જી.ડબલ્યુ.૧૭૩ અને લોક-૧
સમસ્ત ગુજરાત
૧૦ ડીસેમ્બર સુધીમાં
૧૮ સે.મી. બે હાર વચ્ચે ૫ થી ૬ સે.મી. ઉંડાઇએ
૧૨૫ થી ૧૫૦ કિલોગ્રામ
૧૦ થી ૧૨ ટન
મજૂરો ઉપલબ્ધ હોય તો હાથ નિંદામણ
અથવા
૧. પેન્ડીમીથાલીન દવા ૫૫ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૪૮ કલાક્ની અંદર છાંટવી
૨. મેટસલ્ફ્યુરાન (આલ્ગ્રીપ) ૮ ગ્રામ પ્રતિ ૧૦૦ લીટર પાણીમાં એટલે કે ૦.૮ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
ખપૈડી નિયંત્રણ માટે મિથાઇલ પેરાથીઓન ૨ ટકા અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી ૨૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો
ગેરૂ, દાણા પર કાળી ટપકી ના નિયંત્રણ માટે મેંકોઝેબ ૦.૨ ટકાના દરે ( ૨૫ થી ૩૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં) ઓગાળી ૧૨ થી ૧૫ દિવસ ના ગાળે છંટકાવ કરવા અથવા હેક્ઝાકોનેઝોલ અથવા પ્રોપીકોનેઝોલ ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવા.
૧૦ થી ૧૨
૯૫ થી ૧૧૫ દિવસો
૩૫૦૦ થી ૪૦૦૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે
સ્ત્રોત : આઈ -ખેડૂત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/20/2019