ભારતના પવિત્ર (કુદરતી) સરોવર :
- બિંદુ સરોવર, તા.સિધ્ધપુર , જી. પાટણ, રાજ્ય: ગુજરાત
- નારાયણ સરોવર, તા. લખપત , જી. કચ્છ , રાજ્ય : ગુજરાત
- પુષ્કર સરોવર , જી. અજમેર , રાજ્ય: રાજસ્થાન
- બ્રહ્મ સરોવર, કુરુક્ષેત્ર , રાજ્ય: હરિયાણા
- પમ્પા સરોવર, દંડકારણ્ય ક્ષેત્ર, રાજ્ય: કર્નાટક
સ્ત્રોત :જીકે ગુજરાત બ્લોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.