વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખાસ યુવા કાર્યક્રમ

અહીં ખાસ યુવા કાર્યક્રમ અંગે ની માહિતી આપેલ છે

કોઇ પણ યુવક-યુવતી સાહસિક પ્રવાસ સાયકલ અથવા પગપાળા કરી અન્‍ય રાજયમાંથી ગુજરાતમાં આવે ત્‍યારે તેને થયેલ ખર્ચ પેટે માંગણીના અનુસંધાને રકમ આપવામાં આવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૧.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે.

સ્ત્રોત :રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.96774193548
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top