
|
વહીવટી
|
- ઇજનેરી સંવર્ગના કર્મચારી/અધિકારીઓની પ્રાથમિક તપાસની કામગીરી.
- અનિવાર્ય સંજોગોમાં આરોપનામા બજાવવા.
- તકેદારી આયોગની ભલામણ અનુસાર કાર્યવાહી કરવી.
- અન્ય વિભાગો તથા શાખાઓ દ્વારા માંગવામાં આવતી ખાતાકીય તપાસની માહિતી પુરી પાડવી.
|
નાણાકિય
|
----------શૂન્ય----------
|
ફરજો
|
- આરોપનામા અંગેની ફાઇલો સમયસર ઉપસચિવશ્રી (તપાસને) મોકલવી.
- અન્ય શાખા/વિભાગ દ્વારા માગવામાં આવતી ખાતાકીય તપાસની માહિતી પુરી પાડવી.
- તકેદારી આયોગની ભલામણ અનુસાર યોગ્ય પ્રકરણો દફતરે કરવા.
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/14/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.