વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શક્તિદૂત યોજના

શક્તિદૂત યોજના

રાજયમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રી ય તેમજ આંતરરાષ્ટ્રી ય કક્ષાએ સિધ્ધીતઓ હાંસલ કરી રાજય અને રાષ્ટ્રષનું નામ રોશન કરે તે માટે રમતગમત, યુવા અને સાંસ્કૃધતિક પ્રવૃતિઓ વિભાગના તા.૩૧/૮/૨૦૦૬ના ઠરાવ ક્રમાંકઃ એસએજી/ ૧૦૨૦૦૫/૧૫૭૪ /બ થી શકિતદૂત યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

રાજયના આશાસ્પદ પ્રતિભાશાળી ખેલાડીઓમાં રહેલ ક્ષમતાને ધ્યાસને લઇને તેમને જરૂરીયાતના ધોરણે (NEED BASE) રમતગમતની સંલગ્ના સુવિધાઓ પુરી પાડી EXCELLENCE તરફ લઇ જઇ ચેમ્પિયન તૈયાર કરવાનો આ યોજનાનું ધ્યેષય છે. ખેલાડીઓના દેખાવ અને ભવિષ્યAમાં સારો દેખાવ કરવાની શકયતાઓને ધ્યાયને લઇ તેઓની જરૂરીયાત મુજબ પૌષ્ટિક આહાર, રમતગમતની અધતન સુવિધા, આધુનિક સાધનો, સ્પોપર્ટસ કીટ, આંતરાષ્ટ્રીાય પ્રવાસ, નિષ્ણાંોત પ્રશિક્ષકોની સેવાઓ ઉપલબ્ધક કરાવવાની સાથે સાથે મનોવૈજ્ઞાનિક કાર્યશિબિર અને સ્પોીર્ટસ મેડીસીન જેવી બાબતો માટે (NEED BASE) સહાય તરીકે ખેલાડીઓને પ્રોત્સાીહિત આપવાની જોગવાઇ છે.

આ શકિતદૂત યોજના સને.૨૦૦૬-૦૭ થી અમલમાં છે અને ત્યારથી સને.૨૦૧૧-૧૨ સુધીમાં કુલ ૩૨૭ ખેલાડીઓને કુલ ૧.૬૦ કરોડ રકમની NEED BASE સહાય આપવામાં આવેલ છે.

સને. ૨૦૧૧-૧૨ માં શક્તિદૂત ચેક વિતરણ સમારંભ તા.૧૪/૮/૨૦૧૨ ના રોજ સરદાર પટેલ રમત સંકુલ ખોખરા, અમદાવાદ ખાતે યોજવામાં આવેલ. આ સમારંભ ગુજરાત રાજયના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના માન.મંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યક્ષસ્થાને ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવેલ. માન.મંત્રીશ્રીની સાથે શ્રી અસિત વોરા, માન.મેયરશ્રી, અમદાવાદ મ્યુ નિસિપલ કોપોરેશન, શ્રી ભૂપેન્દ્રરભાઇ પટેલ, અધ્યરક્ષશ્રી, સ્ટેશન્ડીંઠગ કમિટિ અમદાવાદ મ્યુમનિસિપલ કોપોરેશન, શ્રી ભાગ્યેયશ જહા, સચિવશ્રી, રમતગમત, યુવક અને સાંસ્કૃ‍તિક પ્રવૃતિઓ વિભાગ, શ્રી વિકાસ સહાય, ડાયરેકટર જનરલશ્રી, સ્પો,ર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, શ્રી એમ.એ. પંડયા, સચિવશ્રી, સ્પોેર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને શ્રી વિનય વિચારે, એશિયન કબડ્ડી ચેમ્પિમયનશીપમાં સુર્વણચંદક વિજેતા મંચ ઉપર ઉપસ્થિત રહેલ હતા.

સને.૨૦૧૧-૧૨ યોજના માં ખેલાડીઓને આપવામાં આવેલ સહાયની વિગત નીચે મુજબ છે.

પ્રથમવાર સહાય મેળવનાર ખેલાડીઓની યાદી

ક્રમ

નામ

જિલ્‍લો

રમત

જે હેતુસર સહાય મંજુર કરવામાં આવેલ છે તેની વિગત

મંજૂર કરાયેલ સહાય રૂપિયા

વાધેલા હરપાલસિંહ જીતેન્‍દ્રસિંહ

ભાવનગર

બાસ્‍કેટબોલ

ગણવેશ, સાધન, પ્રવાસ ખર્ચ, ન્‍યુટ્રીશીયન, દવા  તાલીમ

૫૦૦૦૦

બારીયા ધવલ જીતેન્‍દ્રસિંહ

અમદાવાદ

બોકસીંગ

ગણવેશ, સાધન, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન દવા  તાલીમ

૭૫૦૦૦

પટેલ યશ બિપીનચંદ્ર

વડોદરા

જુડો

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, તાલીમ

૫૦૦૦૦

વાળા વિભુતિ મેણસિંહભાઇ

ગાંધીનગર

કરાટે માર્શલ આર્ટ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, તાલીમ

૧૦૦૦૦૦

પટેલ સ્‍મિત રાજેન્‍દ્રભાઇ

અમદાવાદ

સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૫૦૦૦૦

પટેલ સોનાક્ષી સંજયભાઇ

અમદાવાદ

સ્‍પીડ  સ્‍કેટીંગ

સાધન,ન્‍યુટ્રીશીયન, તાલીમ ,પ્રવાસ

૫૦૦૦૦

ગાંધી ખુશ્‍બુ પવનકુમાર

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

સાધન,ન્‍યુટ્રીશીયન, તાલીમ ,પ્રવાસ

૫૦૦૦૦

પટેલ અભિષેક યોગેશભાઇ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૫૦૦૦૦

ગૌરાના કવિ નવીનભાઇ

વડોદરા

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૭૫૦૦૦

૧૦

શાહ અર્પણ હરેશકુમાર

સાબરકાંઠા

સોફટ ટેનીસ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ, ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૫૦૦૦૦

૧૧

કનવર સુરજ રોટી

અમદાવાદ

ટેનિસ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૧૦૦૦૦૦

૧૨

વાળા કિંજલ વરજાંગભાઇ

જુનાગઢ

વોલીબોલ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૫૦૦૦૦

૧૩

વાળા ચેતના મેરામણભાઇ

જુનાગઢ

વોલીબોલ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૫૦૦૦૦

૧૪

વાળા અલ્‍પા રાજાભાઇ

જુનાગઢ

યોગાસન

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન

૨૫૦૦૦

૧૫

વાધ વૈશાલી કેશુરભાઇ

જુનાગઢ

યોગાસન

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન

૨૫૦૦૦

૧૬

પટેલ ધરણી કલ્‍પેશભાઇ

ભાવનગર

યોગાસન

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૫૦૦૦૦

૧૭

સોલંકી અલ્‍પા કરશનભાઇ

જુનાગઢ

યોગાસન

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન

૨૫૦૦૦

૧૮

સરવૈયા હેતસ્‍વી પ્રવિણભાઇ

ભાવનગર

યોગાસન

ગણવેશ, આંતરરાષ્‍ટ્રીય પ્રવાસ

૨૫૦૦૦

૧૯

ટંડેલ રીની દિલીપકુમાર

ભરૂચ

બેડમિન્‍ટન

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૫૦૦૦૦

૨૦

વ્‍યાસ કૃતાર્થ ભાસ્‍કર

અમદાવાદ

સ્‍કેટીંગ

સાધન,ન્‍યુટ્રીશીયન, તાલીમ ,પ્રવાસ

૫૦૦૦૦

૨૧

રામ સંગીતા મેરૂભાઇ

જુનાગઢ

યોગાસન

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન

૨૫૦૦૦

૨૨

નંદાણીયા કવિતા દેવસીભાઇ

જુનાગઢ

યોગાસન

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન

૨૫૦૦૦

૨૩

વાળા અસ્‍મિતા દુદાભાઇ

જુનાગઢ

વોલીબોલ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન અને તાલીમ

૩૫૦૦૦

૨૪

દોશી રાહી રાહુલભાઇ

અમદાવાદ

બેડમિન્‍ટન

ગણવેશ, પ્રવાસ , સાધન અને તાલીમ

૫૦૦૦૦

૨૫

વાળા નેહલ દાનાભાઇ

જુનાગઢ

વોલીબોલ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૩૫૦૦૦

૨૬

વાળા અસ્‍મિતા ઉકાભાઇ

જુનાગઢ

વોલીબોલ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૩૫૦૦૦

૨૭

ગોહિલ જીજ્ઞા મીઠાભાઇ

જુનાગઢ

વોલીબોલ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૩૫૦૦૦

૨૮

પરમાર વધાભાઇ ભગવાનભાઇ

બનાસકાંઠા

કુસ્‍તી.

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, તાલીમ

૬૦૦૦૦

૨૯

પટેલ ખ્‍યાતિ  બિપિનચંદ્ર

વડોદરા

જુડો

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૫૦૦૦૦

૩૦

ચૌધરી કલ્‍પેશ ગોવિંદભાઇ

બનાસકાંઠા

એથ્‍લેટિકસ

ગણવેશ, ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૧૦૦૦૦૦

૩૧

પટેલ જેની વિજયકુમાર

બનાસકાંઠા

લોન ટેનિસ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૧૦૦૦૦૦

૩૨

ચૌધરી વિપુલ જીતુભાઇ

બનાસકાંઠા

કુસ્‍તી

ગણવેશ, ન્‍યુટ્રીશીયન, સાધન

૬૦૦૦૦

૩૩

ઢમઢરે અક્ષતા શરદચંદ્ર

વડોદરા

ટેનિસ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન તાલીમ

૫૦૦૦૦

૩૪

વ્‍યાસ રવિશંકર હીરજીભાઇ

બનાસકાંઠા

સાઇકલીંગ

ગણવેશ, ન્‍યુટ્રીશીયન, સાધન

૧૨૫૦૦૦

 

 

 

 

 

૧૮,૩૫,૦૦૦

 

સહાય મેળવનાર રીપીટર ખેલાડીઓની યાદી

ક્રમ

નામ

જિલ્‍લો

રમત

જે હેતુસર સહાય મંજુર કરવામાં આવેલ છે તેની વિગત

મંજૂર કરાયેલ સહાય રૂપિયા

ગોહિલ ઇન્‍દ્રવિજયસિંહ ગીરીરાજ સિંહ

ભાવનગર

બાસ્‍કેટબોલ

પ્રવાસ , સાધન, તાલીમ

૫૦૦૦૦

શાહ દિશાંત વિપુલભાઇ

વડોદરા

બાસ્‍કેટબોલ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૧૫૦૦૦૦

પંડયા કર્મ હરેનભાઇ

અમદાવાદ

ચેસ

આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ, તાલીમ, ચેસ ટુર્નામેન્‍ટ

૧૨૫૦૦૦

ચૌઋષિ પૂજા નરેશભાઇ

સુરત

ટ્રાયથ્‍લોન અને તરણ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૧૦૦૦૦૦

વૈભવી સુનિલકુમાર ત્રિવેદી

રાજકોટ

લોન ટેનિસ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૧૦૦૦૦૦

મહેતા ઇતિ અશોકભાઇ

પાટણ

લોન ટેનિસ

ગણવેશ, પ્રવાસ , ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૧૫૦૦૦૦

સાગી સલૌની સંજયભાઇ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૫૦૦૦૦

કોઠારી નિકિતા રાજેશકુમાર

 

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૧૦૦૦૦૦

ઉપાસની પ્રથમેશ પંકજભાઇ

વડોદરા

સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૫૦૦૦૦

૧૦

મહેતા સમીપ અશેષકુમાર

પાટણ

લોન ટેનિસ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય, ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૧૫૦૦૦૦

૧૧

ધારિયાલ વંદિતા યોગેશભાઇ

અમદાવાદ

સ્‍વીમીંગ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય, ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૨૦૦૦૦૦

૧૨

રાવત અંજલી હરેન્‍દ્રસિંહ

સુરત

બેડમિન્‍ટન

સાધન, તાલીમ, પ્રવાસ

૧૦૦૦૦૦

૧૩

સૈયદ મહંમદ યુનુસ શબ્‍બીર હુસેન

બનાસકાંઠા

ફૂટબોલ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન, સાધન, તાલીમ

૨૫૦૦૦

૧૪

રૈના અંકિતા રવિન્‍દ્ર

અમદાવાદ

લોન ટેનિસ

પ્રવાસ,  તાલીમ, સાધન

૧,૫૦,૦૦૦

૧૫

ગૌસ્‍વામી લજજા તિલકપુરી

આણંદ

રાયફલ શુટીંગ

ગણવેશ, સાધન, તાલીમ

૨,૦૦,૦૦૦

૧૬

હરિયા ધ્‍વજ ગીરીશભાઇ

અમદાવાદ

સ્‍નુકર બીલીયર્ડ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ, તાલીમ, સાધન

૨૦૦૦૦૦

૧૭

કોઠારી અંશુલ કેતનભાઇ

સુરત

સ્‍વીમીંગ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ, તાલીમ, સાધન

૨૦૦૦૦૦

૧૮

ધ્‍વની પંકજભાઇ પટેલ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૧૯

મીત વિરાજભાઇ શાહ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૦

પરમાર બરખા કેશુભા

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૧

કોઠારી આશના જગદીશભાઇ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૨

પટેલ પૂજા અતુલભાઇ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૩

શાહ નિર્સગ  સતીષભાઇ

અમદાવાદ

રોલર સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૪

ભલ્‍લા કનીકા મનજીતસિંહ

અમદાવાદ

સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૫

પરીખ રાજ અમિતભાઇ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૬

દિવેટીયા શાશ્વતી જ્ઞાનેશ

અમદાવાદ

આર્ટી. ફીગર સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૭

શાહ અનૌલી આંકિતભાઇ

અમદાવાદ

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૮

શાહ ધ્‍વનિ સંજીવકુમાર

વડોદરા

સ્‍પીડ સ્‍કેટીંગ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૨૯

કોટડે કિરણદીપ કૌર લખવીન્‍દ્રસિંહ

વડોદરા

લોન ટેનિસ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૧૦૦૦૦૦

૩૦

વાળા  શિલ્‍પા મેરામણભાઇ

જુનાગઢ

વોલીબોલ

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન સાધન

૫૦૦૦૦

૩૧

શેખ સમસુન્‍નીશા ઇસ્‍માઇલભાઇ

અમદાવાદ

કરાટે

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૫૦૦૦૦

૩૨

રાજપુરોહિત પૂજા હરિસિંહ

ભાવનગર

યોગાસન

ગણવેશ, પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૨૫૦૦૦

૩૩

ઇનાણી દર્પણ સતીષ

વડોદરા

ચેસ

આંતર રાષ્‍ટ્રીય પ્રવાસ, ન્‍યુટ્રીશીયન તાલીમ, સાધન

૧૫૦૦૦૦

 

 

 

 

 

૪૮,૬૦,૦૦૦

ખેલાડીની યોગ્યીતા

  • સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા માન્યર રમતો, કોમનવેલ્થ ગેઇમ્સ , એશિયન ગેઇમ્સ તથા આફ્રો એશિયન ગેઇમ્સજ અને ઓલિમ્પિકમાં સમાવિષ્ટ‍ રમતોને માન્ય ગણવામાં આવશે અને તેની સિધ્ધીની યોગ્યઓતાના ધોરણો આ અંગે સરકારીશ્રી દ્વારા નિયુકત થયેલ સમિતિ દ્વારા નકકી કરવામાં આવશે.
  • ૧૨ વર્ષથી નીચેની વયના ખેલાડીઓ જેઓ રાજયકક્ષાએ યોજાનાર સ્પ ર્ધામાં વિજેતા બને તેમની રમત સિધ્ધિઓના આંકને લક્ષમાં લઇને આ યોજના હેઠળ તેમની પસંદગી કરવામાં આવે છે.
  • માન્યમ ઓલ ઇન્ડિયા ફેડરેશન દ્વારા યોજાતી ઓપન વિભાગની જુનિયર/ સબ જુનિયર સ્પગર્ધાઓમાં વિજેતા થનાર ખેલાડીઓને તેમની સિધ્ધિની અગ્રતાના ધોરણે આ યોજનામાં સમાવિષ્ટા કરવામાં આવશે.
  • આ યોજના માટે પસંદગી પામતા ખેલાડીની અગાઉની બે વર્ષની રમતગમતની સિધ્ધિઓ ધ્યાઆને લેવામાં આવશે.
  • પસંદગી વખતે રમતવીરની ઉંમર ૨૦ વર્ષ સુધીની હોવી જોઇએ. આમ છતાં અન્ય‍ રીતે યોગ્યયતા ધરાવતા હોય તેવા ખેલાડીઓના કેસમાં ગુણદોષના આધારે વય મર્યાદામાં છૂટછાટ આપવા સારૂ ખાસ કિસ્સા તરીકે સરકારશ્રીની મંજૂરીને આધીન સહાય આપવા વિચારણા કરી શકાશે.
  • કોઇ રમતવીર પ્રતિબંધિત દવાઓનું સેવન કરતા માલૂમ પડશે અથવા બીજી રીતે અશકત થઇ જશે તો તેઓને તાત્કાલિક આ યોજનામાંથી પડતા મૂકવામાં આવશે.

યોગ્યાતા માટેના ઉપરોકત માપદંડો સામાન્યા રીતે ધ્યારને લેવામાં આવશે પરંતુ કોઇ રમતવીરની વિશિષ્ટ સિધ્ધિને ધ્યા્ને લઇને આંતર રાષ્ટ્રીેય સ્ત રે તેની પ્રતિભા વિસ્તાઇરવા માટે અને તેની ક્ષમતાઓનો પૂર્ણ રીતે વિકાસ થાય તે માટે આ યોજના અન્વતયે અપવાદરૂપ કિસ્સા તરીકે આવા ખેલાડીઓ માટે સમિતિ નિર્ણય લઇ શકશે.

 

શક્તિદૂત યોજના-સમિતિ

(૧)

માન.મંત્રીશ્રી, (ર.ગ.)

અધ્યક્ષ

(ર)

સચિવશ્રી, રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર

સભ્‍ય

(૩)

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ

સભ્‍ય

(૪)

ડાયરેકટર જનરલશ્રી, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર

સભ્‍ય

(૫)

સચિવશ્રી, સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત

સભ્‍ય સચિવ

આ યોજનાનો લાભ લેવા માટે ઉપરોકત યોગ્યાતા ધરાવતા ખેલાડીઓએ સ્પોશર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દૈનિક વર્તમાન પત્રમાં જાહેરનિવિદા પ્રસિધ્ધ થયે અરજી કરી શકશે.

સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.14285714286
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top