પ્રવૃત્તિઓ
ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ધ્વારા હાથ ધરવામા' આવતી પ્રવૃત્તિઓની વિગતો.
૧ |
યોજનાનું નામ ટુંકી વિગત |
પં.ઓમકાર નાટય શાસ્ત્રીય સંગીત સ્પર્ધા દર વર્ષે ર૪ મી જૂને પં.ઓમકારનાથ શાસ્ત્રીની જન્મ જયંતીની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા/ ધોરણો |
અ. વિભાગ, ઉંમર ૧ર થી ૧૯ વર્ષ |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
દર વર્ષે મે માસમાં જાહેરાત આપવામાં આવે છે. સ્પર્ધા દર વર્ષે ર૪ મી જૂન |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી,ગુ.રા.સં.ના.અ. |
ર |
યોજનાનું નામ ટુંકી વિગત |
તાનારીરી-શાસ્ત્રીય સંગીત સમારોહ : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા |
ગુજરાતના ખ્યાતિ પ્રા કલાકારોમાંથી પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
રાજયકક્ષા-સચિવ |
૩ |
યોજનાનું નામ ટુંકી વિગત |
બૈજુ શાસ્ત્રીય સંગીત સમારોહ : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
રાજયકક્ષા-સચિવ |
૪ |
યોજનાનું નામ ટુંકી વિગત |
પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સમારોહ: |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
રાજયકક્ષા-સચિવ |
પ |
યોજનાનું નામ ટુંકી વિગત |
સુગમ સંગીત સંમેલન : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજયના લબ્ધ પ્રતિષ્ઠિત અને યુવા કલાકારોને સ્થાન આપવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
પસંદગી કરાય છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રીગુ.રા.સં.ના.અ. |
૬ |
યોજનાનું નામ ટુંકી વિગત |
ભકિત સંગીત સમારોહ : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજયના યુવા અને લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોમાંથી જરૂીરયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રીગુ.રા.સં.ના.અ. |
૭ |
યોજનાનું નામ ટુંકી વિગત |
લોક સંગીત સમારોહ : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા ગુજરાતના કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રીગુ.રા.સં.ના.અ. |
૮ |
યોજનાનું નામ ટુંકી વિગત |
શાસ્ત્રીય સંગીત સભા : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજયના ઉગતા અને લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોને જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધાના વિજેતાઓને અગ્રતા આપવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
રાજયકક્ષા-સચિવ |
૯ |
યોજનાનું નામ ટુંકી વિગત |
કંઠયગાન તાલીમ શીબીર: |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
ઉંમર :- ૧૪ થી ૩પ વર્ષ |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
દર વર્ષે એપ્રીલમાં જાહેરાત આપી ઉનાળુ વેકેશનમાં શીબીર યોજવામાં આવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૦ |
યોજનાનું નામ ટુંકી વિગત |
ધરાના માર્ગદર્શન તાલીમ શિબિર : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
ઉંમર :- ૧૪ થી ૩પ વર્ષ |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
દર વર્ષે એપ્રિલ / મે માં જાહેરાત |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૧ |
યોજનાનું નામ ટુંકી વિગત |
ભારતીય પરંપરાગત ક્ષેત્રીય પરિસંવાદ: |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
|
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧ર |
યોજનાનું નામ ટુંકી વિગત |
સુગમ સંગીત શિબિર : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
ઉંમર :- ૧૪ થી ૩પ વર્ષ |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
દર વર્ષે એપ્રિલ / મે માં જાહેરાત કરાય છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૩ |
યોજનાનું નામ ટુંકી વિગત |
પં.આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત સમારોહ : રાજયમાં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે ધ્રુપદ અને મૃંદગવાદન કલા શૈલીને જે કલાવારસો છે તેનું જતન થાય અને યુવા કલાકારોને પ્નોત્સાહન મળી રહે તે શુભ આશયથી પં. આદિત્યરામજીની સ્મૃતિમાં સમારોહનું આયોજન કરવામાં આવે છે. |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૪ |
યોજનાનું નામ ટુંકી વિગત |
મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ: |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોમાંથી જરૂરિયાત અનુસાર પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧પ |
યોજનાનું નામ ટુંકી વિગત |
શ્રી જસવંતસિંહજી ઠાકોર અને શ્રી રસીકલાલ અંધારીયાની સ્મૃતિમાં સ્કોલરશીપ : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
૧. ઉંમર ર૦ થી ૩પ વર્ષ |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
દર વર્ષે એપિ્નલથી અરજી મંગાવવાની શરૂ કરવામાં આવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૬ |
યોજનાનું નામ ટુંકી વિગત |
ગુરૂ-શિષ્ય પરંપરા તાલીમ યોજના : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
- ગુજરાતના રસ ધરાવતા યુવાન કલાકારો. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
દર વર્ષે એપિ્નલ-૦૦ થી અરજી મંગાવવાનું શરૂ કરવામાં આવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૭ |
યોજનાનું નામ ટુંકી વિગત |
શાસ્ત્રીય નૃત્ય સમારોહ |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રા કલાકારોની અકાદમીની પેટા સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૮ |
યોજનાનું નામ ટુંકી વિગત |
લોકનૃત્ય સમારોહ: |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
રાજયમાંથી લોકનૃત્યની સંસ્થાઓ તથા રાજય બહારથી લોકનૃત્યના કલાકારોની સક્ષમ સમિતિ દ્વારા પસંદગી કરવામા આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
- |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૧૯ |
યોજનાનું નામ ટુંકી વિગત |
! કલ કે કલાકાર ! સમારોહ : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
શાસ્ત્રીય નૃત્યમાં સાત વર્ષની તાલીમ મેળવી આરંગનેત્રલ કરેલ હોય અને ૧૭ થી રપ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા કલાકારોની અકાદમીની પેટા સીમતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
મે/ જૂન માસમાં જાહેરાત, જુલાઇ માસમાં પસંદગી, ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં કાર્યક્રમ યોજવામાં આવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
ર૦ |
યોજનાનું નામ ટુંકી વિગત |
લોકનૃત્ય તાલીમ શિબિર: |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
લોક નૃત્યમાં રસ ધરાવતાં ૧૭ વર્ષથી ૩પ વર્ષની વયના કલાકારોની અકાદમીની પેટા સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
જુન મહિનામાં જાહેરાત આવી ઓગષ્ટ/ સપ્ટેમ્બર માસમાં શિબિર યોજવામાં આવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૨૧ |
યોજનાનું નામ ટુંકી વિગત |
શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
શાસ્ત્રીય નૃત્યની ગુરૂ પાસે સાત વર્ષની તાલીમ મેળવેલ ૧૭ થી રપ વર્ષની વયના કલાકારોની અકાદમીની પેટા સમિતિ ધ્વારા પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
જુલાઇ મહિનામાં જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવે છે. દિવાળી વેકેશનમાં શિબિર યોજવામાં આવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૨૨ |
યોજનાનું નામ ટુંકી વિગત |
ગૌરવ પુરસ્કાર સમારોહ : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરી રાજયનું ગૌરવ વધારેલ હોય તેવા કલાકાર, મહાનુભાવોની અકાદમી દ્વારા પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
આ માટે અખબારી યાદી આપી કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં અવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૨૩ |
યોજનાનું નામ ટુંકી વિગત |
રાજય એકાંકી નાટય સ્પર્ધા |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
ગુજરાતી નાટય પ્રવૃતિ સાથે સંકળાયેલ સંસ્થા |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
જુલાઇ-ઓગસ્ટમાં જાહેરાત |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી ગુ.રા.સં.ના.અ. |
૨૪ |
યોજનાનું નામ ટુંકી વિગત |
બે વિભાગીય કક્ષાની ત્રિઅંકી નાટય સ્પર્ધા |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
ગુજરાતી નાટય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થા |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
-ઓગસ્ટમાં જાહેરાત |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૨૫ |
યોજનાનું નામ ટુંકી વિગત |
રાજયકક્ષા અંતિમ ત્રિઅંકી નાટય સ્પર્ધા : |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
વિભાગીય કક્ષાએ ત્રિઅંકી નાટય સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય સ્થાને વિજેતા નીવડેલ નાટય સંસ્થાઓ. |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
નવેમ્બર-ડીસેમ્બર માસમાં અંતિમ સ્પર્ધા યોજાય છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૨૬ |
યોજનાનું નામ ટુંકી વિગત |
નાટય તાલીમ શિબિર: ( ૬ થી ૭ દિવસ) |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
-૧પ થી ૩પ વયમર્યાદા |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
મે માસમાં જાહેરાત |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૨૭ |
યોજનાનું નામ ટુંકી વિગત |
પ્રતિભાશાળી નાટય દિગ્દર્શકોને મૌલિક નાટકોના નિર્માણ માટે પાંચ દિગ્દર્શકોને રૂ.૧.૦૦ લાખ પ્રમાણે આર્થિક સહાય.પ્રત્યેક દિગ્દર્શકે પસંદ થયેલ નાટકના જુદા-જુદા સ્થળે કૂલ પાંચ શો કરવાના રહેશે. ગુજરાતી નાટય કલા ક્ષેત્રે વધુને વધુ મૌલિક નાટકો નિર્માણ પામે તે હેતુથી યોજના અમલમાં છે |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
૪પ વર્ષની વયમર્યાદા |
|
દરખાસ્ત અરજી કર્યાના નીકાલ માટેની સમયમર્યાદા |
યોજના અંગે જૂન/જુલાઇમાં જાહેરાત |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૨૮ |
યોજનાનું નામ ટુંકી વિગત |
રંગમંચલક્ષી કલાઓ સાથે સંકળાયેલ વિશ્વ દિનની ઉજવણી રંગમંચલક્ષી વિવિધ કલાઓના વિકાસ માટે વિશ્વ નાટય દિવસ, વિશ્વ સંગીત દિવસ, વિશ્વ નૃત્ય દિવસ જેવા દિવસો વિશ્વ કક્ષાએ આયોજીત થાય છે દા.ત.વિશ્વનાટય દિન-૨૭ માર્ચ,વિશ્વ નૃત્ય દિવસ ૨૯ એપ્રિલ ,વિશ્વ સંગીત દિવસ ૨૧ જુન. આને અનુલક્ષીને અકાદમી દ્રારા આ દિવસોની ઉજવણી માટે ચાલુ વર્ષે અકાદમી ધ્વારા યોજનાનું અમલીકરણ કરવામાં આવનાર છે. જે તે દિવસ સંબધિત રંગમંચલક્ષી કલાના પ્રસ્તુતિ કરણના કાર્યક્રમો યોજવામાં આવશે. |
૨૯ |
યોજનાઓની ટુંકી વિગત (નવી) |
અકાદમીના સ્થાપના દિને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો |
૩૦ |
સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે અન્ય રાજયોમાં તથા વિદેશમાં કલાવૃંદો મોકલવાની યોજના |
આ યોજનાના નિયમોમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૧૯/૦૧/૧૧ના ઠરાવ ક્રમાંક:- સનઅ/૧૦૨૦૧૦/ સીં.વિ-૭૨/અ થી સુધારો કરવામાં આવ્યો છે. તદ અનુસાર અન્ય રાજયોમાં નાટક / શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ રજુ કરવા માટે નિર્માણ ખર્ચ, રાજય બહાર કૃતિ રજુ કરવાનો ખર્ચ, રાજયમાં કરવાના થતા બે સ્થાનિક શો નો ખર્ચ તથા બ્રોશર, બેનર, પોસ્ટર્સ, વિડિયોગ્રાફી, આમત્રંણ કાર્ડ તેમજ અન્ય આનુસાંગિક ખર્ચ માટે રૂ. ૨.૫૦ લાખની સહાય ચુકવવામાં આવે છે. તેવી જ રીતે વિદેશમાં કાર્યક્રમ રજુ કરવા માટે હવાઇ પ્રવાસ ખર્ચ(બે સ્થાનિક શો ના ખર્ચ સહિત) રૂ. ૫.૫૦ લાખની સહાય ચુકવવામાં આવે છે. ચકાસણી પરત્વે જે સંસ્થાઓની અરજી મંજુર કરવામાં આવે છે. તે સંસ્થાઓને જુદા જુદા ત્રણ તબકકે જરૂરી આધાર તથા પુરાવા રજુ કર્યા પછી સહાય ચુકવવામાં આવે છે. |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
નાટક/નૃત્ય કૃતિનું દિગ્દર્શન/કોરીયોગ્રાફી કરનાર વ્યકિત સંસ્થાએ છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા બે ત્રિઅંકી નાટક/નૃત્ય નાટિકાનું દિગ્દર્શન/કોરીયોગ્રાફી કરેલ હોવી જોઇએ. અને જે તે સંસ્થા ચેરીટી કમિશ્નરશ્રીમાં રજીસ્ટર્ડ થયાને ૧ વર્ષ થયુ હોવું જોઇએ. |
|
દરખાસ્ત/અરજી કર્યાના નિકાલ માટેની સમયમર્યાદા |
સરકારની આ યોજના માટે પ્રતિ વર્ષ અખબારોમાં જાહેર ખબર આપી અરજીઓ મેળવવામાં આવે છે. રાજય સરકાર ધ્વારા સચિવશ્રી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધ્યક્ષ સ્થાને નિમવામાં આવેલ |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૩૧ |
યોજનાનું નામ અને ટુંકી વિગત |
જૂની રંગભૂમિના લોકપ્રિય અને પ્રસિધ્ધ નાટકોનું પુન:નિર્માણ કરી રજુ કરવા અંગેની રૂ.૧૦.૦૦ લાખની આ યોજના છે. |
|
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા / ધોરણો |
જૂની રંગભૂમિના ક્ષેત્રે કામ કરેલ હોય, દિગ્દર્શન કરેલ હોય તથા અન્ય કોઇ અનુભવ હોય તેવા દિગ્દર્શકોની પસંદગી કરવામાં આવે છે. |
|
દરખાસ્ત/અરજી કર્યાના નિકાલ માટેની સમયમર્યાદા |
અકાદમી ધ્વારા દિગ્દર્શકોની યાદી તથા નાટકોની યાદી માન.સચિવશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ પસંદગી કરવામાં આવે છે. |
|
અમલીકરણ અધિકારીશ્રીનું નામ અને હોદ્દો |
સચિવશ્રી |
૩૨ |
યોજનાનું નામ અને ટુંકી વિગત |
સાંસ્કૃતિક ધરોહર યોજના |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020