હોમ પેજ / શિક્ષણ / અન્ય માહિતી / શિક્ષકનો ખૂણો / શિક્ષણનું સાચું મુલ્ય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિક્ષણનું સાચું મુલ્ય

શિક્ષણ વ્યવસ્થાનું સાચું મૂલ્ય

સાચું શિક્ષણ તમારામાંથી તમારું ઉત્તમ બહાર લાવે છે. માનવતાની ચોપડી કરતા વધારે સારી ચોપડી કઈ હોઈ શકે? -મહાત્મા ગાંધી

શિક્ષણનું સાચું મુલ્ય

મૂળ તકલીફ ત્યાં છે કે લોકોને શિક્ષણ એ શું છે તે બાબતે સાચી માહિતી નથી. આપણે જે રીતે જમીન અને શેર-સ્ટોકને અવમૂલીએ છીએ તેજ રીતે આપણે શિક્ષણને પણ અવમૂલીએ છીએ. વિદ્યાર્થીઓ વધુ કમાઈ શકે તેવું જ શિક્ષણ આપણે તેમને આપવા ઇચ્છીએ છીએ. આપણે ભાગ્યે જ ચરિત્ર વિકાસને ધ્યાનમાં લઈએ છીએ. સ્ત્રીઓ, આપણે માનીએ છીએ કે કમાવવું જરૂરી ન હોવાથી ભણાવવી જરૂરી નથી. જ્યાં સુધી સમાજમાં આ પ્રકારની વિચારધારા પ્રવર્તે છે ત્યાં સુધી શિક્ષણ વ્યવસ્થાનું સાચું મૂલ્ય સમજવાની કોઇ પણ આશા નથી.

ગુણવત્તાભર્યાં શિક્ષક શિક્ષણ માટેના અભ્યાસક્રમનું માળખું

શિક્ષણ સતત ઉત્ક્રાંતિ પામતું રહ્યું છે અને તેનાં ઇતિહાસમાં વૈવિધ્ય જોવા મળે છે. દરેક દેશે તેની પોતાનાં શિક્ષણ તંત્ર દ્વારા પોતાની સામાજિક- આર્થિક આગવી ઓળખ ઉભી કરી છે અને સમય દ્વારા અપાયેલ ચુનૌતીઓનો સામનો કર્યો છે. 1986માં (NPE) દ્વારા અપાયેલ આ શબ્દોને 1992માં ભારતીય શિક્ષણને યોગ્ય રૂપ આપવા માટે બદલવામાં આવ્યા હતા. આ નિતીનું મુખ્ય વજન એ બાબત પર રહે છે કે ભારતની સરકાર દર પાંચ વર્ષે ભવિષ્યનાં વિકાસ માટે જે તે સમયની પરિસ્થિતિને રિવ્યુ કરશે અને જરૂરી નિર્દેશનો આપશે.

શૈક્ષણિક પ્રકાશનો

વિવિધ લેખકો દ્વારા શિક્ષણને લગતાં પ્રકાશનો માટે.
“Gandhi on Education”, “Role, Responsibility of Teachers in Building up Modern India”, “Education for Tomorrow” વગેરે.

ગુણવત્તાભર્યા શિક્ષકનાં શિક્ષણ માટેનાં અભ્યાસક્રમનાં માળખા માટે અહીં ક્લિક કરો.
3.01388888889
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top