હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ

આ વિભાગમાં અનુસૂચિત જાતિના યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ વિષે માહિતી આપેલ છે

રાજ્યના અનુસૂચિત જનજાતિના ૧પ થી ૩પ વર્ષના યુવક-યુવતીઓમાં શારીરિક ક્ષમતા વધે, સાહસિક બને અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ યોજનામાં ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા ૧૦૦ શિબિરાર્થીઓને પસંદ કરવામાં આવશે. તેઓને આ કાર્યક્રમમાં ૧૦ દિવસ માટે બોલાવવામાં આવશે.

આ કાર્યક્રમ માટે આવનાર શિબિરાર્થીઓને વતનથી તાલીમ સ્થળે આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન અને નિવાસ વ્યવસ્થા સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવે છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top