વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફળ પાકોનું એોષધિય મૂલ્ય

ફળ પાકોનું એોષધિય મૂલ્ય વિશેની માહિતી આપવામાં આવેલ છે

1

આમળા

વૈજ્ઞાનિક નામઃ એમ્બેલિકા ઓફીસીનાલીસ

કુળઃ યુફોરબિએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,તિ,યુ,સિ

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ પાચનતંત્રની અનિયમિતતા, આખનો રોગ, ફેફસાના રોગ, શીકતદાયક

પર્ણઃ કબજીયાત

બીજઃ  શ્વાસનળીનો સોજો

સર્વાગઃ પાંડુરોગ, દમ, કબજીયાત, રકતપિત, શ્વેતપ્રદર,હરસ

2.

આંબો

વૈજ્ઞાનિક નામઃ મેન્જીફેરા ઈન્ડીકા

કુળઃ એનાકાર્ડીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ  આયુ,લો,તિ,યુ,

ઐાષધિય ઉપયોગોઃ આયુ,લો,તિ,યુ,સિ

પર્ણઃ  કર્કરોગ (કેન્સર)

ફળઃ  પિત્તપ્રકોપ,શીતલ,અતિસાર,રડો,આંખનો સોજો,શ્વેતપ્રદર,બરોડના દર્દરે,ચાંદા, શકિતવર્ધક

ગુંદરઃ વિષનાસક

છાલઃ  પિત્તપ્રકોપ,શીતલ,અતિસાર,રડો,આંખનો સોજો,શ્વેતપ્રદર,બરોડના દર્દરે,ચાંદા

પુષ્પઃ  કર્કરોગ (કેન્સર)

3.

કરમદા

વૈજ્ઞાનિક નામઃ કેરીસા કોન્ગેસ્ટા

કુળઃ એપોસાયનેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ લો

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ પિત્તપ્રકોપ, શીતક,તાવ

મૂળઃ વિશનાશક, પિત્તપ્રકોપ, શીતક, તાવ, ચામડીનો રોગ, જઠરનો દુઃખાવો

4.

કાજુ

વૈજ્ઞાનિક નામઃ  એનાકાર્ડીયમ ઓકસીડેન્ટેલ

કુળઃ  એનાકાર્ડીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ  આયુ,હો,સિ,લો, યુ

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ  અરુચી,મરડો,વાળની દેખરેખ,ચામડીના રોગ, હરસ, કૃમિનાશક કામોત્તેજક

છાલઃ રૂપાંતરક,વિષનાશક

ગુંદરઃ  રકતપિત,ધાધર,ચાંદા

5.

કેળા

વૈજ્ઞાનિક નામઃ   મુસા પેરાડીસીઆકા

કુળઃ– મુશાશી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ  આયુ,લો, સિ, હી,તિ, યુ

ઐાષધિયઉપયોગોઃ

સર્વાંગઃ  મરડો, પરમીયો, રકત્તપિત, મૂત્રસ્ત્રાવ

6.

કોઠા

વૈજ્ઞાનિક નામઃ   લીમોનીઆ એસીડીસીમા

કુળઃ રૂટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ લો

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ  દમ રકત શુધ્ધિકારક, આંતરડાના રોગ, આંખના રોગ, ગાંઠ, શ્વેતપ્રદર

7.

જાંબુ

વૈજ્ઞાનિક નામઃ સીઝીગીયમ કુમીની

કુળ : મીરટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,હો,તિ,યુ,સિ

ઐાષધિય ઉપયોગોઃ

ફળ :દમ, અતિસાર મરડો, ભારે અવાજ, યકૃતની તકલીફ, તરસ શકિતવર્ધક

છાલ : દમ, મરડો,વાઈ,ચકકર,ભારે અવાજ,નાના આંતરડાંના રોગ,યકૃતના રોગ,તરસ

બીજઃમધુપમેહ

8.

જલજાંબુ

વૈજ્ઞાનિક નામઃ સીઝીગીયમ હઆનમ

કુળઃ મીરટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ લો

ઐાષધિય ઉપયોગોઃ

છાલઃ મધુપ્રમેહ

9.

તાડ

વૈજ્ઞાનિક નામઃ બોરાસસ ફલેબેલીફર

કુળઃએરેકેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ  આયુ,લો,યુ,તિ,સિ

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ ચુંક, કબજીયાત, અજીર્ણ વાયુ વિકાર, જલોદર, ચામડીના રોગો

પર્ણઃપિતપ્રકોપ

વન.ભસ્મઃ પિત્તપ્રકોપ, ચામડીના રોગો

મૂળઃશીતક, મૂત્રવર્ધક, ઉતેજક

10.

વડગુંદી

વૈજ્ઞાનિક નામઃ કોર્ડીયા ડાઈકોટોમા

કુળઃ ઈરીથ્રીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,યુ,સિ

ઐાષધિયઉપયોગોઃ

ફળઃ પિતપ્રકોપ, શીતક, દાહશમક, મૂત્ર સંબધિત સમસ્યા

11.

લીઆર ગુંદી

વૈજ્ઞાનિક નામઃ કોર્ડીયા ઘરાફ

કુળઃઈરીથ્રીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ લો

ઐાષધિયઉપયોગોઃ

ફળઃ મૂત્ર સંબધિત સમસ્યા

છાલ :સ્તંભક

સર્વાગઃઉધરસ, મધપ્રમેહ, ક્ષય, ચાંદા અને ઘા

12.

દહવી

વૈજ્ઞાનિક નામઃ કોર્ડીઆ મેકલીઓડીઈ

કુળઃઈરીથ્રીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ લો

ઐાષધિય ઉપયોગોઃ–

છાલ :પાયોરીયા

13.

કાથાગુંદી

વૈજ્ઞાનિક નામઃ કોર્ડીઆ મોનોઈકા

કુળઃઈરીથ્રીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ લો, સિ

ઐાષધિય ઉપયોગોઃ

પણર્ઃ મધુપ્રમેહ

14.

દાડમ

વૈજ્ઞાનિક નામઃપુનિકા ગ્રાનેટમ

કુળઃપુનીકેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ, હો, સિ, યુ, લો, તિ

ઐાષધિય ઉપયોગોઃ

છાલ :અજીર્ણ, તરસ, તાવ, હદયના રોગ, અતિસાર, મરડો, ચાંદા

ફળઃ અજીર્ણ,તરસ,તાવ,હદયના રોગ,અતિસાર,મરડો,ચાંદા

મૂળઃ અજીર્ણ, તરસ, તાવ, હદયના રોગ, અતિસાર, મરડો, ચાંદા

15.

નારીયેળ

વૈજ્ઞાનિક નામઃ કોકસ ન્યૂસીફેરા

કુળઃએરેકેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,તિ,યુ,સિ

ઐાષધિયઉપયોગોઃ

સર્વાગઃ મધુપ્રમેહ, રકતપિત, ક્ષય, ચાંદા

16.

પપૈયા

વૈજ્ઞાનિક નામઃ કેરીકા પેપેયા

કુળઃ કેરીકેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ–આયુ,લો,હો,યુ,સિ,આધુ

ઐાષધિયઉપયોગોઃ

ફળ અને બીજ :  ગભર્પાતકારક, કૃમીહર, દૂઝતા,હરસ, ચામડીના ચાંઠા, ચામડીના રોગ (સોરીયાસીસનો રોગ)

17.

બીલી

વૈજ્ઞાનિક નામ : એગલ માર્મેલોસ

કુળઃ રૂટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,હો,તિ,સિ

ઐાષધિયઉપયોગોઃ

ફળઃ સ્તંભક, અતિસાર, મરડો, રેચક, પેટનો દુઃખાવો

છાલઃહદયની બીમારી

પર્ણઃરેચક,મધુપ્રમેહ

મૂળઃતાવ

સર્વાગઃમરડો,અતિસાર

18.

ખાટી આંબલી

વૈજ્ઞાનિક નામઃ ટેમેરીન્ડસ ઈન્ડીકા

કુળઃ સિઝાલપિનિએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,તિ,સિ,

ફળઃ અપચો, દાહ, રેચક

પર્ણઃ પીડાહારક, તાવ, ચામડીના રોગ, સોજો

બીજઃ વિષનાશક, આંતરડાના રોગ

19.

બોર

વૈજ્ઞાનિક નામઃ ઝીઝીફસ મોરીશીયાના

કુળઃ રેમનેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,સિ

ઐાષધિયઉપયોગોઃ

મૂળઃ તાવ   છાલઃ દમ, સ્તંભક, રકતશુધ્ધીકારક, અતિસાર, મરડો, તાવ, પ્રદર, ચાંદા, ઉલટી

સર્વાગઃ શકિદાયક

20.

ચણીબોર

વૈજ્ઞાનિક નામઃ ઝીઝીફસ નુમ્મુબારીઆ

કુળઃ રેમનેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લી,સિ

ઐાષધિયઉપયોગોઃ

ફળઃસ્તંભક,પિતપ્રકોપ,સાંધાનો દુઃખાવો

પર્ણઃપિત્તપ્રકોપ,ગુંમડુ,સાંધાનો દુઃખાવો,ખસ

મૂળઃનાના આંતરડાનો દુઃખાવો,ઉલટી

21.

બોયડનો વેલો

વૈજ્ઞાનિક નામઃ ઝીઝીફસ ઓઈનોપ્લીઆ

કુળઃ રેમનેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,સિ

ઐાષધિયઉપયોગોઃ

મૂળઃ પેટના રોગ

પ્રકાંડ– છાલઃ પાચનની ગરબડ

22.

તોરણ

વૈજ્ઞાનિક નામઃ ઝીઝીફસ રુગોસા

કુળઃ રેમનેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,સિ

ઐાષધિયઉપયોગોઃ

છાલઃ અતિસાર, મોઠાના ચાંદા, સોજો

23.

સીતાફળ

વૈજ્ઞાનિક નામઃ એનોના સ્કોવોમોસા

કુળઃએનોનેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,સિ

ઐાષધિયઉપયોગોઃ

ફળઃ ઘા

પર્ણઃ ઈજા

મૂળઃ રેચક, ઘા

છાલઃ સ્તંભક,મરડો

24.

રામફળ

વૈજ્ઞાનિક નામઃ એનોના રેટીકુલા

કુળઃ એનોનેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,સિ

ઐાષધિય ઉપયોગોઃબીજની ભસ્મઃ દાંતની તકલીફ

25.

મોસંબી

વૈજ્ઞાનિક નામઃ સીટ્રસ ઓરેન્ટીફોલીઆ

કુળઃરૂટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,યુ,સિ

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ પિતપ્રકોપ, અતિસારી, તાવ, ચામડીના રોગ

26.

મીઠા લીંબુ

વૈજ્ઞાનિક નામઃ સીટ્રસ લીમેટોઈડસ

કુળઃ રૂટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આધુ.

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ સ્કવીર્ (આગરુ)

27.

ખાટાંલીબું

વૈજ્ઞાનિક નામઃ સીટ્રસ લેમન

કુળઃ રૂટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,યુ,તિ,હો,આધુ

ઐાષધિય ઉપયોગોઃ ફળઃ સ્કર્વી (આગરૂ), રોગાણુનાશક, શ્વાસનળીનો સોજો, ગળાનો રોગ

28.

બીજોરૂ

વૈજ્ઞાનિક નામઃ સીટ્રસ મેડીકા

કુળઃ રૂટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,યુ

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ દમ, કબજીયાત, રકતપિત્ત, મસા, ગળાનો સોજો, ગાંઠ

29.

નારંગી – સંતરા

વૈજ્ઞાનિક નામઃસીટ્રસ રેટીકુલાટા

કુળઃરૂટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃઆયુ,યુ,તિ

ઐાષધિય ઉપયોગોઃ ફળઃઆગરૂ (સ્કર્વી)

30.

ફાલસા

વૈજ્ઞાનિક નામઃ ગ્રીવીઆ સુબીનીકવોલીસ

કુળઃ ટીલીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ

ઐાષધિય ઉપયોગોઃ મૂળઃ બહુમૂત્રતા

31.

ખારેક

વૈજ્ઞાનિક નામઃ ફીનીકસ ડેકટીલીફેરા

કુળઃ એપેએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ, યુ, લો, સિ

ઐાષધિય ઉપયોગોઃ ફળઃ પરમિયો, તાવ તથા દાંતનો દૂઃખાવો

32.

ખજૂરી

વૈજ્ઞાનિક નામઃ ફીનીકસ સીલ્વેસ્ટ્રીસ

કુળઃ એપેએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,તિ,યુ,સી

ઐાષધિય ઉપયોગોઃમૂળઃ બાળકના જન્મ બાદ જઠરનો દુઃખાવો

33.

અંજીર

વૈજ્ઞાનિક નામઃ ફાયકસ કેરીકા

કુળઃ મોરેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,સી,લો,યુ

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃકબજીયાત, દાહશામક, રેચક, શકિતદાયક

ક્ષીરઃ કૂમીહર

મૂળઃ વિષ શામક, તાવ શામક, કામોત્તેજક, શ્વેત પ્રદર, લકવો, દાદર અને શકિત દાયક

34.

ફણસ

વૈજ્ઞાનિક નામઃ આરટોકાર્પસ હીટ્રોફાઈલસ

કુળઃ મોરેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,લો,યુ,સી

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ અતીસાર, રકતપિત્ત, ચામડીના રોગ, ચાંદા

ક્ષીરઃ ચામડીના રોગ

મૂળ :અતીસાર, રકતપિત્ત, ચામડીના રોગ, ચાંદા

35.

ચારોળી

વૈજ્ઞાનિક નામઃ  બ્યૂચેનાનીયા લેન્જન

કુળઃ એનાકાર્ડીએસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,તિ,યુ,સિ,લો

ઐાષધિય ઉપયોગોઃ

ફળઃ કામોત્તેજક હદય શકિત દાયક શીતક, શુધ્ધિકારક, કોફનાશક, તાવ સામક, બળતરા, રેચક, ચેતા તંત્રને શકિત દાયક, જઠરનો દૂઃખાવો અને શકિત દાયક

પર્ણઃ કામોત્તેજક શ્વાસ નળીનો સોજો, કબજીયાત, ઉધરસ, નીરમણ કરનારું, પાચનની ગરબળ, શીતક, ઉધરસ, શુધ્ધિકારક, અપચો, અર્જીણ, કફ નાશક, વાયુ વિકાર, રકતપિત્ત, ચામડીના રોગ, જાતીય નબળાઈ

મૂળ :સ્તંભક, શીતક, અતીસાર, રકતપીત અને ચામડીનો રોગ

36.

ગોરસ આમલી

વૈજ્ઞાનિક નામઃ પિથેસેલ્લોબિયમ ડલ્સી

કુળઃ માઈમોઝેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,યુ,સી,લો

ઐાષધિય ઉપયોગોઃ

પર્ણઃ સોજો

શીંગઃ શીતક

37.

જામફળ

વૈજ્ઞાનિક નામઃ સીડીયમ ગુજાવા

કુળઃ મીરટેસી

મુખ્ય ઐાષધિય પધ્ધતિઃ આયુ,સિ

ઐાષધિય ઉપયોગોઃ

પેષ્પઃ અતિસાર, મરડો

ફળઃ સ્તંભક,શ્વાસનળીનો સોજો, પાયોરીયાના રોગ, પેટશૂળ, અતિસાર, આંખોના સોજા,તૂષા

પર્ણઃ સ્તંભક,શ્વાસનળીનો સોજો, આંખોના સોજા, તૂષા, પાયોરીયાના રોગ,

38.

દ્રાક્ષ

વૈજ્ઞાનિક નામઃ વાયતિસ વિનીફેરા

કુળઃ વાયતેસી

મુખ્ય એોષધિ પધ્ધતિઃ આયુ, લો, આધુ, યુ, સિ

એોષધિ ઉપયોગ : ફળઃ કફ નાશક, શ્વસનને લગતા પ્રશ્નો, લીવર તથા સ્પીલીન ને લગતો દુઃખાવો.

39.

ભોંયાઆનાસ, અનાનાસ

વૈજ્ઞાનિક નામઃઅનાનાસ કોમોસસ

કુળઃ બ્રોમીલીયસી

મુખ્ય એોષધિ પધ્ધતિઃ આયુ, સિ, યુ, લો

એોષધિ ઉપયોગ :

ફળઃ તાજો રસ ગળાના દુઃખાવા માટે વપરાય છે. બ્રોમીલીએન નામનું ઉંત્સેચક જે ફળ માંથી મળે છે તે ક્રિયા માટે તથા લોહીની અંદર લાલ કણ વધારવા માટે ખુબ જ ઉપયોગી છે.

40.

સફરજન

વૈજ્ઞાનિક નામઃ પાયરસ માલસ

કુળઃ રોઝેશી

મુખ્ય એોષધિ પધ્ધતિઃ આયુ, લો

એોષધિ ઉપયોગ :

છાલઃ કૃમિ નાશક, તાવ માટે ખુબજ ઉપયોગી

પર્ણ : સુક્ષ્મ જીવાણું ( ખાસ કરીને બેકટેરીયાથી થતા રોગો માટે ઉપયોગી)

41.

અખરોટ

વૈજ્ઞાનિક નામઃ જગલન્સ રીજયા

કુળઃ  જગલેન્દેસી

મુખ્ય એોષધિ પધ્ધતિઃ આયુ, યુ, સિ

એોષધિ ઉપયોગ :

પર્ણ તથા છાલઃ દર્દનાશક, એન્ટીસેપ્ટીક, હરપીસ, ખરજવું તથા ચામડીને લગતા અન્ય રોગો માટે ઉપયોગી.

ફળ : ચામડીના રોગો માટે, ચરબી ઓછી કરવા, કોલેસ્ટ્રોલની માત્રા વધી ગઈ હોય તો અખરોટ ના ફળ નો ઉપયોગ કરી શકાય. થાઈરોઈડ ગ્રંથીને લગતા પ્રશ્નો માટે અખરોટ નો ઉપયોગ કરવામાં આવે છે.

42.

જંગલી બદામ

વૈજ્ઞાનિક નામઃ ટ્રર્મીનાલીઆ કટાપ્પા

કુળઃ કોમ્બ્રેટેસી

મુખ્ય એોષધિ પધ્ધતિઃ આયુ, હો, સિ, યુ, લો

એોષધિ ઉપયોગ :

છાલઃ શકિતવર્ધક, એન્ટીસેપટીક

પર્ણ : રકતપિત્ત, ચામડીના રોગ, સંધિવા માટે  ઉપયોગી

ફળ : શરીરને જોઈતા ઉપયોગી એવા પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટની ઉણપ ઓછી કરવા ઉપયોગી

મુખ્ય ઐાષધિય પધ્ધતિ :

આયુ– આયુર્વેદ, લો– લોક, હો– હોમિયો, આધુ–આધુનીક, સિ– સિધ્ધા, યુ– યુનાની, તિ – તિબેટી

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top