વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સમુદ્ર તરણ શિબિર

સમુદ્ર તરણ શિબિરની માહિતી આપેલ છે

રાજ્યના આશાસ્પદ તરવૈયાઓને સમુદ્ર તરણની તાલીમ આપી, તેઓ રાષ્ટ્રકક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લઇ શકે, તે હેતુથી પ્રતિવર્ષ અરબી સમુદ્રમાં તરણની તાલીમ આપવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૨.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૨૫ થી ૩૦ લાભાર્થીઓ લાભ લેશે.
2.97674418605
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top