ઉચ્ચ ન્યાયાલયની વાદ સૂચીનો સાપ્તાહિક અને રોજિંદી સ્થિતિની ચકાસણી
ઉચ્ચ ન્યાયાલયની વાદ સૂચીનો સાપ્તાહિક અને રોજિંદી સ્થિતિની ચકાસણી
ઉચ્ચ ન્યાયાલય આગામી સપ્તાહ માટેની વાદ સૂચીને પણ રોજિંદા સ્તરે એક સપ્તાહ પહેલા ઓનલાઇન દર્શાવે છે. રસ ધરાવતા વકીલ અને અસીલો આ લિસ્ટને વિના મૂલ્યે SUPREME COURT OF INDIA’S CAUSE LIST PAGE
ભારતીય ઉચ્ચ ન્યાયાલયની રોજિંદી વાદ સૂચીને ચકાસવા માટે નીચેના પગલાને અનુસરો:
પ્રથમ પગલું: રોજિંદા વાદ સૂચી મેનુમાં દર્શાવેલા બોક્સમાંથી એક તારીખને પસંદ કરો અને ગો પર ક્લીક કરો.
બીજું પગલું: વાદ સૂચી મેળવી શકાશે • કોર્ટ અનુસાર
• વકીલ અનુસાર
• કેસ નંબર અનુસાર
• જજ અનુસાર
• અસીલ કે ફરિયાદી અનુસાર
કોર્ટ અનુસાર વાદ સૂચી લિસ્ટ મેળવવા માટે: • કોર્ટ અનુસાર મેનું પર ક્લીક કરો
• આપેલા બોક્સમાંથી કોર્ટ નંબરને પસંદ કરો અને પછી તેને સબમીટ કરો.
વકીલ અનુસાર વાદ સૂચી લિસ્ટ: • વકીલ અનુસાર મેનું પર ક્લીક કરો
• વકીલનું નામ લખો અને પછી તેને સબમીટ કરો
કેસ નંબર અનુસાર વાદ સૂચી લિસ્ટ: • કેસ નંબર અનુસાર મેનું પર ક્લિક કરો
• કેસ નંબર લખો અને પછી તેને સબમીટ કરો
જજ અનુસાર વાદ સૂચી લિસ્ટ: • જજ અનુસાર મેનું પર ક્લિક કરો
• Sજજનું નામ પસંદ કરો અને પછી તેને સબમીટ કરો.
અસિલ/ફરિયાદી અનુસાર વાદ સૂચી લિસ્ટ • અસિલ/ફરિયાદીના મેનુ પર ક્લિક કરો
• અસિલ કે ફરિયાદીના નામ લખો અને પછી તેને સબમીટ કરો
સંપૂર્ણ વાદ સૂચી લિસ્ટ શોધો • સમગ્ર વાદ સૂચી લિસ્ટ મેનુ પર ક્લિક કરો