অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય વિદ્યુત નીતિ

રાષ્ટ્રીય વિદ્યુત નીતિ

રાષ્ટ્રીય વિદ્યુત નીતિનો ઉદ્દેશ નિમ્નલિખિત ઉદ્દેશોને પરિપૂર્ણ કરવાનો છે.

  • વિદ્યુત માટેની પહોંચ – હવે પછીના પાંચ વર્ષોમાં તમામ પરિવારો માટે ઉપલબ્ધ.
  • વિજળીની ઉપલબ્ધતા – 2012 સુધીમાં માંગને પૂર્ણરૂપે પૂરી કરવામાં આવશે.ઉર્જા અને વિજળીની અછત પર અંકુશ મેળવવામાં આવી રહ્યુ છે અને ચક્રણના સંગ્રહો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
  • નિર્દિષ્ટ ધોરણોના વિશ્વાસપાત્ર અને ગુણવત્તાસભર વિદ્યુત પુરવઠો કાર્યક્ષમ રીતે અને રાજલ દરો પર.
  • 2012 સુધી માથા દીઠ વિદ્યુતની ઉપલબ્ધતા 1000 યુનીટ ઉપર વધારવામાં આવવાની છે.
  • 2012 સુધી શ્રેષ્ઠ માલ તરીકે 1 યુનિટ/પરિવાર/દિવસનો અલ્પત્તમ જીવનરેખા વપરાશ.
  • નાણાકીય ટર્નઅરાઉંડ અને વિદ્યુત શાખાઓની વ્યાપારીક વ્યાવહારીકતા.
  • ગ્રાહકોના હિતોનું સંરક્ષણ
સ્ત્રોત : નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય, ભારત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate