অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પંજાબ નેશનલ બેન્ક

પંજાબ નેશનલ બેન્ક મોબાઇલ પર આ બેન્કિંગ સેવાઓ આપે છે:

  • ખાતાના જમાનાણા તપાસ કરવા માટે
  • ખાતાનું ટૂંકું નોંધપત્ર મોકલવાની અરજી માટે
  • ઓનલાઇન ટુંકું નોંધપત્ર લેવા માટે
  • ત્રીજી વ્યકિતને નાણા પરિવહન કરવા માટે
  • ઓનલાઇન અદા કરેલ ચેકની ચૂકવણી રોકવા માટે
  • ચેક બુક મોકલવા માટેની અરજી
  • અદા ચેક વગેરેની મંજૂરી સ્થિતિ ચકાસવા માટે

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેની જરૂરીયાતો:

  • તમારો હેન્ડસેટમાં GPRS સક્રિય કરેલ હોવું જોઈએ,
  • GRPS જોડાણ કરવા માટે સેવા પૂરી પાડનારાઓ સાથે જોડાણ હોવું જોઈએ કે જેનું જોડાણ ગ્રાહક દ્વારા વપરાયેલમાં આવે છે.
  • સક્રિય GPRS માટે ગ્રાહકે તેમને સેવા આપનાર કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવો અને GPRS સક્રિયકૃત કરવવું.
  • ચકાસો કે શું GPRS સક્રિય થઈ ગયેલ છે, તે માટે મોબાઇલ બ્રાઉઝર મારફતે કોઈપણ વેબસાઇટ ખોલવાનો પ્રયાસ કરો. (દા.ત. www.google.com )

મોબાઇલ બેન્કિંગ સેવાઓ માટેની નોંધણી પ્રક્રિયા:

  • તમારી સૌથી નજીકની PNB શાખામાંથી અરજીપત્ર મેળવો.
  • જરૂરી દસ્તાવેજ સાથે તમારી મુખ્ય શાખા ખાતે ભરલું અરજીપત્ર જમા કરાવો.

વધુ માહિતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/29/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate