યુનિટ કોસ્ટ- રૂ.૦.૩૦ લાખ / હે. ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧૨,૦૦૦/હે. બીજ નિગમ બાગાયત નિયામકશ્રીના પરામર્શમાં રહીને બિયારણની ખરીદી કરી તેઓના અધિકૃત વિક્રેતા મારફતે લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવાનું રહેશે. રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય.
બહુવર્ષાયુ મસાલા પાકો (તજ, લવિંગ, પીપર, જાયફળ)
સામાન્ય ખેડુતોને ખર્ચના ૬૫% મુજબ મહત્તમ રૂ. ૨૬,૦૦૦/હે., જ્યારે અનુ. જાતિ/અનુ.જન જાતિ ખેડૂતોને ખર્ચના ૭૫% મુજબ મહત્ત્મ રૂ.૩૦,૦૦૦/હે., (પ્લાન્ટીંગ મટેરીયલ અને IPM/INM ના ખર્ચ સહિત). અંદાજીત ખર્ચ રૂ.૪૦,૦૦૦/હે
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020