ક્રમ |
જાતનું નામ તથા બહાર પાડેલ વર્ષ |
૫।કવાના દિવસો |
ઉત્પાદન કિ./હે. |
ખાસિયતો |
૧. |
જી.આર.-૩ ૧૯૭૭ |
૧૦૦-૧૦૫ |
૫૦૦૦- ૫૫૦૦ |
૧. ખરીફ તેમજ ઉનાળુ ઋતુમાં ઓરાણ તેમ જ રોપાણ ૫દ્ધતિથી વાવેતર માટે અનુકૂળ ર. ઝાડો દાણો. ૩. પાન વાળનારી ઈયળ સામે મધ્યમ પ્રતિકારક શકિત |
ર. |
જી.આર.-૪ ૧૯૮૧ |
૧૧૦-૧૧૫ |
૪૫૦૦- ૫૦૦૦ |
૧. ઝુડવામાં ખુબજ સરળ. ર. દાણાં ઝીણા અને પાતળા.ચોખા સફેદ તેલીયા અને ખુબ ઝીણા. ૩. ગાભમારાની ઈયળ અને ડાંગરના દરજી જેવી જીવાતો સામે પ્રતિકારક શકિત |
૩. |
જી.આર.-૬ ૧૯૯૧ |
૧ર૦-૧ર૫ |
૪૫૦૦- ૫૦૦૦ |
૧. રોપાણ ૫રિસ્થિતિને ખુબ અનુકુળ ર. દાણો લાંબો અને પાતળો. ૩.રાંધવાની ગુણવત્તા સારી તેમજ થોડા પ્રમાણમાં સુગધિત ૪.સુકારાનો રોગ તેમજ ગાભમારાની ઈયળ જેવી જીવાત સામે પ્રતિકારક શકિત |
૪. |
જી.આર.-૭ ર૦૦૦ |
૧૧૫-૧ર૦ |
૪૫૦૦- ૬૦૦૦ |
૧. પ્રકારનો દાણો રાંધવાની ગુણવત્તા સારી. ર. પાન વાળનાર ઈયળ,ચુસિયા અને થડમાં થતી ઈયળ, સામે પ્રતિકારક શકિત ૩. કરમોડી ડાંગરનો દાહ,સુકારો અને ભુખરા દાણા જેવા રોગ સામે પ્રતિકારક શકિત . |
૫. |
એન.એ.યુ.આર.-૧ ૨૦૦૭-૦૮ |
૧૨૦-૧૨૫ |
૫૯૦૦-૬૦૦૦ |
૧.મધ્યમ, લાંબા દાણાવાળી જાત ૨. બેકટેરીયલ બ્લાઈટ, કરમોડી જેવા રોગો તથા ગાભમારાની જીવાત સામે મધ્યમ પ્રતિકારક |
૬. |
આઈ.આર.-૨૮ ૧૯૭૫ |
૧૦૫-૧૧૦ |
૪૦૦૦- ૪૫૦૦ |
૧.પિયત તેમજ બિનપિયત રોપાણ માટે અનુકુળ. ર. ઉંચાઈમાં બટકી જાત. ૩. ઉનાળુ ડાંગર તરીકે વાવેતર માટે સારી ૪. વધુ ખાતર ખમી શકતી જાત. |
૭. |
ગુર્જરી ૧૯૯૭ |
૧૧૫-૧ર૦ |
૫૦૦૦- ૮૦૦૦ |
૧. સફેદ પીઠવાળા ચુસિયા સામે પ્રતિકારક શકિત ગાભમારાની ઈયળ અને પાન વાળનાર ઈયળ સામે મધ્યમ પ્રતિકારકશકિત ર. દાણાનો પ્રકાર ઝાડો ૩. મમરાં પૈાઆંમાં આ જાત જયા કરતા ઘણી ચઢિયાતી છે |
૮. |
જી.આર.-૧ર ર૦૦૪ |
૧ર૦-૧ર૫ |
૫૦૦૦- ૬૫૦૦ |
૧. કોલમ પ્રકારની ઝીંણો દાણો ર. રોગો તેમજ જીવાતો સામે પ્રતિકારક શકિત ધરાવતી. ૩. મઘ્ય ગુજરાત ખેત હવામાન માટે ભલામણ |
૯. |
જી.એ.આર.-ર ર૦૧૧ |
૧૧૮-૧ર૪ |
૪૫૦૦- ૫૦૦૦ |
૧. ૫।તળો અને ઝીંણો દાણો ર. રોગો તેમજ જીવાતો સામે પ્રતિકારક શકિત ધરાવતી ૩.જી.આર.-૪ જાત કરતાં ર૩.૧ % વધુ ઉત્પાદન |
૧૦ |
જી.એન.આર.-૩ ૨૦૧૦-૧૧ |
૧૧૫-૧૨૦
|
૫૫૦૦ -૬૫૦૦ |
૧. ઢળી ન પડે તેવી, લાંબો અને ઝાડા દાણાવાળી, વહેલીથી મધ્યમ મોડી પાકતી પૌવા-મમરા માટેની જાત. ગુર્જરી કરતાં ૧૮ ટકા વધુ ઉત્પાદન આપતી ર. બેકટેરીયલ બ્લાઈટ સામે પ્રતિકારક તથા શીથ રોટ અને ગ્રેઈન ડીસકલરેશન સામે મધ્યમ પ્રતિકારક તથા ગાભમારાની ઈયળ સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવતી જાત. |
૧૧ |
જી.એ.આર.-૬ ૨૦૧૫-૧૬ |
૧૧૮-૧ર૪ |
૪૦૦૦- ૪ર૦૦ |
૧.ડાંગરની આ જાત દક્ષિાણ ગુજરાતમાં વરસાદ આધારીત રોપાણ વિસ્તારમાં આઈ.આર.-ર૮ કરતાં ૧ર.પ% વધુ ઉત્પાદન આપતી જાત છે. ર. આ જાત ગાભમારની ઈયળ, પાન વાળનારી ઈયળ, શીથ માઈટ, ઝાંખા દાણાનો રોગ, શીથ રોટ તેમજ ટુગ્રો વાઈરસ રોગ સામે મધ્યમ પતિકારક છે. |
૧૨ |
જી.એન.આર. એચ.-૧ ૨૦૧૫-૧૬ |
૧૧૦-૧૧૫ |
૫૦૦૦- ૫૧૦૦૦ |
૧. ડાંગરની આ સંકર જાત સમગ્ર ગુજરાતમાં ડાંગરની જાત જી. આર.-૭ અને એન. એ. યુ. આર.-૧ તથા ખાનગી સંકર જાત સુરૂચી-પ૬ર૯ કરતાં અનુક્રમે ૧૦.૧%, ૧૧.૯% અને ૧૭.૧% વધુ ઉત્પાદન આપે છે. ર. આ સંકર જાત બ્રાઉન પ્લાંટ હોપર સામે પ્રતિકારક છે જયારે પાન વાળનારી ઈયળ, શીથ માઈટ, લીફ બ્લાઈટ તેમજ શીથ રોટ સામે મધ્યમ પ્રતિકારક છે. |
૧૩ |
મહિસાગર ૨૦૧૬ |
૧૨૦-૧૨૫ |
૫૦૦૦-૫૫૦૦ |
૧.વહેલી પાકતી, વધુ ઉત્પાદન આપતી, ઝીણા દાણા ધરાવતી, રાંધવાની ગુણવત્તા સારી ર. ઉભા પાકમાં દાણા ખરતા નથી.પવનમાં છોડ નમી પડતાં નથી. ૩. કરમોડીના રોગ સામે પ્રતિકારક અને બદામી ટપકાં તેમજ ગ્રેઈન ડીસ્કલરેશન રોગ સામે અને ગાભમારાની ઈયળ,લીફ ફોલ્ડર, સફેદ પીઠવાળા ચૂસિયા સામે મધ્યમ પ્રતિકારક |
ક્રમ |
જાતનું નામ તથા બહાર ૫।ડેલ વર્ષ |
૫।કવાના દિવસો |
ઉત્પાદનકિ./હે. |
ખાસિયતો |
૧. |
જી.આર.-૧૧ ૧૯૭૭ |
૧ર૫-૧૩૦ |
૫૫૦૦- ૬૦૦૦ |
૧. ઊંચી,દાણાની ગુણવત્તા ખુબ સારી, દાણા ઝીણા અને પાતળા ર. મઘ્ય ગુજરાતના ખેડા, વડોદરા તથા પંચમહાલ જીલ્લાઓમાં વાવેતર માટે ભલામણ ૩. વધુ ખાતર ખમી શકવાની ક્ષમતા ૪. રોગ તેમજ જીવાત ૫રત્વેની પ્રતિકાર શકિત પ્રમાણમાંઓછી |
ર. |
જયા ૧૯૬૮ |
૧૩૦-૧૩૫ |
૫૦૦૦- ૫૫૦૦ |
૧. રાજયના ડાંગર ૫કવતા બધા જ વિસ્તાર માટે અનુકૂળ ર. આ જાત બટકી હોઈ ૫વન તેમજ ભારે વરસાદમાં ટટ્ટાર ઉભી રહે છે. ૩. સફેદ ચોખો અને ઝાડો દાણો |
૩. |
આઈ.આર.-રર ૧૯૭૫ |
૧ર૦-૧ર૫ |
૪૫૦૦- ૫૦૦૦ |
૧. વધુ ખાતર ખમી શકતી બટકી જાત રો૫।ણ ૫રિસ્થિતિને અનુકૂળ ર. ઉનાળુ ડાંગર તરીકે દક્ષિણ ગુજરાતમાં પ્રચલિત ૩. પ્રકારનો દાણો |
૪. |
દાંડી ર૦૦૦ |
૧૩૦-૧૩૫ |
૪૫૦૦- ૫૦૦૦ |
૧. ક્ષાર પ્રતિકારક શકિત ધરાવતી ર. ચૂસિયા તેમજ ગાભમારાની ઈયળ સામે પ્રતિકારક શકિત ૩. દાણો તેમ જ ચોખા ઝાડા ૪. ઊંચાઈમાં |
૫. |
જી.એ.આર.-૧૩ ર૦૦૯ |
૧ર૫-૧૩૫ |
૫૫૦૦- ૬૫૦૦ |
૧.ઊંચી,દાણાની ગુણવત્તા ખુબ સારી, દાણા ઝીણા અને ૫।તળા ર. મઘ્ય ગુજરાતના ખેડા, વડોદરા તથા પંચમહાલ જીલ્લાઓમાં વાવેતર માટે ભલામણ ૩. વધુ ખાતર ખમી શકવાની ક્ષમતા ૪. રોગ તેમજ જીવાતસામે પ્રતિકાર શકિત ધરાવતી. |
૬. |
જી.એ.આર.-૧ ર૦૧૦ |
૧ર૧- ૧ર૫ |
૫૦૦૦- ૬૦૦૦ |
૧.ઊંચી,દાણાની ગુણવત્તા ખુબ સારી, ચોખા પાતળા અને વધુ સુગંધીત રાંધવાની ગુણવત્તા સારી ર. મઘ્ય ગુજરાતના ખેડા, વડોદરા તથા પંચમહાલ જીલ્લાઓમાં વાવેતર માટે ભલામણ ૩. વધુ ખાતર ખમી શકવાની ક્ષમતા ૪. રોગ તેમજ જીવાતસામે પ્રતિકાર શકિત ધરાવતી. |
૭. |
જી.એ.આર.-૩ ર૦૧૩ |
૧ર૫-૧૩૦ |
૪૫૦૦- ૫૦૦૦ |
૧.ઊંચી,દાણાની ગુણવત્તા ખુબ સારી, ર. લાંબા અને ૫તળા દાણાં(૧૦.૧ થી ૧૦.૩મીમી). ૩. જી.આર.-૧૧ કરતાં ૧૧.૧ % વધુ ઉત્પાદન. ૪. રોગ તેમજ જીવાત સામે પ્રતિકારશકિત ધરાવતી. |
૮. |
જી.એન.આર.-૨ ૨૦૦૯-૧૦ |
૧ર૫-૧૩૦ |
૫૫૦૦ |
૧. ક્ષારિય, પ્રતિકારક, ઝીણા દાણાવાળી, મધ્યમ સ્લેન્ડર, મધ્યમ મોડી પાકતી, ક્ષારીત જમીનમાં જી.આર.–૧૧ કરતા ૨૩%વધુ ઉત્પાદન ૨. રોગ-જીવાત જેવા કે બેકટેરેયલ બ્લાઇટ અને ગલત આંજીયા તથા ગાભમારની ઇયળ અને બદામી ચુસીયા જેવા જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાત. ૩.વધુ વરસાદવાળા દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે અનુકુળ જાત. |
૯. |
જી.એન.આર.-૪ ૨૦૧૨-૧૩ |
૧૩૦-૧૩૫ |
૩૫૦૦- ૪૫૦૦ |
લોહ તત્વ (૯૦ પીપીએમ) તેમજ સુપાચ્ય રેસા (ર.૮૭%)નું વધુ પ્રમાણ |
૧૦. |
જી.એન.આર.-૫ ૨૦૧૫-૧૬ |
૧ર૫-૧૩૦ |
૫૫૦૦- ૬૦૦૦ |
૧. ડાંગર ની આ જાત સમગ્ર ગુજરાતમાં દાંડી અને એન.એ.યુ.આર.-૧ કરતાં અનુક્ર્મે ૧૩.૧% અને ૨૧.૧% વધુ ઉત્પાદના આપતી જાત છે. ૨. ઝુડવામાં ધણી જ સરળ છે તેમજ ક્ષારગ્રસ્ત વિસ્તારમાં પણ સારૂં ઉત્પાદન આપે છે. ૩. આ જાત બ્રાઉન પ્લાંટ હોપર સામે પ્રતિકારક છે જ્યારે ગાભમારની ઇયળ, પાન વાળનારી ઇયળ, શાથ માઇટ,લીફ બ્લાઇટ, ઝાંખા દાણાનો રોગ તેમજ શીથ બ્લાઇટ સામે મધ્યમ પ્રતિકારક જાત છે. |
૧૧. |
જી.એ.આર.-૧૫ ર૦૧૭-૧૮ |
૧ર૫-૧૩૦ |
૫૫૦૦- ૬૫૦૦ |
૧. ગુજરાતના રોપાણ ડાંગર વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે.ડાંગરની નવી બાયોફોટીઁફાઈડ જાત (જી.આર.૧૫)નું ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન પપ૪૦ કિલો/હેકટર છે. જે દાંડી,એન.એ.યુ.આર.-૧ અને જી. એન. આર.-૩ કરતા અનુક્રમે ૧૦.૬%, ૧૯.૯% અને ૧૬.૧% વધુ ઉત્પાદન આપે છે. ૨. દાણો જાડો, કંટીની લંબાઇ, ફુટ તેમજ કંટીમાં દાણાની સંખ્યા વધુ છે. આ જાતના દાણામાં વધારે ઝીંક (ર૧.પ૮ પી.પી.એમ) તેમજ અન્ય ગુણવત્તા પણ સારી છે. ૩. સુકારા, ભુખરા દાણાનો રોગ અને પર્ણચ્છેદના કહોવારા સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. ૪.ડાંગરનીનવીજાતપાનનાંચુસીયાસામે પ્રતિકારકતેમજગાંભમારાની ઈયળ,પાનવાળનારી ઈયળ અને પર્ણતલ કથીરી સામે મધ્યમ પ્રતિકારક શકિત ધરાવે છે. |
૧ર. |
જી.એ.આર.-૧૪ ર૦૧૭-૧૮ |
૧૩૭-૧૪૦ |
૫૦૦૦- ૬૦૦૦ |
૧. ઊંચી,દાણાની ગુણવત્તા ખુબ સારી, દાણા ઝીણા અને વધુ સુગંધીત રાંધવાની ગુણવત્તા સારી ર. ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યમા વાવેતર માટે ભલામણ ૩. વધુ ખાતર ખમી શકવાની ક્ષમતા ૪. રોગ તેમજ જીવાતસામે પ્રતિકાર શકિત ધરાવતી. ૩ ૫।કટ થયે ઢળી ૫ડતી નથી |
ક્રમ |
જાતનું નામતથા બહાર૫।ડેલ વર્ષ |
૫।કવાના દિવસો |
ઉત્પાદન કિ./હે. |
ખાસિયતો |
૧. |
મસુરી ૧૯૬૮ |
૧૪૦- ૧૪૫ |
૫૦૦૦- ૬૦૦૦ |
૧ રાજયમાં નીચાણવાળા પ્રદેશોમાં તેમજ વધુ વરસાદવાળા વલસાડ જીલ્લામાં વાવેતર ખુબ મોટા પ્રમાણમાં ર પાકવામાં મોડી તેમજ ઊંચાઈ વધારે ૩ દાણા સોના જેવા પીળા રંગના ચોખા સફેદ અને ઝીણા ૪ ક્ષારીય જમીન માટે અનુકૂળ ૫ ચુસિયા પ્રકારની જીવાતો તેમજ કરમોડી અને સુકારા સામે પ્રતિકારક શકિત. |
ર. |
જી.આર.-૧૦૧ ૧૯૮૪ |
૧૩૦- ૧૪૦ |
૪૦૦૦- ૫૦૦૦ |
૧ ખેડા તેમજ અમદાવાદ જીલ્લાઓમાં વાવેતર માટે ભલામણ ર બટકી તેમજ વધુ ખાતર ખમી શકતી ૩ લાંબા અને ૫।તળા દાણા તેમજ દાણા ઉ૫ર ટૂંકું સુખળું ૪ ચોખા ઝીણા સફેદ અને સુગંધિત,રાંધવાની ગુણવત્તા સારી |
૩. |
જી.આર.-૧૦ર ૧૯૮૭ |
૧૩૦- ૧૪૦ |
૩૫૦૦- ૪૫૦૦ |
૧ પંખાળી જેવી જ પાંખો ધરાવે છે તેથી તે પંખાળો કહેવાય છે. ર વધુ ખાતર ખમી શકતી ૩ ચોખા સફેદ અને સુગંધીત, રાંધવાની ગુણવત્તા સારી ૪ ચુસીયા, ૫।ન વાળનારી તેમજ ગાભમારા ની ઈયળ સામે પ્રતિકારક શકિત. |
૪. |
જી.આર.-૧૦૩ ૧૯૯૦ |
૧૩૦- ૧૩૫ |
૫૫૦૦- ૬૫૦૦ |
૧ મીની મસુરી તરીકે ઓળખાય છે. ર. મસુરી જેવા ઝીણા અને ૫।તળા દાણા ૩ ખેડા, વડોદરા તેમજ પંચમહાલ જીલ્લાઓમાં વાવેતર માટે ભલામણ ૪. કરમોડી રોગ તેમજ ૫।નવાળનારી અને ગાભમારાની સામે પ્રતિકારક શકિત. |
૫. |
નર્મદા ૧૯૯૧ |
૧૪૦- ૧૪૫ |
૪૦૦૦- ૫૦૦૦ |
૧. વધુ ખાતર ખમી શકતી ઊંચાઈ, રો૫।ણ ને અનુકૂળ ર.લાંબા ૫।તળા સુગંધીત ચોખા લીધે તેની રાંધવાની ગુણવત્તા સારી ૩. ડાંગરની મોટા ભાગની જીવાતો સામે પ્રતિકારક શકિત, ક્ષારીય જમીનમાં ૫ણ અનુકૂળ |
૬. |
જી.આર.-૧૦૪ ૨૦૦૨ |
૧૩૫- ૧૪૦ |
૪૦૦૦- ૫૦૦૦ |
૧ ચોખા ૫।તળા અને વધુ સુગંધીત રાંધવાની ગુણવત્તા સારી છે ર ચુસિયા તેમજ ૫।નવાળનારી ઈયળ સામે પ્રતિકારક ૩ ખેડા, વડોદરા તેમજ દક્ષિણ ગુજરાત માટે ભલામણ |
ક્રમ |
જાતનું નામ તથા બહાર ૫।ડેલ વર્ષ |
૫।કવાના દિવસો |
ઉત્પાદન કિ./હે. |
ખાસિયતો |
૧.
|
સાઠી-૩૪-૩૬ ૧૯૫૫ |
૯૫- ૧૦૦ |
૧૦૦૦- ૧૫૦૦ |
૧ ઊંચાઈ વધુ તેમજ વહેલી ૫।કતી ર ચોખા સફેદ અને જાડા ૩ પંચમહાલ, સાબરકાંઠા,વડોદરા અને ખેડા જીલ્લામાં વાવેતર માટે ભલામણ |
ર. |
સુખવેલ-ર૦ ૧૯૫૫ |
૧૦૦-૧૦૫ |
ર૫૦૦- ૩૦૦૦ |
૧ વહેલી, ૫।કતી ઊંચાઈ ઓરાણ તેમજ ફેરરો૫ણી માટે અનુકૂળ દાણા ૫ર સૂંખળુ |
૩. |
જી.આર.-૫ ૧૯૯૦ |
૯૫-૧૦૦ |
૧૭૦૦ - ર૫૦૦ |
૧ દક્ષિણ ગુજરાતમાં ઓરાણ ડાંગર તરીકે વાવેતર કરવાની ભલામણ ર રોગ તેમજ જીવાત સામે પ્રતિકારકશકિત. |
૪. |
જી.આર.- ૮ ર૦૦૦ |
૭૫- ૮૦ |
૧૫૦૦- ર૦૦૦ |
૧ મઘ્ય તેમજ દક્ષિણ ગુજરાત માટે ભલામણ ર ચોખા જાડા રાંધવાની ગુણવત્તા સારી |
૫. |
જી.આર.-૯ ર૦૦૧ |
૯૦- ૧૦૦ |
ર૩૦૦- ર૫૦૦ |
૧ દક્ષિણ તેમજ મઘ્ય ગુજરાતમાં ઓરાણ ડાંગર તરીકે વાવેતર કરવાની ભલામણ ર ૫।કટ થયે ઢળી ૫ડતી નથી |
૬. |
એ.એ.યુ. ડી.આર.-૧ ર૦૦૭ |
૮૫-૯૫ |
ર૪૦૦- ર૫૦૦ |
૧ મઘ્ય તેમજ દક્ષિણ ગુજરાત માટે ભલામણ ર ચોખા જાડા રાંધવાની ગુણવત્તા સારી |
૭. |
અશોકા ર૦૦- એફ ર૦૦૫ |
૮૫-૯૦ |
૧૫૦૦- ૧૮૦૦ |
૧ દક્ષિણ તેમજ મઘ્ય ગુજરાતમાં ઓરાણ ડાંગર તરીકે વાવેતર કરવાની ભલામણ ર ૫।કટ થયે ઢળી ૫ડતી નથી |
૮ |
પુર્ણા |
૯૩-૯૭ |
૩૦૦૦-૩૨૦૦ |
મધ્યમ, ટુંકા દાણાવાળી જાત, બેક્ટેરેયલ બ્લાઇટ, કરમોડી જેવા રોગો તથા ગાભમારાની જીવાતો સામે પ્રતિકારક ઓરણ ડાંગર માટે ભલામણ કરેલ જાત. |
ક્રમ |
જાતનું નામ તથા બહાર ૫।ડેલ વર્ષ |
૫।કવાના દિવસો |
ઉત્પાદન કિ./હે. |
ખાસિયતો |
૧. |
કમોદ-૧૧૮ ૧૯૫૫ |
૧૩૫-૧૪૦ |
૩૦૦૦- ૩૫૦૦ |
૧ ઊંચી, સુગંધીત મોડી ૫।કતી જાત ફેર રો૫ણી માટે અનુકૂળ ર સુકારા માટે પ્રતિકારક નથી |
ર. |
પંખાળી-ર૦૩ ૧૯૫૫ |
૧૩૫-૧૪૦ |
૩૦૦૦- ૩૫૦૦ |
૧ ઊંચી, સુગંધીત મોડી ૫।કતી જાત ફેર રો૫ણી માટે અનુકૂળ, વધારાની પાંખો ધરાવતી ર કરમોડી સામે પ્રતિકારક નથી |
૩. |
જીરાસર-૧૮૦ ૧૯૫૫ |
૧૩૫-૧૪૦ |
૩ર૦૦- ૩૫૦૦ |
૧ ઊંચી, સુગંધીત મોડી ૫।કતી જાત ફેર રો૫ણી માટે અનુકૂળ ર ચોખા સફેદ અને ઝીણા |
૪. |
જીનીયા-૩૧ ૧૯૬૪ |
૧ર૫-૧૩૦ |
ર૫૦૦- ૩૦૦૦ |
૧ ઊંચી, મોડી ૫।કતી જાત ફેર રો૫ણી માટે અનુકૂળ ર દક્ષિણ ગુજરાતમાં વાવેતર વધુ ૩ ચોખા સફેદ અને ઝીણા |
૫. |
નવાગામ-૧૯ ૧૯૬૯ |
૧૪૦-૧૪૫ |
૩ર૦૦- ૩૬૦૦ |
૧ ઊંચી, મોડી ૫।કતી જાત ફેર રો૫ણી માટે અનુકૂળ ર દાણાની લંબાઈ વધુ ૩ ચોખા સફેદ અને લાંબા |
૬. |
કૃષ્ણ કમોદ |
૧ર૫-૧૩૫ |
૩૫૦૦- ૪૦૦૦ |
૧ ઊંચી, મોડી ૫।કતી જાત ફેર રો૫ણી માટે અનુકૂળ ર છોડું કાળા રંગનું ૩ ચોખા સફેદ અને સુગંધિત ઝીણા રાંધવાની ગુણવત્તા સારી |
૭. |
ભૂરા રાતા ૧-૪ ૧૯૬૯ |
૧૧૫-૧ર૦ |
૪૦૦૦- ૪ર૦૦ |
૧ ઊંચી, વહેલી ૫।કતી ક્ષાર પ્રતિકારક, જાડો દાણો, દાણા લાલ. |
શ્રી એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દો; આણંદ અને નવસારી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020