વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બેન્ક ઓફ રાજસ્થાન

બેન્ક ઓફ રાજસ્થાન વિશેની માહિતી

બેન્ક ઓફ રાજસ્થાન એસએમએસ એલર્ટ અને મોબાઇલ બેન્કિંગની સુવિધા તેમના ગ્રાહકો માટે પૂરી પાડે છે. ગ્રાહકો આ સુવિધા મેળવવા માટે તેમની મુખ્ય શાખામાં નોંધણી કરાવવાથી સુવિધા મેળવી શકે છે

એસએમએસ ચેતવણી સુવિધા

 • નોંધાણી થયેલા ગ્રાહકોના મોબાઈલ પર આપમેળે જ એસએમએસ મોકલવામાં આવશે
 • વર્તમાનમાં નીચે મુજબની જાણકારી એસએમએસ ચેતવણી સેવાઓ હેઠળ પૂરી પાડવામાં આવે છે:
 • દિવસ અંતે જમારાશીની માહિત,
 • વ્યવહારોની જાણકારી (નિયત 'મૂળભૂત થ્રેશોલ્ડ મર્યાદાઓ' ),
 • અન્ય ખર્ચ / ચડેલું વ્યાજ / ચેતવણીઓ,
 • ઇન્ટરનેટ બેન્કિંગ સંબંધિત ચેતવણીઓ,
 • એટીએમ સંબંધિત ચેતવણીઓ,

મોબાઇલ બેન્કિંગ

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટે, નોંધાયેલા ગ્રાહકઓએ બેન્ક નિયુક્ત મોબાઇલ નંબર પર વિનંતી એસએમએસ મોકલવો જરૂરી છે અને જવાબ તેઓ નીચેની જાણકારી મેળવી શકશે :

 • જમારાશી પૂછપરછ
 • છેલ્લા 5 વ્યવહાર
 • ચેકની સ્થિતિ
 • ચેક - બુક માટે અરજી
 • પોસ્ટ દ્વારા નિવેદન માટેની અરજી

રજીસ્ટ્રેશન પ્રક્રિયા

મોબાઈલ બેંન્કિંગ સંબંધિત નોંધણી અને અને અન્ય વિગતો માટે, તમારી મુખ્ય શાખા સાથે સંપર્ક કરો

બેન્ક ઓફ રાજસ્થાનની મોબાઇલ બેન્કિંગ સેવા વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
2.96296296296
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top