વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ધનલક્ષ્મી બેન્ક

ધનલક્ષ્મી બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વિશેની માહિતી

ઉપલબ્ધ સેવાઓ

 • ખાતાની જમારાશીની પૂછપરછ
 • છેલ્લા 5 વ્યવહારની વિગતો
 • મુદતી જમા ખાતાની વિગતોની વિનંતિ
 • વ્યવહારોના નિવેદનની વિનંતિ
 • પ્રાથમિક ખાતા બદલાવ
 • ચેક બુક માટે વિનંતિ
 • ચેકની સ્થિતિ વિનંતિ
 • ચેકને રોકવાની વિનંતી

નોંધણીની પ્રક્રિયા

નોંધણી માટે તમારી સૌથી નજીકની શાખા ખાતે, કે જ્યાં તમારા ખાતાની જાળવણી કરવામાં આવે છે, ત્યાં મોબાઇલ નંબર અને અન્ય જરૂરી વિગતો સાથે અરજી ભરીને આપો

મોબાઇલ બેન્કિંગ ચેતવણી સેવાઓ

ક્રેડિટ ચેતવણી

 • ગ્રાહકના નિયુક્ત ખાતાના એકાઉન્ટના કોઈપણ ક્રેડિટ વ્યવહારની વિગતો 'ગ્રાહકોના મોબાઇલ ફોન પર મોકલી આપવામાં આવશે
 • જો કોઈ ક્રેડિટ, ઉલ્લેખ કરાયેલી રકમ જેમ કે,2000 અથવા વધુ હોય તો વધારાની પરિમાણ ક્રેડિટ ચેતવણી માટે સુયોજિત કરી શકો છો (લઘુત્તમ વ્યવહારની ચેતવણી કિંમત રૂ. 2000 પર સુધી સિમિત છે.)

મોબાઇલ બેન્કિંગ સેવાઓ વાપરવા માટેની રીત

સેવાઓ

એસએમઅસ માળખું
6161ને એસએમએસ મોકલો

બેંક તરફથી જવાબ

સક્રિયા પ્રક્રિયા

ટાઈપ કરો <Space> ગ્રાહક આઈડી

સફળ રીતે સક્રિયા થયાની માહિતી તમને આપવામાં આવશે

જમાનાણાની તપાસ

ટાઈપ કરો DLBBAL <Space> ગ્રાહક આઈડી

તમારા વર્તમાન ખાતામાં ઉપલબ્ધ સંતુલન છે...:" સંદેશ તમને મળશે

વ્યવહારની ટૂંકી વિગત

ટાઈપ કરો DLBTXN <Space> ગ્રાહક આઈડી

તમારા છેલ્લા 5 ક્રેડિટ/ ડેબિટ વ્યવહાર વિગતો છે .." નો સંદેશ તમને મળશે

મુદતી ખાતાની હિસાબની વિગતોની વિનંતી

ટાઈપ કરો DLBFDR <Space> ગ્રાહક આઈડી

તમારા મુદતી ખાતાની હિસાબની વિગતો છે...” નો સંદેશ તમને મળશે

વ્યવહારના નિવેદનની વિનંતી

ટાઈપ કરો DLBSMR <Space> ગ્રાહક આઈડી

તમારી વિનંતિ માન્ય રાખવામાં આવી છે અને તમને 7 દિવસની અંદર વ્યવહારનું નોંધપત્ર મળશે" નો સંદેશ તમને મળશે.

મોબાઈલ બેંકિગ માટે મૂળભૂત/પ્રાથમિક ખાતુ બદલવા

ટાઈપ કરો DLBCPA <Space> ગ્રાહક આઈડી <Space> ખાતા ક્રમાંક ( પ્રાથમિક ખાતા તરીકે બદલી શકાય તે ખાતા નંબર દાખલ કરો)

તમારું એકાઉન્ટ સફળતાપૂર્વક બદલાઈ ગયેલ છે “નો સંદેશ મળશે

ચેક બુકની વિનંતી

ટાઈપ કરો DLBCBR <Space> ગ્રાહક આઈડી <Space> ખાતા ક્રમાંક (ચેક બુક મળી હોય તેવા ખાતાનો નંબર દાખલ કરો)

તમારી વિનંતિ માન્ય રાખવામાં આવી છે અને તમને 7 દિવસની અંદર ચેક - બુક મળશે. "નો સંદેશ મળશે

ચેકની સ્થિતિની વિનંતી

ટાઈપ કરો DLBCSR <Space> ગ્રાહક આઈડી <Space> ચેક ક્રમાંક

તમને ચેકની સ્થિતનો સંદેશ મળશે ( ચૂકવાયેલ કે ન ચુકવાયેલ)

ચેકની ચૂકવણીને રોકવાની વિનંતી

ટાઈપ કરો DLBSCR <Space> ગ્રાહક આઈડી <Space> ચેક ક્રમાંક

ચેકની ચૂકવણી રોકવાની તમારી વિનંતી માન્ય રાખવામાં આવી છે "નો સંદેશ તમને મળશે.

ધનલક્ષ્મી બેન્ક ટેલિ બેન્કિંગ

ડાયલ કરો: 0487-2322095 ફોન પર નીચેની સેવાઓ મેળવવા માટે (24 X 7 X 365 દિવસ)

 • જમારાશીની પૂછપરછ
 • જમા પર વ્યાજ દર
 • વૉઇસ અને ફેક્સ ઉપર ખાતાનું નોંધપત્ર
 • પીન બદલો

વધુ માહિતી

ધનલક્ષ્મી બેન્કની મોબાઇલ બેન્કિંગ સેવાઓ વધુ જાણવા માટે અહિં ક્લિક કરો.

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top