ક્રમ |
વિગત |
સમય મર્યાદા |
૧ |
નવા રેશનકાર્ડ માટેની અરજી |
૩૦ |
૨ |
અલગ વિભાજનથી રેશનકાર્ડ માટેની અરજી |
૩૦ |
૩ |
રેશનકાર્ડમાં સામાન્ય સુધારા |
૧ |
૪ |
રેશનકાર્ડમાં માં નામ ઉમેરવા માટે |
૧ |
૫ |
રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે |
૧ |
૬ |
રેશનકાર્ડ સરનામું બદલવા માટે |
૧ |
૭ |
રેશનકાર્ડમાં હાલના રહેઠાણ/સ્થળમાં ફેરફાર |
૧ |
૮ |
સંસ્થાકીય કાર્ડ માટે |
૩૦ |
૯ |
પેટ્રોલિયમ ઉત્પાદન માટેના લાયસન્સ |
૪૫ |
૧૦ |
પેટ્રોલિયમના ઉત્પાદકોના સ્થળ બદલવા માટે |
૩૦ |
૧૧ |
વાજબી ભાવની દુકાનને મંજૂરી આપવા માટે |
૫૦ |
૧૨ |
સંસ્થા-એજન્સી માટે કેરોસીનની પરમિટ |
૩૦ |
૧૩ |
સફેદ કેરોસીનના મુક્ત બજારમાં વેચાણ માટે રજીસ્ટ્રેશન |
૩૦ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020