વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મમતા અભિયાન

આ વિભાગમાં મમતા અભિયાન વિશેની માહિતી છે

  1. મમતા દિવસ (ગ્રામ આરોગ્ય, પોષણ અને સ્વચ્છતા દિવસ)
  2. મમતા મુલાકાત (પ્રસૂતિ બાદની ગૃહ મુલાકાત)
  3. મમતા સંદર્ભ (સંદર્ભ સેવા)
  4. મમતા નોંઘ ((નોંઘ પત્રક અને અહેવાલ)

હેતુ:

  • ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણને લગતી અટકાયતી તથા પ્રોત્સાહન સેવાઓ ઉપલબ્ઘ કરાવવી.
  • આઇસીડીએસ અને આરોગ્ય વિભાગના સંકલનથી સેવાઓને કાર્યાન્વિત કરવી.

ઉદેૃશ:

  • સંકલિત આરોગ્ય અને પોષણને લગતી સેવાઓની પહોંચ, ઉપલબ્ઘતા અને ઉપયોગિતા વઘારવી.

સ્ત્રોત: મહિલા અને બાળ વિકાસ વિભાગ

3.05
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top