હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / પોરબંદર ખાતેની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ માટેની કસોટીઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પોરબંદર ખાતેની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ માટેની કસોટીઓ

પોરબંદર ખાતેની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ માટેની કસોટીઓ

ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં ૧૦ થી ૧૪ વર્ષની વયના ખેલાડીઓમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને પીછાણીને બહાર લાવવા આવી કસોટીઓનું આયોજન દરેક તાલુકા/જિલ્લાઓમાં કરવામાં આવે છે. એન.એસ.ટી.સી. તથા રાજ્યકક્ષાએ પ્રતિભાશોધ કસોટીઓ યોજવામાં આવે તેમાં ઉત્તીર્ણ થયેલ ખેલાડીઓને રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં રાજ્યકક્ષાની અંતિમ કસોટીમાં ઉત્તીર્ણ થનારને રાજ્યની સ્પોર્ટસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવે છે. હોસ્ટેલના ખેલાડીઓને માસિક રૂ. ૩૦૦/- સ્ટાઇપેન્ડ તથા ભોજન, નિવાસ અને વીમા કવચ પુરું પાડવામાં આવે છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

2.95652173913
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top