હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / બાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો)

બાળ રમતોત્સવની રાજ્યકક્ષાની સપર્ધા (૧૫ રમતો)

અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ યોજીત શાળાકીય રમતોની જુદા જુદા ગ્રૃપની રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધા યોજવામાં આવે છે. કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટીકસ જેવી રમતો વોર્ડ કે તાલુકા કક્ષાએ પણ યોજાય છે. આ યોજનામાં રુ. ૩૬ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા ૨૧૨૫૮૪ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top