તાપી પશ્ચીમ તરફ વહેતી આંતરરાજય બીજી સૌથી મોટી નદી પરિસર છે. તે મહારાષ્ટ્રી રાજયમાં મધ્યદપ્રદેશ અને ગુજરાત કરતા પણ વધુ વિસ્તાશરમાં ફેલાયેલી છે. તાપી પરિસર લગભગ ૨૦° ઉ થી ૨૨° ઉ અક્ષાંશ વચ્ચેર આવેલ છે. ઉત્તાર સરહદે સાપુતારા, દક્ષ્િાતણ સરહદે અજન્ટાે અને સાતમાલા અને પૂર્વ સરદહે મહાદેવાની પર્વતમાળાઓ આવેલી છે. આ નદી પશ્ચીમે અરબી સમુદ્રને મળે છે. ત્રણ બાજુથી ઘેરાયેલી આ તાપી નદી તેની ઉપનદીઓ સહિત વિદર્ભ , ખાનદેશ અને ગુજરાત પ્રદેશમાં થઇને વહે છે. તાપી નદીના કુલ સ્ત્રાજવક્ષેત્ર ૬૫૧૪૫ ચો.કી.મી. છે. જેમાનો ૮૦ ટકા સ્ત્રા્વક્ષેત્ર મહારાષ્ટ્રામા છે.
સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/29/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.