હોદ્દો
|
ઉપ સચિવશ્રી (બજેટ)
|
વહીવટી
|
- વાર્ષિક અંદાજપત્ર, સુધારેલા અંદાજો તૈયાર કરવા ગ્રાન્ટની ફાળવણી કરવી, એકાઉન્ટન્ટ જનરલ કચેરીને હિસાબો મોકલવા બાબતો.
- વિભાગના મકાન બાંધકામ પેશગી, વાહન પેશગી, સાયકલ પેશગી વગેરે માટે અનુદાન ફાળવણીનું પ્રમાણપત્ર આપવું.
- ઓડિટ અહેવાલ.
- અંદાજ સમિતિ, પંચાયતી રાજ સમિતિ.
- સ્ટાફ પુસ્તિકા.
- નાણા પંચે માગેલી માહિતી, ખર્ચના આંકડાઓનું મેળવણું.
- રાજય પંચાયતી પરિષદ, જાહેર સાહસો માટેની સમિતિ અને તેને લગતી માહિતી.
|
અન્ય
|
- રોકડ શાખાની કામગીરી.
- કાયમી પેશગી.
|
ફરજો
|
- સેવા પોથીમાં ઇજાફો, અગત્યના હુકમોની સમયસર નોંધણી કરવી.
- જી.પી.એફ. હિસાબોની પાસબુકોની જાળવણી.
- હિસાબોનું મેળવણું.
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.