ગિરનાર પર્વતના ૯૯૦૦ પગથિયાં પૈકી ભાઇઓ માટે પપ૦૦ પગથિયાં અને બહેનો માટે રર૦૦ પગથિયાં પર દર વર્ષે આરોહણ-અવરોહણની રાજય અને રાષ્ટૃકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેનો સંપૂર્ણ ખર્ચ રાજય સરકાર ભોગવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૩૦.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૨૮૩ લાભાર્થીઓ લાભ લીધો હતો.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020