હોમ પેજ / શિક્ષણ / ગુજરાત / રમતગમત, યુવા અને સાંસ્કૃતિક / અન્ય યોજનાઓ / અખિલ ભારત ગીરનાર પગથિયા આરોહણ-અવરોહણ સ્પર્ધા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અખિલ ભારત ગીરનાર પગથિયા આરોહણ-અવરોહણ સ્પર્ધા

અખિલ ભારત ગીરનાર પગથિયા આરોહણ-અવરોહણ સ્પર્ધા

ગીરનાર પર્વત પર બનાવેલ અંદાજે ૯૯૯૯ પગથિયા પૈકી પપ૦૦ પગથિયા ઉપર આરોહણ-અવરોહણની રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા યોજવામાં આવે છે. જીવન સટાસટની આ સ્પર્ધાનું જૂનાગઢ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. ભાગ લેનાર સ્પર્ધકોને નિવાસ, ભોજન, ઇનામની રોકડ રકમ તથા પ્રવાસ ખર્ચ રાજ્ય સરકારશ્રી દ્વારા ચુકવવામાં આવે છે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.

2.91304347826
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top