અનૌપચારિક પૂરક સેવા માહિતી ( USSD) એ મોબાઈલ ઓપરેટરોની ચેનલ છે. NUUP ( રાષ્ટ્રીય એકીકૃત USSD પ્લેટફોર્મ ) ભારતમાં મોબાઈલ ચૂકવણીઓ કરવા માટે આ ચેનલનો ઉપયોગ કરે છે. IDRBT, DoT, TRAI અને RBIની મદદથી MPFI ( મોબાઈલ પેમેન્ટ ફોરમ ઓફ ઇન્ડિયા ) દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી અને NPCI ( ભારતના રાષ્ટ્રીય ચૂકવણી નિગમ ) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે.
USSD આધારિત મોબાઈલ બેન્કિંગ અને મોબાઈલ ચૂકવણી ના ઉપયોગ વિષે અને ડીજીટલ ચૂકવણીઓ માં ભારતની પ્રગતિ વધુ ઝડપી બને તેમાં ફાળો આપવા જાહેર જનતા માં વધારે જાગૃતિ આવે તે આ વપરાશકર્તા માર્ગદર્શિકાનો હેતુ છે.
નીચે જણાવ્યા પ્રમાણે USSD કોડ નંબર ડાયલ કરવાથી જે તે ભાષામાં પ્રતિભાવો મળી શકે છે.
ussd કોડ |
ભાષા |
ussd કોડ |
ભાષા |
અંગ્રેજી |
*99# |
ગુજરાતી |
*99*27# |
હિન્દી |
*99*22# |
મરાઠી |
*99*28# |
બંગાળી |
*99*29# |
*99*23# |
તમિલ |
પંજાબી |
*99*30# |
*99*24# |
તેલુગુ |
આસામી |
*99*31#
|
*99*25# |
મલયાલમ |
ઉડિયા |
*99*32#
|
*99*26#
|
કન્નડ |
i. ખાતા બેલેન્સ
ii . મિની સ્ટેટમેન્ટ
iii . MMID થી નાણાં મોકલો.
iv IFSC નો ઉપયોગ કરી નાણાં મોકલો.
v . આધાર નંબરનો ઉપયોગ કરી નાણાં મોકલો .
vi . MMID દર્શાવો.
vii . MPIN
viii . OTP ઉત્તપન્ન કરો.
૬.૧ દાખલો - ૧
મારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં છે અને મારે દુકાનદાર કે વેપારી કે મિત્ર ને MMID થી નાણાં ચુકવવા છે.
૧. *99# ડાયલ કરો.
૨. તમારી બેન્કનો શોર્ટ કોડ SBI અથવા IFSCના પહેલા ૪ SBIN અથવા ૨ - અંકોનો સંખ્યાકીય કોડ ૪૧ દાખલ કરો અને મોકલો.
૩. અનુગામી સ્ક્રીન ઉપર MMID થી નાણાં મોકલવાનો વિકલ્પ ૩ પસંદ કરો , ૩ દાખલ કરો અને મોકલો.
૪. વેપારીનો મોબાઈલ નંબર દાખલ કરો. જેમ કે 999xxxxxx 9.
૫. વેપારીનો MMID ( ૭ અંકો ) અને રકમ જેવી કે 1234567 5000
૬. તમારો MPIN દાખલ કરો અને મોકલો .
૭. લેવડદેવડ સફળ રહી તેમ દર્શાવતો સમર્થન સ્ક્રીન દેખાશે.
૬.૨ દાખલો - ૨
મારું ખાતું આન્ધ્ર બેંકમાં છે અને મારે મિત્રને તેના IFSC નો ઉપયોગ કરી નાણાં સ્થાનાંતરિત કરવા છે.
૧. *99 # ડાયલ કરો.
૨. તમારી બેન્કનો શોર્ટ કોડ ANB અથવા IFSC ના પહેલા ૪ અક્ષરો ANDB અથવા બે અંકોનો સંખ્યાકીય કોડ ૫૯ દાખલ કરો અને મોકલો.
૩. અનુગામી સ્ક્રીન ઉપર IFSCથી નાણાં મોકલવા વિકલ્પ ૪ દાખલ કરો.૪. મિત્રની બેન્કનો IFSC કોડ ( ૧૧ અક્ષરો) દાખલ કરો અને મોકલો જેમ કે ICIC0123456.
૫. ખાતા નંબર અને રકમ દાખલ કરો જેમ કે 01234567891011 5000.
૬. MPIN દાખલ કરો અને મોકલો જેમ કે 0123.
૭. લેવડદેવડ સફળ રહી તેમ દર્શાવતી સમર્થન સ્ક્રીન દેખાશે.
૭. USSD માટે બેંક કોડ્સ ની સૂચિ
બેન્ક નું નામ |
IFSCના પહેલા ૪ અક્ષરો |
બેંક શોર્ટ કોડ
|
મલ્ટી મોડલ કોડ્સ After *99*
|
ક્રમ નં. |
|||||
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
SBIN |
SBI |
*99*41# |
૧ |
|||||
પંજાબ નેશનલ બેંક |
PUNB |
PNB |
*99*42# |
૨ |
|||||
કેનરા બેંક |
CNRB |
CNB |
*99*46# |
૩ |
|||||
બેંક ઓફ ઇન્ડિયા |
BKID |
BOI |
*99*47# |
૪. |
|||||
બેંક ઓફ બરોડા |
BARB |
BOB |
*99*48# |
૫. |
|||||
IDBI બેંક |
IBKL |
IDB |
*99*49# |
૬ |
|||||
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા |
UBIN |
UOB |
*99*50# |
૭ |
|||||
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
CBIN |
CBI |
*99*51# |
૮ |
|||||
ઇન્ડિયન ઓવરસીઝ બેંક |
IOBA |
IOB |
*99*52# |
૯ |
|||||
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ |
ORBC |
OBC |
*99*53# |
૧૦ |
|||||
અલાહાબાદ બેંક |
ALLA |
ALB |
*99*54# |
૧૧ |
|||||
સિન્ડીકેટ બેંક |
SYNB |
SYB |
*99*55# |
૧૨ |
|||||
યુકો બેંક |
UCBA |
UCO |
*99*56# |
૧૩ |
|||||
કોર્પોરેશન બેંક |
CORP |
CRB |
*99*57# |
૧૪ |
|||||
ઇન્ડિયન બેંક |
IDIB |
INB |
*99*58# |
૧૫ |
|||||
આન્ધ્ર બેંક |
ANDB |
ANB |
*99*59# |
૧૬ |
|||||
સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ |
SBHY |
SBH |
*99*60# |
૧૭ |
|||||
બેંક ઓફ મહારાષ્ટ્ર |
MAHB |
BOM |
*99*61# |
૧૮ |
|||||
અપના સહકારી બેંક |
ASBL |
APN |
*99*85# |
૧૯ |
|||||
સ્ટેટ બેંક ઓફ પટીઆલા |
STBP |
SBP |
*99*62# |
૨૦ |
|||||
યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા |
UTBI |
UBI |
*99*63# |
૨૧ |
|||||
વિજયા બેંક |
VIJB |
VJB |
*99*64# |
૨૨ |
|||||
DCB બેંક |
DCBL |
DCB |
*99*65# |
23 |
|||||
ભારતીય મહિલા બેંક |
BMBL |
BMB |
*99*86# |
૨૪ |
|||||
સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર |
SBTR |
SBT |
*99*67# |
૨૫ |
|||||
અભ્યુદય કો-ઓપ બેંક |
ABHY |
ACB |
*99*87# |
૨૬ |
|||||
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો- ઓપ બેંક |
PMCB |
PMC |
*99*88# |
૨૭ |
|||||
સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર |
SBBJ |
SBJ |
*99*70# |
૨૮ |
|||||
પંજાબ એન્ડ સીંદ બેંક |
PSJB |
PSB |
*99*71# |
૨૯ |
|||||
હસ્તી કો- ઓપ બેંક |
HCBL |
HCB |
*99*89# |
૩૦ |
|||||
સ્ટેટ બેંક ઓફ માયસોર |
SBMY |
SBM |
*99*73# |
૩૧ |
|||||
ગુજરાત સ્ટેટ કો- ઓપ બેંક |
GSCB |
GSC |
*99*90# |
૩૨ |
|||||
કાલુપુર કોમર્શિયલ કો- ઓપરેટીવ બેંક |
KCCB |
KCB |
*99*91# |
૩૩ |
|||||
તામિલનાડ મર્કનટઈલ બેંક |
TMBL |
TMB |
*99*77# |
૩૪ |
|||||
દેના બેંક |
BKDN |
DNB |
*99*78# |
૩૫ |
|||||
નૈનીતાલ બેંક |
NTBL |
NTB |
*99*80# |
૩૬ |
|||||
જનતા સહકારી બેંક |
JSBP |
JSB |
*99*81# |
૩૭ |
|||||
મહેસાણા અર્બન કો- ઓપ બેંક |
MSNU |
MUC |
*99*82# |
૩૮ |
|||||
NKGSB કો--ઓપ બેંક |
NKGS |
NGB |
*99*83# |
૩૯ |
|||||
સારસ્વત બેંક |
SRCB |
SRC |
*99*84# |
૪૦ |
|||||
ધ સાઉથ ઇન્ડિયન બેંક |
SIBL |
SIB |
*99*74# |
૪૧ |
|||||
ICICI બેંક |
ICIC |
ICI |
*99*44# |
૪૨ |
|||||
એક્સીસ બેંક |
UTIB |
AXB |
*99*45# |
૪૩ |
|||||
HDFC બેંક |
HDFC |
HDF |
*99*43# |
૪૪ |
|||||
RBL બેંક |
RATN |
RBL |
*99*79# |
૪૫ |
|||||
કરુર વ્યાસ્ય બેંક |
KVBL |
KVB |
*99*75# |
૪૬ |
|||||
ફેડરલ બેંક |
FDRL |
FBL |
*99*72# |
૪૭ |
|||||
કર્ણાટક બેંક |
KARB |
KTB |
*99*76# |
૪૮ |
|||||
યેસ બેંક |
YESB |
YBL |
*99*66# |
૪૯ |
|||||
ઇન્ડસઇન્ડ બેંક |
INDB |
IIB |
*99*69# |
૫૦ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020