વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આઈ સી આઈ સી આઈ બેંક

Industrial Credit and Investment Corporation of India - ICICI મોબાઇલ બેન્કિંગ વિશેની માહિતી

ઉપલબ્ધ સેવાઓ

 • આઈસીઆઈસીઆઈ અને બિન આઈસીઆઈસીઆઈ બેંકમાં નાણાની તબદીલી
 • તમારા ખાતાની જમારાશી જાણો
 • તમારા ખાતાના છેલ્લા 3 વ્યવહાર
 • ચેકની સ્થિતિ જાણો
 • ચેક ક્લિઅરન્સ અટકાવવા માટે
 • ચેક - બુક મેળવવા માટે
 • ઉપયોગીતા બિલની ચૂકવણી

ચેતવણી સુવિધા

ICICI બેન્ક મોબાઇલ બેન્કિંગ ચેતવણી સેવાઓ હેઠળ, તમે ચેતવણી મળશે જ્યારે નોંધાયેલી ઘટનાઓ માટે કોઈ કારણ મળશે. તમે નીચેની ઘટનાઓ પર એસએમએસ ચેતવણીઓ મેળવવા માટે ઉમેદવારી નોંધાવી શકો છો:

 • પગાર ક્રેડિટ
 • ખાતામાંથી બાદ થવાથી
 • ખાતામાં જમા થવાથી
 • ચેક પાછો આવવાથી
 • જ્યારે તમારી જમારાશીની મર્યાદા ઉપર વધે
 • જ્યારે તમારી જમારાસી મર્યાદા નીચે આવે

સેવાઓ

પ્રાથમિક ખાતા ક્રમાંક માટે એસએમએસ માળખું.
એસએમએસ મોકલો
5676766 or 9837142424

બિનપ્રાથમિક ખાતા ક્રમાંક માટે એસએમએસ માળખું.
એસએમએસ મોકલો
5676766 or 9837142424

જમારાશીની તપાસ

ટાઈપ IBAL અને એસએમએસ મોકલો

IBAL <Space> ખાતાના છેલ્લા 6 આંકડા

છેલ્લા 3 વ્યવહારો

ટાઈપ ITRAN અને એસએમએસ મોકલો

ITRAN <Space> ખાતાના છેલ્લા 6 આંકડા

ચેકની સ્થિતિની તપાસ

ટાઈપ ICSI <Space> ચેક ક્રમાંક અને એસએમએસ મોકલો

ICSI <Space> ચેક ક્રમાંક <Space> ખાતા ક્રમાંકના છેલ્લા 6 આંકડા

ચેકની ચૂકવણી પર રોક

ટાઈપ ISCR <Space> ચેક ક્રમાંક અને એસએમએસ મોકલો

ISCR <Space> ચેક ક્રમાંક <Space> ખાતા ક્રમાંકના છેલ્લા 6 આંકડા

ચેક બુક વિનંતી

ટાઈપ ICBR અને એસએમએસ મોકલો

ICBR <Space> ખાતા ક્રમાંકના છેલ્લા 6 આંકડા

એટિએમ વિશે માહિતી

ટાઈપ કરો ATM <Space> પીન કોડ અને એસએમએસ મોકલો

 

શાખાનું સરનામું

ટાઈપ કરો Branch <Space> પીન કોડ અને એસએમએસ મોકલો

 

ક્રેડિટ કાર્ડની જમારાશીની માહિતી

IBALCC <Space> ક્રેડિટ કાર્ડના છેલ્લા 6 આંકડા અને એસએમએસ મોકલો

 

પ્રાથમિક ખાતામાં ફેરફાર

ટાઈપ કરો ICPA <Space> નવા ખાતાના છેલ્લા 6 આંકડા અને એસએમએસ મોકલો

 

વધુ  માહિતી

3.06779661017
S M Rajput May 13, 2020 05:21 PM

Home loan deposite covid 19 has locdowan relex to Home loan ditail

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top