વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ત્રી બાળનું કલ્યાણ

બાળાકીઓનું કલ્યાણ

સ્ત્રી અને બાળ વિકાસ મંત્રાલય બાળાના કલ્યાણ અને વિકાસ માટે સંખ્યાબંધ યોજનાઓનું અમલીકરણ કરી રહી છે. “ધનલક્ષ્મી” – બાળા માટેના શરતી રોકડ સ્થળાંતર માટેની એક યોજના જેનો અમલ 2008-09થી સાત રાજ્યોમાંના અગ્યાર બ્લોકોમાં પ્રાયોગિક આધાર પર કરવામાં આવી રહ્યો છે.આની જાણ રાજ્યસભામાંના પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં શ્રીમતી ક્રષ્ણા તિરથ,સ્ત્રી અને બાળ વિકાસ મંત્રાલયના રાજ્યપ્રધાન દ્વારા કરવામાં આવી હતી.

પ્રધાને કહ્યું કે યોજના ધોરણ VIII સુધીની શાળામાંની ભરતી અને અટકાયત,પ્રતિરક્ષણ,જન્મની નોંધણી સંબંધિત અમુક સોપાધિકતા પૂરી કરવા પર બાળાના પરિવારને રોકડ સ્થળાંતર માટે પૂરું પાડે છે; અને જો બાળા 18 વર્ષની ઉંમર સુધી અપરિણિત રહે તો વીમા વ્યાપ્તિ.2008-09 દરમ્યાન યોજના અંતર્ગત 79,555 બાળાઓને લાભ મળવો અપેક્ષિત છે.

કિશોરી શક્તિ યોજના (KSY) રૂપરેખાનો અમલ કિશોર બાળાઓના સ્વ વિકાસ,આહાર અને આરોગ્ય દરજ્જો.સાક્ષરતા અને સંખ્યાવાચક કુશળતાઓ,વ્યાવસાયિક કુશળતાઓ ઈત્યાદિ માટેની આવશ્યકતાઓને સંબોધવા માટે આઈસીડીએસ માળખાંનો ઉપયોગ કરીને કિશોર બાળાઓ(11 થી 18 વર્ષ) માટે 6118 એકીકૃત બાળ વિકાસ યોજના (ICDS) પ્રકલ્પોમાં કરવામાં આવ્યો છે.

કિશોર બાળાઓ(NPAG) માટેની આહાર કાર્યક્રમ યોજનાનો અમલ વ્યાપક પ્રકલ્પ સ્તરે દેશના 51 જીલ્લાઓમાં કરવામાં આવ્યો છે.11-19 વર્ષની ઉંમરની અલ્પપોષિત કિશોર બાળાએને મફત ખાદ્યાન્ન @ 6 કિલો.પ્રતિ હિતાધિકારી પ્રતિ માસ પૂરું પાડવામાં આવે છે.

2009-10 વર્ષ દરમ્યાન, Rs.10.00 કરોડ ધનલક્ષ્મી યોજના માટે ફાળવવામાં આવ્યા હતા.કિશોરી શક્તિ યોજના માટે રાજ્યો માટે નિશ્ચિત કરવામાં આવેલું કુલ ભંડોળ 2009-10 માટે Rs.71.30 કરોડ છે.ભંડોળો રાજ્યો/Utsને પ્રતિ પ્રલ્પ પ્રતિ વર્ષ Rs.1.1 લાખના દરે મુક્ત કરવામાં આવે છે.2009-10 માટે કિશોર બાળાઓ માટે આહાર કાર્યક્રમ માટે નિશ્ચિત કરવામાં આવેલું કુલ ભંડોળ Rs.162.77 કરોડ છે અને રાજ્ય પ્રમાણેની ફાળવણીઓ દરેક રાજ્યમાંના હિતાધિકારીઓની અપેક્ષિત સંખ્યા પર આધારિત હોય છે.

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top