অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ

પ્રવાસન પ્રવૃત્તિનો વિકાસ

  • પ્રવાસનને "ઉદ્યોગ" તરીકે જાહેર કર્યો.
  • નવા પ્રોજેક્ટો પ્રવાસન ક્ષેત્રે ઝડપથી સ્થપાય તે માટે પાંચથી દશ વર્ષના ગાળામાં વિદ્યુત શુલ્ક, મનોરંજન કર, સુખસુવિધા કર, વેચાણવેરા, ટર્નઓવર  ટેક્ષ વગેરેમાં કુલ મૂડીરોકાણના ૧૦ ટકા કરતાં વધારે નહીં તેવી મુક્તિ આપવાનું જાહેરનામું .
  • હોટેલ-મોટેલ રિસોર્ટ, મનોરંજન સંકુલ, કન્વેન્શન સંકુલ , હેરીટેજ  હોટેલ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક વગેરેની કુલ ૬૬ પ્રવાસન પ્રોજેક્ટની રૂ. ૪૯૮.૬૦ કરોડની રોકાણવાળી દરખાસ્તો.
  • પ્રવાસન નિગમને મળેલી ૩૬ રજિસ્ટ્રેશન દરખાસ્તો પૈકી ૨૪ પ્રોજેક્ટને હંગામી રજિસ્ટ્રેશન.
  • છ મુખ્ય પવિત્ર યાત્રાધામોના સર્વાંગી વિકાસ અને ગરિમા જાળવવા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના.
  • રાજયમાં ૧૪ % મૂર્તિવેરો રદ કર્યો.
  • પાલીતાણાનું રાજયના પવિત્ર તીર્થ તરીકે મોડેલ વિકાસનું આયોજન.
  • પાલીતાણા અને ગિરનાર વિકાસ સમિતિઓની પુન: રચના.
  • સાપુતારા સર્વાંગી વિકાસ પ્લાનનો ટાટા કન્સલ્ટન્સીનો અહેવાલ તૈયાર.
  • પ્રવાસન નિગમ હસ્તકની સાત અસ્કામતોનું ખાનગીકરણ: હજીરા, બાલારામ, અંબાજીની અસ્કામતોના ખાનગીકરણને મંજૂરી.
  • ગુજરાતનું "ઈન્ટરનેટ " સાથે જોડાણ.
  • દરિયાકાંઠે નવા “બીચ રિસોર્ટ " વિકસાવવાનું આયોજન.
  • સૂરજકુંડ (હરિયાણા) ના ક્રાફ્ટ મેળામાં " ગુજરાત થીમ " ને ભારે આવકાર:રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના પ્રવાસન-સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી પ્રદર્શિત થઇ.
  • "ધી રોયલ ઓરિએન્ટ ટ્રેઈન" નો પ્રારંભ.
  • સિવિલ એવીએશન- નાગરિક ઉડ્ડયન વિભાગ માહિતી, પ્રવાસન વિભાગ હસ્તક.
  • સુરતને નેશનલ એરપોર્ટ તરીકે વિકસાવવાના સક્રિય પ્રયાસો.
  • મુખ્યમથકો, અગત્યના સ્થળો, પ્રવાસન સ્થળો, વાણિજ્ય કેન્દ્રોને જોડતી હવાઈ સેવાઓ ઉપલબ્ધ કરવાની યોજના.
  • ઇન્દ્રોડા નેશનલ પાર્ક ખાતે એશિયાનું સૌથી મોટું ' પક્ષી ઘર ' શરૂ કરાશે.
  • રાજ્યની સરહદોના પ્રવેશદ્વારો થકી "ગુજરાતની અસ્મિતા "ની ઝલકનું આયોજન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate