વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષ (૨૦૧૧-૧૨)માં ૫૭મી અખીલ ભારતીય શાળાકીય ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપ (અંડર-૧૪, ૧૭ અને ૧૯) ૧૬ જાન્યુઆરી-૨૦૧૨ થી ૨૧ જાન્યુઆરી - ૨૦૧૨ દરમ્યાન ઇન્ડોર સ્ટેડીયમ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ. ઉકત સ્પર્ધામાં ભારતભરમાંથી ૨૨ ટીમોના ૯૦૧ ખેલાડીઓ/ મેનેજર/ઓફીસીયલ્સએ ભાગ લઇ ગુજરાતનું આતિથ્ય માણ્યુ હતું. ગુજરાતની ટેબલ ટેનીસ ટીમે ૦ ગોલ્ડા, ૨ સિલ્વર, ૧ બ્રોન્ઝ મળી કુલ ૩ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે. રાજયની વિશિષ્ટ પરંપરા અનુસાર સ્પર્ધાઓનું આયોજન ગરિમાપૂર્ણ કરવામાં આવેલ.

૫૭ મી અખીલ ભારતીય શાળાકીય સોફટટેનીસ ચેમ્પીયનશીપ અમદાવાદ ખાતે તા.૨૩/૪/૨૦૧૨ થી તા.૨૭/૪/૨૦૧૨ દરમ્યામન કરવામાં આવેલ. જેમાં ગુજરાતને વ્યક્તિગત ઇવેન્ટતમાં ૧ બ્રોન્ઝ૨ મેડલ મળેલ અને ટીમ ઇવેન્ટમમાં ૧ બ્રોન્ઝ મેડલ મેળવેલ હતો.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.10810810811
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top