অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પૂર્ણા બેઝીન

પૂર્ણા બેઝીન

પુર્ણા નદી પશ્ચી મ તરફ વહેતી નદી છે. કે જે નો સ્ત્રા વ ક્ષેત્ર ગુજરાત અને મહારાષ્ટ્રઇમાં છે. તે મહારાષ્ટ્ર રાજયમાં પશ્ચીમ ઘાટો નજીક ચીંચી ગામે સાપુતારા પર્વતમાળા માથી નીકળે છે. આ નદીની તેના મૂળથી તે અરબી સમુદ્રને મળે ત્યાં સુધીની લંબાઇ ૧૮૦ કી.મી છે. તેની મહત્વસની ઉપનદીઓ ઘોડરનાલા , બર્દાનાલા , નગહપર, નાલા, ગીરના નદી, ઝાંકરી નદી, અને ડુંમસ ખાડી છે. પૂર્ણા પરિસરનો સ્ત્રા વ ૨૪૩૧ ચો. કી. મી છે. તે પૂ.અ ૭૨ં ૪૫ં થી ૭૪ં ૦૦ અને ઉ.રે ૨૦ં ૪૧ં થી ૨૧ં ૧૫ં વચ્ચે્ આવેલ છે.

અ.નું

જીલ્‍લા/રાજયનુ નામ

સ્‍ત્રાવક્ષેત્ર(ચો.કી. મી)

ટકા(કુલ સ્‍ત્રાવક્ષેત્રની સાપેક્ષ)

મહારાષ્‍ટ્ર

૫૮

૨.૩૯

ગુજરાત

૨૩૭૩

૯૭.૬૧

કુલ

૨૪૩૧

૧૦૦.૦૦

આબોહવાઃ આ પરિસરની મોટાભાગની આબોહવા ચોમાસામા જૂનથી સપ્ટેગમ્બાર સિવાયના સમયગાળામાં ગરમ અને સુકી હોય છે. મહુવાની સાઇટ આગળ મહત્તસમ તાપમાન ૩૪ં સે. થી. ૪૪ં સે અને લઘુત્ત મ તાપમાન ૨૬ં સે. થી ૧૦ં સે રહે છે.

  • વરસાદઃ આ પરિસરનો મોટા ભાગમાં વરસાદ જૂનથી સપ્ટેેમ્બ ર દરમ્યારન દક્ષિણ પશ્ચીમે ચેકડેમ ચોમાસાને લીધે પડે છે.
  • જંગલોઃ આ પરિસરનો જંગલ‍ વિસ્તાસર લગભગ ૭૮૧૪૧ હેકટર છે.
  • ખેતીલાયક જમીનઃ
  • પૂર્ણા પરિસરની માટી ત્રણ ભાગોમાં વહંચી શકાય.
    • લેટેરીટીક
    • ઉંડી કાળી દરિયાઇ કાંપ વાળી
    • ઉધોગોઃ

આ પરિસરમાં મહત્વ ના ઉધોગો જેવા કે , કાપડ ઉધોગ, ઇંટ અને. તેને લગતા ઉધોગો કવોરી ઉધોગ વગેરે આવેલા છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate