વેકેશન દરમ્યાન વિઘાથી/ ખેલાડીઓને દરેક જિલ્લામાં જે તે પ્રચલિત રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ની કચેરીઓ ખાતે વૈજ્ઞાનીક ઢબે વિનામૂલ્યેત તાલીમ મળી રહે તે માટે ૨૧ દિવસના "વેકેશન કોચીંગ કેમ્પન" નું આયોજન કરવામાં આવે છે.
વર્ષ ૨૦૧૧-૧૨ માં રાજયનાં તમામ ૨૬ જિલ્લાઓમાં યોજવામાં આવેલ આ વેકેશન કોચીંગ કેમ્પામાં કુલ-૨૧૫૦ ખેલાડી ભાઇઓ / બહેનોએ ભાગ લીધેલ હતો. વેકેશન કોચીંગ કેમ્પયમાં ભાગ લેનાર ખેલાડીઓને વિનામુલ્યેઆ પ્રશિક્ષણ ઉપરાંત, કેમ્પહ દરમ્યા ન સવાર-સાંજ પૌષ્ટિંક નાસ્તોગ પણ આપવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020