હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / ઉપયોગી સૂચનો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉપયોગી સૂચનો

ઉપયોગી સૂચનો આપવામાં આવ્યું છે

  • ખૂબ પાણી પીવો. બોટલના પાણીથી દૂર રહો કારણ કે તેઓનો નિકાલ કરવો પડે છે અને તેઓ કુદરતી સંપત્તિઓનો જથ્થો ઘટાડે છે.
  • કેફીનગ્રસ્ત પીણાઓથી દૂર રહો. કુદરતી ઠંડું પીણું જેવા કે છાશ પીવો.
  • હલકા-રંગના કપડા પહેરો, ખાસ કરીને સુતરાઉ કપડાં.
  • નિર્જલીકરણથી બચવા પુષ્કળ પ્રવાહી પીવો. અમુક કુદરતી પ્રવાહીઓ જેવા કે, લીંબુનું પાણી, અપરિપક્વ નાળિયેર, ફળોનો રસ ઈત્યાદિ. અપરિપક્વ નાળિયેરના પાણીમાં સાકર, રેસા, વિટામીન અને ખનિજો સાથે પ્રોટીન પણ હોય છે.
  • પુષ્કળ સલાડ ખાઓ અને તાજા ફળો જેમાં કુદરતી રીતે પાણી હોય જેમ કે, તરબૂચ. હકીકતમાં આ ફળમાં અંદાજે 92% પાણી અને 14% સુધી વિટામીન સી છે. આ પરસેવા મારફતે ગુમાવેલી ભીનાશને પાછી મેળવવામાં મદદ કરે છે. આ ફળમાં અમુક પ્રમાણમાં વિટામીન બી અને પોટેશીયમ પણ જોવા મળે છે.
  • માટીના કુંડાઓ સંગ્રહ કરેલું પાણી પીવો.
  • તેલવાળા પદાર્થો ખાવાથી બચો અને ખાસ કરીને વિક્રેતાઓ દ્વારા કાપેલા ફળોને ખાવાથી દૂર રહો કારણકે તે માખીઓ અને ધૂળના સંપર્કમાં આવી શકે છે.
  • હાથથી વપરાય તેવા પંખાઓનો ઉપયોગ કરો. જ્યારે વિજળી ન હોય ત્યારે પણ તે કામ કરે છે.
  • વેટીવેરીઆની બનેલી ભીની ચાદરો ખુલ્લી બારીઓ પર લટકાડો. આ ઘરમાં તાજી હવાને ફેલાવવામાં મદદ કરે છે.
2.86486486486
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top