অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મત્સ્ય પાલન

મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ

મત્સ્ય બીજ/ઝીંગા બીજની કિંમતના અને પરિવહન ખર્ચના ૫૦% અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ હોય તો ૧૦૦% સહાય. ખાતા/ જી.એફ.સી.સી.એ. પાસે ખરીદવાનુ રહેશે..

બોટ-જાળ

ખર્ચના ૫૦% અથવા

  1. ટીન બોટ-જાળ રુ.૭,૫૦૦/- (બોટ રુ.૫,૦૦૦/-અને જાળના રુ.૨૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે
  2. એફ.આર.પી. બોટ-જાળ રુ.૧૫,૦૦૦/-(બોટ રુ.૧૨,૫૦૦/- અને જાળના રુ.૨,૫૦૦/-) બે માંથી જે ઓછુ હોય તે. જી.એફ.સી.સી/ઉત્પાદક ના અધિકૂત વિક્રતા પાસે ખરીદવાનુ રહેશે..

માછીમારના આવાસ

આવાસ દીઠ રુ.૫૦,૦૦૦/- ઓછાઓછામાં ૩૫ ચોરસ મીટરના બાંધકામ માટે.

મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય

ખર્ચના ૫૦% અથવા રુ. ૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે

  1. ઇન્સ્યુલેટડ બોક્ષ રુ.૧,૦૦૦/-
  2. સાદુ બોક્ષ રુ.૫૦૦/-
  3. રેંકડી રુ.૨,૫૦૦/-
  4. વજનકાંટો યુનિટ રુ.૧,૦૦૦/- (અનુસુચિત જાતિના પુરુષ લાભાર્થી મળવાપાત્ર). ખુલ્લા બજાર માંથી ખરીદવાનુ રહેશે.

પેટ્રોર્લીંગ બોટ

ખર્ચના ૫૦% અથવા રુ.૨.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે અનુસુચિત જાતિ ના કિસ્સામાં ખર્ચના ૭૫ % અથવા રુ.૩.૭૫ લાખ જે ઓછુ હોય તે મત્સ્ય પરિવહન માટે

  1. ફોર વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૪.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે
  2. થ્રી વ્હીલ વાહનની ખરીદ કિંમત ના ૭૫ % સહાય રુ.૧.૫૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે.

રંગીન માછલી ની ગૃહ હેચરી

ખાતા તરફ થી ખર્ચના ૩૦% અથવા રુ. ૪૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને એન.એફ.ડી.બી. માંથી ખર્ચના ૫૦% અથવા રુ.૭૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે.

દરીયાઇ માછીમારી બોટને ડીઝલ ખરીદી પર વેટ રાહત

૧૦૦% સહાય. માન્ય પ્રટ્રોલપંપ પરથી ખરીદવાનું રહેશે.

ઇલેકટ્રીક સાધનો

  • બે બેટરી ધરાવતી બોટો માટે ના સાધનો
    1. ઇન્વર્ટર રુ.૮,૫૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે
    2. ઇલેકટ્રીક સગડીરુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે
    3. ઇલેકટ્રીક વોટર પંપ રુ.૩,૦૦૦/- અથવા ખરીદ કિંમત બે માંથી જે ઓછુ હોય તે
    4. સી.એલ.એફ ટ્યુબરુ.૫૦૦/-ની ખરીદ કિંમત અથવા રુ.૧૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે
  • એફઆરપી બોટ માટેના સાધનો
    1. સોલાર ઇલેકટ્રીક લેન્ટર્નની કિંમત અથવા રુ.૩,૫૦૦/- બે માંથી જે ઓછુ હો ય તે.

લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ

ખર્ચના ૫૦% અથવા રુ.૨૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે

  1. લાઇફ જેકેટ રુ.૧૦ ,૦૦૦/- (૬ નંગ)
  2. લાઇફ બોય રીંગ રુ.૫,૦૦૦/- (૨ નંગ)
  3. ઇમર્જન્સી લાઇટ રુ.૫,૦૦૦/-(૨ નંગ)
સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate