રાજયના શિક્ષિત ,બીન શિક્ષિત યુવક-યુવતીઓ રાષ્ટૃના સરહદી વિસ્તારના ખમીરવંતા લોકજીવનથી વાકેફ થાય તથા રાષ્ટૃની સુરક્ષા કાર્યમાં જોડાય તેવા અભિગમ સાથે આપણી સરહદ ઓળખો નામનો સાહસિક પ્રવાસ યોજવામાં આવે છે. જેમાં ભાગ લેનાર યુવક-યુવતીઓનો નિવાસ તથા ભોજન ખર્ચ રાજય સરકાર ધ્વારા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ-ર૦૧ર-૧૩માં રૂા.૫.૦૦ લાખ જેટલી જોગવાઇ કરવામાં આવેલ છે. તથા આ યોજનાનો ૨૦૦ લાભાર્થીઓ લાભ લેશે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020