ઇન્ટરનેટ પર કંટેન્ટને ફિલ્ટર કરવું તેને ક્યારેક પેરેન્ટલ કંટ્રોલ પણ કહેવામાં આવે છે. આ કંટ્રોલનો પ્રતિકાત્મક વેબ સાઇટને બ્લોક કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેની કોઇ ગેરંટી હોતી નથી પરંતુ તે ઘણા મદદરૂપ થઇ શકે છે.
કંટેન્ટ ફિલ્ટરિંગ શું છે?
ઇન્ટરનેટ પર સેક્સ કે હિંસાની ઇમેજીસ (છબીઓ) કે ક્યારેક અભદ્ર ભાષા જોવા મળે છે. ઇન્ટરનેટ એ ફ્રિ ઝોન હોવાથી કોઇપણ વ્યક્તિ કંઇપણ પોસ્ટ કરી શકે છે અને ઇન્ટરનેટ પર પણ એનું અસરકારક નિયંત્રણ નથી.
કંટેન્ટ ફિલ્ટરિંગને શી રીતે એનેબલ (કાર્યરત) કરવું?
ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં restrict the websites and access only those websites set by a user નો વિકલ્પ છે. enable પર ક્લિક કરો
કંટેન્ટ પસંદ કરો
ઇન્ટરનેટન ઓપશન્સ
ઇન્ટરનેટ એક્સપ્લોરરવેબ બ્રાઉઝરમાં ટૂલ્સ પસંદ કરો
ઇચ્છિત વિકલ્પ પસંદ કરો Safe search filtering ગુગલ સર્ચ એન્જીનમાં safe search filteringનો વિકલ્પ છે. preference or search preferences પર ક્લિક કરો.
ઇચ્છિત વિકલ્પ પસંદ કરોયાહુ સર્ચ એન્જીનમાં safe search filteringનો વિકલ્પ છે. Advanced પર ક્લિક કરો
યાદ રાખો કે આમાંથી એક પણ ફિલ્ટરિંગ ફિચર 100 % સુરક્ષિત નથી – અને કોઇ અયોગ્ય કંટેન્ટ કદાચ છટકી પણ જાય. તમારા બાળકને સુરક્ષિત રીતે વેબ સર્ફ કરવાનું શીખવવું જરૂરી છે અને તેમની સાથે ઇન્ટરનેટ એક્સપ્લોર કરવા માટે સમય ફાળવો.
પેરેન્ટલ કંટ્રોલ બાર
પેરેન્ટલ કંટ્રોલ બાર એ કોઇ ચોક્કસ વેબ સાઇટથી તમારા બાળકોને રક્ષિત કરવા માટેનું એક સરળ અને શક્તિશાળી ટૂલ છે. તમારું બાળક જ્યારે ઇન્ટરનેટ સર્ફ કરે ત્યારે માત્ર Child-Mode એક્ટીવેટ કરો, અને તે ટૂલ બાર પુખ્ત વયના માટેની વેબ સાઇટમાંના પ્રવેશને બ્લોક કરી દેશે. તમારું બાળક જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યું હોય ત્યારે તે સુરક્ષિત છે તેની ખાતરી કરી લો.
ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં restrict the websites and access only those websites set by a user નો વિકલ્પ છે.
enable પર ક્લિક કરોl કંટેન્ટ પસંદ કરો l ઇન્ટરનેટન ઓપશન્સ l• ઇન્ટરનેટ એક્સપ્લોરરવેબ બ્રાઉઝરમાં ટૂલ્સ પસંદ કરો
ઇચ્છિત વિકલ્પ પસંદ કરોà Safe search filtering àગુગલ સર્ચ એન્જીનમાં safe search filteringનો વિકલ્પ છે. preference or search preferences પર ક્લિક કરો.
ઇચ્છિત વિકલ્પ પસંદ કરોà યાહુ સર્ચ એન્જીનમાં safe search filteringનો વિકલ્પ છે. dvanced પર ક્લિક કરો
યાદ રાખો કે આમાંથી એક પણ ફિલ્ટરિંગ ફિચર 100 % સુરક્ષિત નથી – અને કોઇ અયોગ્ય કંટેન્ટ કદાચ છટકી પણ જાય.
તમારા બાળકને સુરક્ષિત રીતે વેબ સર્ફ કરવાનું શીખવવું જરૂરી છે અને તેમની સાથે ઇન્ટરનેટ એક્સપ્લોર કરવા માટે સમય ફાળવો.
Parental controls તમને નીચે પ્રમાણે કરી શકવાનો ફાયદો આપશે
- બાળકની ઇન્ટરનેટ પ્રવૃત્તિમાટે માતા-પિતા દ્વારા યોજાયેલી સમય મર્યાદાનો આગ્રહ રાખો.
- બાળકો માટે અયોગ્ય પ્રસ્થાપિત થયેલ સામગ્રી (ચિત્રો) વગેરેની એક્સેસ બ્લોક કરો.
- સાઇટના નામને અને/અથવા કમ્પ્યુટર પર તમારા બાળક દ્વારા જોયેલી સામગ્રીના સ્નેપશોટને સ્ટોર કરીને પછીથી તમે જોઇ શકો તે માટે તમારા બાળકની ઇન્ટરનેટ પરની પ્રવૃત્તિ પર સતત ધ્યાન રાખો.
- કુટુંબના દરેક સભ્ય માટે જુદી જુદી પાબંદી સેટ કરો.
- બાળકો માટે યોગ્ય એવા કંટેન્ટ માટે ઇન્ટરનેટ સર્ચના પરિણામોની મર્યાદા આંકો.
વેબ બ્રાઉઝરમાં પેરેન્ટલ કંટ્રોલ બાર
ઇન્ટરનેટ એક્સપ્લોરર
વિન્ડોઝ વિસ્ટા ઓ.એસ.માં રહેલ પેરેન્ટલ કંટ્રોલ બાર બાય ડિફૉલ્ટ ઇન્ટરનેટને સપોર્ટ કરે છે. વિન્ડોઝ વિસ્ટામાં પેરેન્ટલ કંટ્રોલને સેટ કરવાની માહિતી માટે, start બટન પર ક્લિક કરો, Control Panel પર ક્લિક કરો, યુઝર એકાઉન્ટસમાં જઇને Setup Parental Controls પર ક્લિક કરો. જો તમને એડમિનિસ્ટર પાસવર્ડ કે કન્ફર્મેશન માટે સૂચવવામાં આવે તો પાસવર્ડ ટાઇપ કરો કે કન્ફર્મેશન આપો.
પછી જે સ્ટાન્ડર્ડ યુઝર એકાઉન્ટ માટે પેરેન્ટલ કંટ્રોલ સેટ કરવાના હોય તેના પર ક્લિક કરો.
Third party parental control bar tools can be downloaded from the following links. Go to following website and download http://www.ieaddons.com/en/details/Security/ParentalControl_Bar/
Firefox Browser in Windows
ઘણા ફાયરફોક્સ એડ-ઓન કે એક્સ્ટેન્શન છે, જેમને
https://addons.mozilla.org/en-US/firefox/search?q=parental+control&cat=all
ફાયરફોક્સ માટે કેટલાક ઉત્પાદનો / એડ-ઓન
Glubble for FamiliesGlubble
તમને ખાનગી ફેમીલી પેજ બનાવવાની અનુમતિ આપે છે, જ્યાં તમે તમારા બાળકની ઓન લાઇન પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખી શકો છો અને તેને સપોર્ટ આપી શકો છો. Glubble ગેઇમ્સ, ચેટ, સેફ સર્ફિંગ અને તમારા ફોટાને ઓન લાઇન અપલોડ કરવા, સ્ટોર કરવા કે શેર કરવા માટે ફેમિલી ફોટો ટાઇમ-લાઇન સેવાની સગવડ આપે છે. બાળકો માટે સુરક્ષિત સર્ચ એન્જિન એવા Ask for Kids ની સાથે Glubble ને સમાયોજન છે.
https://addons.mozilla.org/firefox/addon/5881
ProCon ફિલ્ટર્સ
ProCon Latte
Web page content by using a list of inappropriate words and replacing them with a sterisks (***). અસ્પષ્ટ છે..... નોંધ લેશો કે bad word filter એવા શબ્દો ધરાવતી વેબ સાઇટને બ્લોક કરતું નથી; તમારે વેબ સાઇચને બ્લેક લિસ્ટમાં ઉમેરવી જ પડે. ProCon એ તમામ ટ્રાફિકને બ્લોક પણ કરી શકે છે, એ ખાતરી સાથે કે માત્ર (વ્હાઇટ લિસ્ટમાં રહેલી) ઇચ્છીત વેબ સાઇટને જ એક્સેસ કરી શકાય. તમે વેબ સાઇટ અને પેજના "white" અને "black" લિસ્ટ બનાવી શકો છો. બીજાને સેટીંગ બદલતા રોકવા માટે ProCon માં પાસવર્ડ પ્રોટેક્શન પણ છે
પેરેન્ટલ કંટ્રોલ ટૂલ બાર ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા
- વેબ સાઇટ પરથી ડાઉનલોડ કરેલ “ parental control setup ” પર ડબલ ક્લિક કરો.
- ડબલ ક્લિક કર્યા પછી, તે બીજી કોઇ પણ બ્રાઉઝર વિન્ડોને બંધ કરવાનું કહેશે. ‘OK’ બટન ક્લિક કરો.
- લાયસન્સ અગ્રીમેનેટ સાથે અગ્રી થવા ‘I agree’ બટલ ક્લિક કરો.
- પ્રદર્શિત વિઝાર્ડ parental control password માટે પૂછશે જેને પેરેન્ટલ કંટ્રોલ સેટીંગનું સંચાલન કરવા ઉપયોગમાં લેવાશે
- પાસ વર્ડ ટાઇપ કરો અને પ્રશ્ન લખો કે જેનો ઉપયોગ તમે પહેલા ટાઇપ કરેલો પાસ વર્ડ જો તમે ભૂલી જાવ તો તેની હિન્ટ તરીકે થશે. તમે લખેલા પ્રશ્નનો ઉત્તર તમારું બાળક જાણી ન લે તેની ખાતરી કરી લો.
- ઇ-મેઇલ એડ્રેસ ટાઇપ કરો, જેના પર પેરેન્ટલ પાસ વર્ડ મોકલવામાં આવશે. પછી ‘Next’ પર ક્લિક કરો.
- પછી ઇન્સ્ટોલેશન શરૂ થશે. તે વેબ સાઇટ પરથી યથાયોગ્ય ફાઇલ લેશે અને થોડી મિનીટોમાં પ્રક્રિયા પૂર્ણ થશે.
- ઉપર દર્શાવ્યા પ્રમાણે ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝરમાં પેરેન્ટલ કંટ્રોલ બાર ઉમેરાઇ જશે
- નીચે ‘parent’ બટન દર્શાવ્યું છે જે બતાવે છે કે બ્રાઉઝર ‘parent’ મોડમાં કાર્ય કરી રહ્યું છે
- તમારા બાળકો માટે બ્લોક કરવા ઇચ્છતા હોવ તે વેબ સાઇટ ટાઇપ કરો અને ‘Block this site’ બટન પર ક્લિક કરો.
- આ સાઇટને બ્લોક કરવા માટે પેરેન્ટલ કંટ્રોલ બાર પાસ વર્ડ પૂછશે
- પાસ વર્ડ આપીને OK પર ક્લિક કર્યા પછી જે-તે સાઇટ બ્લોક થઇ ગઇ છે તેવું જણાવતી એક વિન્ડો ખૂલશે.
- જ્યારે પણ બાળક વેબ સાઇટ બ્રાઉઝ કરવા ઇચ્છે ત્યારે બ્રાઉઝર child mode માં હોવું જોઇએ. તેથી ‘parent mode’ બટન પર ક્લિક કરો, જેથી કરીને બ્રાઉઝર ચાઇલ્ડ મોડમાં તબદીલ થઇ જાય. પછી પેરેન્ટ કંટ્રોલ ટૂલબાર નીચે દર્શાવ્યા પ્રમાણે દેખાશે જે જણાવે છે કે ચાઇલ્ડ સેફ મોડ કાર્યરત થઇ ગયો છે.
- ‘ok’ પર ક્લિક કરો.
- જ્યારે બાળક બ્લોક કરેલી સાઇટ ખોલવા ઇચ્છશે ત્યારે તે સાઇટ ખોલવા માટે પાસ વર્ડ માંગશે. જે નીચે દર્શાવ્યું છે.
- હવે જો પાસ વર્ડ એન્ટર કર્યા વિના બાળક વેબ સાઇટ જોવા ઇચ્છે, તો આ પ્રમાણે એરર દેખાશે