વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મોબાઈલ ફોન

મોબાઈલ ફોનની ઉપયોગીતા વિષે માહિતી

મોબાઈલ ફોન: આદાન પ્રદાનનું માધ્યમ

આજે "મોબાઇલ ફોન" લખાણ અને અવાજ સંદેશાઓ દ્વારા સંપર્કવ્યવહાર કરવા માટેના સાધન સુધી જ મર્યાદિત નથી. તે એવી મજબૂત ટેકનોલોજી તરીકે ઊબરી રહી છે કે જે શહેરીઓ પાસે છે અને ગ્રામીણ પાસે નથી તેવા ભેદને દૂર કરે છે. ભારતમાં આગમન થયાના બે દાયકાની અંદર, જોડાણની સમસ્યા અને વીજળી તેમજ સાક્ષરતાના નીચા સ્તર જેવી અડચણો હોવા છતાં, મોબાઇલ ફોન અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પહોચ્યો છે. બીજી બાજુ, તેને લીધે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો યુવાનો માટે નોકરીની તકો ઊભી થઈ છે

વિકાસના બીજા તબક્કામાં તે વિવિધ પ્રકારની સેવાઓ માટે વિતરણ ચેનલ તરીકે ઉભરી આવી છે અને કોઈપણ એક બેંક એકાઉન્ટમાંથી બીજામાં ચોક્કસ રકમને તેમના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને અન્ય મોકલી શકે છે. સરકારી અને ખાનગી એજન્સીઓ પણ "મોબાઇલ ફોન" ની મદદથી સામાન્ય માણસ માટે નાગરિક અને વ્યવસાયિક સેવાઓ પહોંચાડવા શરૂ કર્યું છે. તાજેતરમાં, ભારત રિઝર્વ બેન્કે પણ વેપારીક બેન્કોને મોબાઇલ ફોન પર બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે મંજૂરી આપી છે, જ્યારે ભારત સરકારે આંતર-મંત્રી જૂથ દ્વારા વિકસાવવામાં આવેલ "મોબાઇલ ફોન મારફતે નાણાકીય સેવાઓ આપવા માટેનું માળખું " મંજૂર કર્યું છે. ભારતમાં 3 જી ટેકનોલોજી (કે જે 2010 ના અંત સુધીમાં સામાન્ય વપરાશ માટે ઉપલબ્ધ થઈ છે) લોન્ચ કર્યા પછી, વપરાશકર્તાઓ માટે, સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ, માહિતી અને મંનોરંજન સેવાઓ તેમના મોબાઇલફોન પર વાપરવા માટે સમર્થ હશે.

ભારતમાં એમ-ગવર્નન્સ

ભારતમાં બેંકિંગ ક્ષેત્ર મોબાઇલ બેન્કિંગ સેવાઓ મારફતે ખાસ કરીને એસએમએસ આધારિત પ્રશ્નો/ચેતવણીઓ દ્વારા તેમની સેવાઓ પૂરી પાડવામાં ઘણું આગળ છે. તે તેમના ગ્રાહકોને તેમની બેંક શાખા પર ગયા વિના જ તેમના ખાતા અને વ્યવહાર વિશે સતત માહિતગાર રહેવાની તક આપે છે. સેવાનું ચુકવણું બેંક દીઠ અલગ હોય છે કારણ કે અમુક બેન્ક આ ખર્ચ મફત સેવાઓ આપે છે, જેમાં કેટલાક વાર્ષિક ફી લેતા હોય છે. પરંતુ, આ મોબાઇલ આધારિત બેન્કિંગ સેવાઓ લેવા માટે, ગ્રાહકોને મોબાઇલ સેવા પૂરી પાડતા એકમના ખર્ચ માટે સંબંધિત બેંક તેમની અરજી મોકલવાની રહેશે.

3.24719101124
Parmar paveta Bhai vasana bhai Sep 24, 2019 08:42 PM

હું મોબાઈ ને તલી આપવા માગુ છુ

સુરેશભાઈ વજેસિંહ Jun 30, 2019 11:42 AM

રાશન કાર્ડ મોબાઈલ નંબર લિંક કરવા

જાદવનરેશ Mar 07, 2019 10:42 PM

સૂસહાયકરીસકો

પરમાર રાજુબેન Feb 22, 2019 10:57 PM

મે ફોર્મ ભર્યું છે મને જવાબ આપો''''''''''99*****20

પહલાદજી રુમાલજીઠાકોર ગામ છોગારી બારીયા દહેગામ જી ગૌધિનગર Oct 04, 2018 04:36 PM

પહલાદજી રુમાલજીઠાકોર ગામ છોગારી બારીયા દહેગામ જી ગૌધિનગર મારેલોનલેવીતોમાહીઆપો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top