બોલીવુડની ફિલ્મોમાં દેખાડે છે કે ખૂનના આરોપમાં ઉમ્રકેદ મળી અને 14 વર્ષ બાદ છોડી દેવામાં આવ્યા. તમે પણ વિચારતા હશો કે કહેવા પર ઉમ્ર કેદ મળી, એટલે કે મૃત્યુ થવા સુધી જેલ, પરંતુ અપરાધી માત્ર 14 વર્ષમાં જેલમાંથી બહાર કેવી રીતે આવી ગયો.
જાણો એ પાછળનું કારણ અને સત્ય કે ઉમ્રકેદ કેટલા વર્ષની હોય છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના એક વકીલે જણાવ્યું છે કે હકીકતમાં સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી કે ઉમ્રકેદ 14 વર્ષની હશે. દેશની દરેક કોર્ટ આરોપ સાબિત થયા બાદ એ નક્કી કરે છે કે અપરાધીને ઉમ્રકેદ મળે કે બીજી કોઇ સજા.
વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયથી એવું સ્પષ્ટ કરી દીધું છે કે આજીવન કેદનો અર્થ જીવનભર માટે જેલ છે એનાથી વધારે કઇ નહીં.
આ છે સાચું કારણ
કોર્ટનું કામ સજા સંભળાવવાનું છે અને એને લાગૂ કરવાનું કામ રાજ્યસરકારના હાથમાં છે, સુપ્રીમ કોર્ટ રહે છે કે આ રાજ્યસરકારના અધિકારીમાં આવે છે કે એ ઉમ્રકેદના આરોપીને 14 વર્ષમાં છોડી દે, 20 વર્ષ સુધી જેલમાં રાખે અથવા મરી જાય ત્યાં સુધી જેલમાં રાખે.
સંવિધાનમાં સીઆરપીસીની ધારા 433 એ હેઠળ રાજ્ય સરકારને આ અધિકાર મળ્યો છે કે એ કેદીઓની સજા ઓછી કરી શકે છે અથવા લંબાવી શકે છે. કારણ કે કેદી રાજ્યસરકારની દેખરેખમાં હોય છે એટલા માટે સરકાર પર આ જવાબદારી છે કે કેવી પરિસ્થિતિઓમાં કેદીને કેટલા વર્ષમાં છોડી દેવામાં આવે.
સૌથી મોટી વાત ઉમ્રકેદ 15 વર્ષ, 30 વર્ષ અથવા હંમેશા માટે હોઇ શકે છે પરંતુ 14 વર્ષથી ઓછી હોતી નથી. એટલું સંવિધાન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર એ સુનિશ્વિત કરે કે ઉમ્રકેદ થનાર અપરાધી 14 વર્ષ પહેલા છૂટે નહીં. 14 વર્ષ બાદ સરકાર એનો વ્યવહાર, બીમારી, પારિવારીક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગમે ત્યારે છોડી શકે છે.
પરંતુ એનો એવો અર્થ નથી કે દરેક બાબતોમાં આજીવન કારાવાસ 14 વર્ષ માટે હોય છે. જો અપરાધીને જેલની બહાર નિકળવાની આશા ના હોય તો એ પરિવાર, સમાજ અને સરકાર બધા પર બોજ બની જાય છે. આજીવન કારવાસને મોત સુધી જેલમાં રાખવાના વિરોધીઓનું એવું કહેવું છે કે એની જગ્યાએ મોતની સજા સૌથી વધારે સારી છે.
કેટલીક વખત જેલમાં વધારે પડતાં કેદીઓના કારણે અથવા કોઇ તહેવાર પર સજા માફીના કારણે ઉમ્રકેદના અપરાધી છૂટી જાય છે. થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટ ખાસ તહેવાર પર મોટી સંખ્યામાં છોડવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.