નર્મદા પ્રોજેક્ટના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના યુવક-યુવતીઓ આ નિર્માણ કાર્યમાં જોડાય તે માટે ૩૦૦ યુવક-યુવતીઓનો ૧૦ દિવસ માટેનો શ્રમ-સેવા શિબિર નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૪.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૧૦૦ લાભાર્થીઓ લાભ લેશે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.