એનીમલ હોસ્ટેલની પરિકલ્પના મુળત: નિર્મળ ગુજરાત કાર્યક્રમમાંથી ઉદભવેલ છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની એક મહેચ્છા હતી કે, ગામના તમામ દૂધાળા પશુઓને એક જ જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે તમામ માળખાકિય સુવિધાઓ સાથે રાખવામાં આવે.જેનાથી પશુઓના છાણમૂત્રનો વ્યવસ્થિત નિકાલ થાય અને ગામડુ નિર્મળ બને. માનનીય વડાપ્રધાનશ્રીની આ પરિકલ્પના એનીમલ હોસ્ટેલના સ્વરૂપે ચરિતાર્થ કરવામાં આવેલ છે.
એનીમલ હોસ્ટેલમાં ગામના તમામ પશુઓને એક નિશ્ચિત જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે રાખવાની વ્યવસ્થા છે. જેમાં તેમના છાણમૂત્રનો વ્યવસ્થિત નિકાલ તથા સહકારી ધોરણે પશુપાલન વ્યવસ્થાપન કરવાની તમામ સુવિધાઓ સરકારી સહાય અને લોકભાગીદારી થકી ઉભી કરવાની થાય છે.
આ એનીમલ હોસ્ટેલમાં ગામનો કોઇપણ પશુપાલક કોઇપણ જાતના સામજીક કે આર્થિક ભેદભાવ વગર પોતાનું પશુ રાખી શકે છે. એનીમલ હોસ્ટેલની વ્યવસ્થા થકી ગામડાની સ્વચ્છતામાં વધારો થશે તેમજ સામાજીક અને આર્થિક સશક્તિકરણ થતાં ગ્રામ સ્વરાજની પરિકલ્પના ચરિતાર્થ થશે. એનીમલ હોસ્ટેલમાં રાખવામાં આવતાં તમામ પશુઓના છાણ અને મૂત્રમાંથી અનુક્રમે ગોબર ગેસ, સેન્દ્રિય ખાતર અને જંતુ નાશક દવાઓ તૈયાર કરવામાં આવશે, જે થકી સહકારી ધોરણે પશુપાલન ક્ષેત્રે એક ક્રાન્તિકારી પહેલ થશે અને કલાઇમેટ ચેન્જ સંબંધિત આડ અસરો પ્રમાણમાં ઓછી થશે.
ભુજ,ગુરૃવાર કચ્છમાં ૧૦૦૦૦થી વધુ ઊંટનો વસવાટ છે.ત્યારે ઉછેરકોને પણ ફાયદો થઈ શકે તેમજ તેની રોજીરોટીની નવી દીશા ખુલ્લે તે માટે ઊંટડીના દુાૃધને બજારમાં મુકવામાં આવ્યું છે. આવનારા સમયમાં તેને પ્રોસેસિંગ કરીને તેનું ગાય-ભેંસના દુાૃધની જેમ માકેટીંગ કરીને વેચાણ થાય તે માટે રાજય સરકારની મદદથી સરહદ ડેરી પ્રયત્નશીલ છે.ત્યારે આ પ્રયાસને વધુ નક્કર બનાવવા હેતું પ્રોસેસીંગ યુનીટની જેમ હવે કચ્છમાં ઊંટડી માટે એનીમલ હોસ્ટેલ બનાવવા દરખાસ્ત કરાઈ છે. સરહદ ડેરી દ્રારા રાજય સરકારમાં મુકાઈ દરખાસ્ત જિલ્લામાં ઊંટઉછેરકોના વિકાસ તાૃથા ઊંટના જતન માટે સરહદડેરી દ્રારા પ્રયાસ કરવામાં આવી રહયા છે હ ાલે ઊંટડીના દુાૃધને વૈશ્વિક બજાર આપવા એફએસએસએઆઈ મંજુરી લેવા કામગીરી કરાઈ છે જેને પગલે આગામી ફેબ્રુઆરીમાં દુાૃધના કોમર્શીયલ વેચાણ માટે લાઈસન્સ મળી જશે. જેાૃથી લાખોંદ પાસે આવેલી સરહદ ડેરી ખાતે ૨૦૦૦ લીટર દૂધ ના પ્રોસેસીંગાથી શરૃઆત કરાશે,આ માટે મશીનરી પણ બેસાડી દેવાઈ છે.ત્યારે આગામી સમયમાં વધુ દૂધ નું કલેકશન થાય અને વધુમાં વધુ માલધારી પોતાના દૂધ ને ડેરી સુાૃધી આસાનીાૃથી પહોંચાડી શકે તે માટે એક એવી વ્યવસૃથાની જરૃર છે.જેના થી એક જ સૃથળે દૂધ આપનારા ઉછેરકોના પશુઓ રહી શકે અને તમામનું કલેકશન યોગ્ય સમયમાં ાૃથઈ શકે. આ માટે સરહદ ડેરી દ્રારા એનીમલ હોસ્ટેલ બનાવવા રાજય સરકાર સમક્ષમાંગણી કરાઈ છે. એનીમલ હોસ્ટેલમાં એક સાાૃથે પશુઓના રહેવાની વ્યવસૃથા ઉપરાંત તેના ચરીયાણનો પ્રશ્ન પણ હલ થઈ જાય છે. ઉપરાંત અ ેક જ જગ્યાએ દુાૃધ એકત્ર કરી શકાતું હોવાાૃથી ઉછેરકોને ફાયદો થાયછે તેમજ આરોગ્ય ચકાસણી સહીતના આનુંસગીક મુદાઓ પણ ઉકેલાઈ જાય છે. હાલે કચ્છમાં દુાૃધ પ્રોડકશન કરનારી ઊંટડીની સંખ્યા ૮ હજારાૃથી વધુ છે. તેમજ તમામ અલગ અલગ તાલુકામાં હોઈ શરૃઆતના સમયમાં દૂધ એકત્રીકરણ પડતા તેના વેચાણના ભાવ પર પણ અસર ાૃથશે. જો દૂધ ને ડેરી સુધ લઈ આવવાનો ખર્ચ ઓછો ાૃથઈ જાય તો લોકોના હાાૃથમાં થોડું સસ્તું દૂધ આવી શકે.
ગામના તમામ પશુઓને એક નિશ્ચિત જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે રાખવાની વ્યવસ્થા છે. જેમાં તેમના છાણમૂત્રનો વ્યવસ્થિત નિકાલ તથા સહકારી ધોરણે પશુપાલન વ્યવસ્થાપન કરવાની તમામ સુવિધાઓ સરકારી સહાય અને લોકભાગીદારી થકી ઉભી કરવાની થાય છે.
એનીમલ હોસ્ટેલમાં રાખવામાં આવતાં તમામ પશુઓના છાણ અને મૂત્રમાંથી અનુક્રમે ગોબર ગેસ, સેન્દ્રિય ખાતર અને જંતુ નાશક દવાઓ તૈયાર કરવામાં આવશે, જે થકી સહકારી ધોરણે પશુપાલન ક્ષેત્રે એક ક્રાન્તિકારી પહેલ થશે અને કલાઇમેટ ચેન્જ સંબંધિત આડ અસરો પ્રમાણમાં ઓછી થશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/6/2020