નિવૃત્ત રમતવીરોની પેન્શનની રકમાં વધારો કરવા બાબત
એવા ખેલાડીઓ કે જેઓની ઉંમર પ૦ વર્ષ કરતા વધુ હોય, જેની માસિક આવક રૂા. રપ૦૦/ થી ઓછી હોય,જેઓએ રાષ્ટ્રકક્ષાએ સિઘ્ધિ મેળવી હોય કે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ હોય એટલે કે ભાગ લીધેલ હોય તેવા નિવૃત્ત રમતવીરોને માસિક રૂા. ૧પ૦૦/ લેખે આજીવન પેન્શન આપવાની યોજના અમલમાં છે. આ યોજના અન્વયે રુ. ૨૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ૨૨૬ રમતવીરોને લાભ આપવામાં આવ્યો છે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.