હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા
વહેંચો
Views
  • સ્થિતિ Review in Process

વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા

વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા

ચોરવાડ થી વેરાવળ વચ્‍ચેના અરબી સમુદ્રમાં યુવકો અને યુવતીઓ માટે ! વીર સાવરકર અખિલ ભારત સમુદ્ર તરણ સ્‍પર્ધા એકાંતરે વર્ષે યોજવામાં આવે છે. જેમાં બહેનો માટે ૧૬ દરિયાઇ નોટીકલ અને ભાઇઓ માટે ર૧ દરિયાઇ નોટીકલ માઇલની સ્‍પર્ધા યોજવામાં આવે છે. નાણાકીય વર્ષ-ર૦૧૧-૧રમાં રૂા.૪.૦૦ લાખ જેટલો ખર્ચ થયેલ છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

નેવીગેશન
Back to top