અંબિકા પશ્ચીમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્વીની નદી છે. જેનો સ્ત્રા વક્ષેત્ર ગુજરાત અને મહારાષ્ટ્રતમાં છે. તે મહારાષ્ટ્રસ રાજયના નાસીક જીલ્લાષના સુર્ગણા તાલુકાના કોટામ્બીગ ગામ નજીક સાપુતારાના ડુંગરોમાથી નીકળે છે. ૧૩૬ કી.મી જેટલુ અંતર કાપી તે અરબી સમુદ્ર માં ભળે છે.તેની મહત્વરની ઉપનદીઓ કાપ્રી, વાલણ, કાવેરી, અને ખખેરા છે. અંબિકા નદી પરિસર ઉ.ચ ર૦° ૧૩° થી ર૦° પ૭° વચ્ચેા અને પૂરે. ૭રં° ૪૮° થી ૭૩° પર વચ્ચે° આવેલ છે. જેનો સ્ત્રાજવ ક્ષેત્ર વિસ્તાાર ર૮૧પ ચો.કી.મી છે. આ પરીસરમાં ગુજરાતના વલસાડ, ડાંગ અને સુરત જીલ્લાાનો તેમજ મહારાષ્ટ્ર ના નાસીમ જીલ્લા ના થોડાક ભાગનો સમાવેશ છે.
આ પરિસરની આબોહવા ઉનાળામા ગરમ અને સામાન્ય રીતે દક્ષીણ પશ્ચીમ ચોમાસા સિવાય સુકી હોય છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૩૨° સે થી ૪૦° સે. અને ૨૫° સે. થી ૮° સે નોંધાયેલ છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020