રમત-ગમત પ્રવૃત્તિઓ:
ક્રમ |
યોજનાનું નામ |
(અ) ચાલુ યોજનાઓ |
|
૧ |
રાજય રમતવીર એવોર્ડ |
ર |
એકલવ્ય એવોર્ડ |
૩ |
સરદાર પટેલ એવોર્ડ |
૪ |
જયદિપસિંહજી એવોર્ડ |
પ |
એકલવ્ય જુનિયર એવોર્ડ |
૬ |
સરદાર પટેલ જુનિયર એવોર્ડ |
૭ |
જયદિપસિંહજી જુનિયર એવોર્ડ |
૮ |
પતંજલિ યોગ સ્પર્ધા |
૯ |
વિકલાંગ ખેલાડીઓ માટે રાજયસ્તરની વોલીબોલ સ્પર્ધા |
(બ) ૩૧૩પ સહાયક |
|
૧ |
વ્યાયામ શાળાઓને અનુદાન |
(અ) રમતગમતની વિવિધ યોજનાઓ / સ્પર્ધાઓ |
|
૧ |
તાલુકા અને જિલ્લાકક્ષાની રમત સ્પર્ધાઓનું આયોજન |
ર |
ગ્રામીણ રમતોત્સવ રાજયકક્ષાની સ્પર્ધા |
૩ |
જવાહરલાલ નહેરૂ જુનિયર હોકી ભાઇઓની રાજયકક્ષાની સ્પર્ધા |
૪ |
જવાહરલાલ નહેરૂ જુનિયર હોકી બહેનોની રાજયકક્ષાની સ્પર્ધા |
પ |
જવાહરલાલ નહેરૂ સબ જુનિયર હોકી સ્પર્ધા ભાઇઓ-અંડર-૧પ |
૬ |
સુબ્રટો મુકરજી કપ ફુટબોલ અંડર-૧પ સ્પર્ધા |
૭ |
સુબ્રટો મુકરજી કપ ફુટબોલ અંડર-૧૭ સ્પર્ધા |
૮ |
શાળાકીય રમતોત્સવ રાજયકક્ષાની સ્પર્ધા (રર રમતો) |
૯ |
બાળ રમતોત્સવની રાજયકક્ષાની સ્પર્ધા (૧૮ રમતો) |
૧૦ |
શાળાકીય સી.કે.નાયડુ ક્રિકેટ સ્પર્ધાની રાજય પસંદગી સ્પર્ધા |
૧૧ |
શાળાકીય વિનુ માંકડ ક્રિકેટ સ્પર્ધાની રાજય પસંદગી સ્પર્ધા |
૧૨ |
રાજયકક્ષા મહિલા રમતોત્સવ |
૧૩ |
રાષ્ટ્રકક્ષાએ વિજેતા વિકલાંગ ખેલાડીઓનું સન્માન |
૧૪ |
અંડર-૧૭ જુડો સ્પર્ધા |
૧પ |
અંડર-૧૭ શાળાકીય જીમ્નાસ્ટીક સ્પર્ધા |
૧૬ |
એસ.જી.એફ.આઇ. ધ્વારા ઉમેરાયેલ નવી રમતો અંડર-૧૪, ૧૭ અને ૧૯ |
(બ) ૩૧૩પ સહાયક |
|
૧૭ |
માન્ય રમતગમત મંડળોને અનુદાન |
૧૮ |
શ્રી અરવિંદ રમતગમત કેન્દ્રને ગ્રાન્ટ |
૧૯ |
નિવૃત્ત રમતવીરોને પેન્શન |
ર૦ |
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જનાર ખેલાડીને સહાય |
૨૧ |
રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા યોજવા માટે સહાય |
(ક) ૩૪૦૦ સહાયક અનુદાન |
|
ર૩ |
શિષ્યવૃત્તિ અને વૃત્તિકા તથા અને આઇ.એસ ડીપ્લોમાં કોર્ષ માટે સ્ટાઇપેન્ડ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020