অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફળ પાકોનું નવું વાવેતર

ફળ પાકોનું નવું વાવેતર

આ યોજના હેઠળ જે ખેડુતો પોતાની માલિકીની જમીનમાં ૦-૨૦ હેકટર કે તેથી વધારે વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર કરે તો તેઓને વધુમાં વધુ ૪-૦૦ હેકટર સુધીના વાવેતરની મર્યાદામાં બહુવર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્યાતને લઇ ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૨૨,૫૦૦/- ની મર્યાદામાં ત્રણ હપ્તેખ ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા જીવંત છોડ ઉપર સહાય મળવાપાત્ર થશે. જ્યારે વર્ષાયુ ફળપાકના વાવેતર અંગે પ્રતિ હેકટરે અંદાજીત રૂ!.૩૦૦૦૦/- ના ખેતી ખર્ચને ધ્યારને લઇ ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે રૂ!.૧૫૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. આ સહાય ત્રણ હપ્તેય ૫૦׃૨૦׃૩૦ પ્રમાણે ચુકવવાની રહેશે, વર્ષાયુ પાક જેવા કે કેળ તથા પપૈયા માટે બીજા અને ત્રીજા વર્ષની સહાય મેળવવા માટે જે તે લાભાર્થી ધ્વાણરા પ્રથમ વર્ષે ચુકવેલ સહાય હેઠળના વાવેતરની જમીનમાં ફરીની નવુ વાવેતર કરી કેસ પેપર/ દરખાસ્તો તૈયાર કરવાની રહેશે.

બહુવર્ષાયુ ફળપાક તમામ

ખર્ચના ૭૫ ટકા મુજબ પ્રતિ હેકટરે ` ૨૨,૫૦૦ ની મર્યાદામાં સહાય. • NHB દ્રારા એક્રીડિટેશન થયેલ નર્સરી/બાગાયત ખાતા/કૃષિ યુનિ. નર્સરીમાંથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે. • ૦.૨૦ હે. થી ૪.૦૦ હે. સુધીના વાવેતર માટે ૩ હપ્તામાં સહાયની ચુકવણી (૫૦:૨૦:૩૦ હિસ્સામાં) • પ્રથમ વર્ષે ૭૫ ટકા અને બીજા તથા ત્રીજા વર્ષે ૯૦ ટકા છોડ જીવંત હોવા જરૂરી. • વન અધિકાર હેઠળની જમીન (સનદ) મળી હોય તેવા ખેડુતોને પણ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે.

વર્ષાયુ ફળપાક કેળ (ટીસ્યુ)

  • યુનિટ કોસ્ટ-રૂ. ૩.૦૦ લાખ /હે.
  • ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૧.૨૦લાખ/હે.
  • યુનિટ કોસ્ટ-રૂ. ૧.૨૫ લાખ /હે.
  • ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના ૪૦%, મહત્તમ રૂ.૦.૫૦લાખ/હે.

સંકલિત પોષણ/ જીવાત વ્યવસ્થા૫નને પ્રોત્સાહન

યુનિટ કોસ્ટ- રૂ.૪૦૦૦/હે • ખર્ચના ૩૦%, (મહત્તમ રૂ.૧૨૦૦/હે.) • લાભાર્થી દીઠ ૪ હેકટરની મર્યાદામાં. • ગુજરાત એગ્રો. એ બાગાયત નિયામકશ્રીના પરામર્શમાં રહીને ભાવ/બ્રાન્ડ નક્કી કરી તેઓના અધિકૃત વિક્રેતા મારફતે લાભાર્થી ખેડુતને વિતરણ કરવાનું રહેશે. • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય

રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)

  • યુનિટ કોસ્ટ- રૂ.૧.૦૦ લાખ/ મે.ટન
  • સામાન્યો વિસ્તાટરો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૪૦ ટકા (મહત્તમ રૂ. ૪૦૦૦૦/ મે.ટન)
  • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦૦/ મે.ટન).
  • પ્રોજેક્ટ બેઇઝ
  • ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી

કાજુ તથા અન્ય ફળપાક પ્રોસેસીંગના નવા યુનિટ

ખર્ચના ૭૫ ટકા અથવા યુનિટ દીઠ ` ૧.૦૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે. • વ્યક્તિ, ખેડુત, ઉત્પાદક ખેડુત જૂથ, સહકારી સંસ્થા કે કોર્પોરેટ સેકટરને યોજનાનો લાભ મળવાપત્ર રહેશે. • બોઇલર, કટર, ડ્રાયર,પેકીંગ મશીન વિગેરે સાધનો ખરીદવાના રહેશે.

દરીયાઇ માર્ગે ફળના નિકાસ માટે વાહતુક ખર્ચ

  • વાહતુક બિલના ૨૫ ટકા સહાય, મહત્તમ  ૫૦,૦૦૦ પ્રતિ વાહતુક બીલ.
  • પ્રતિ વર્ષે એક લાભાર્થીને વધુમાં વધુ ` ૨.૫૦ લાખ સુધીની મર્યાદામાં સહાય.

હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય

  • વાહતુક બિલના ૨૫ ટકા સહાય, મહત્તમ ૫૦,૦૦૦/ વાહતુક બીલ ની મર્યાદામાં સહાય,
  • વાર્ષિક મહત્તમ  ૧0.00 લાખની મર્યાદામાં સહાય.

કાપણીના સાધનો

ખર્ચના ૨૫% કે રૂ.૨૫૦૦૦/-. BIS માર્કા /ISO કંપનીના ખરીદવાના રહેશે.

પેકીંગ મટીરીયલ્સમાં સહાય

  • યુનિટ કોસ્ટ-  ૧૦૦૦૦/હે.
  • ખર્ચના ૭૫ ટકા મુજબ  ૭૫૦૦, એક હેક્ટર સુધીની મર્યાદામાં સહાય
  • ખર્ચના ૫૦ ટકા મુજબ  ૫૦૦૦/હે, બે હેક્ટરની મર્યાદામાં સહાય
  • ખર્ચના ૨૫ ટકા મુજબ  ૨૫૦૦/હે, પાંચ હેક્ટરની મર્યાદામાં સહાય.

વર્મી કમ્પોસ્ટ એકમ

  • યુનિટ કોસ્ટ- રૂ.૬૦૦૦૦ /એકમ • કાયમી માળખા માટે ખર્ચના ૫૦% કે જે એકમની સાઇઝ ૩૦ x ૮ x ૨.૫
  • યુનિટ કોસ્ટ- રૂ.૧૦૦૦૦ /એકમ
  • HDPE વર્મી બેડ માટે ખર્ચના ૫૦% કે જે એકમની સાઇઝ ૧૨ x ૪ x ૨ અને IS ૧૫૯૦૭:૨૦૧૦ હોય..

કોલ્ડ રુમ

  • યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ / એકમ
  • સામાન્યો વિસ્તા રો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા,(મહત્તમ રૂ. ૫.૨૫ લાખ)
  • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૭.૫૦ લાખ).

ગ્રેડીગ શોર્ટીંગ એકમ

  • યુનિટ કોસ્ટ- રૂ.૧૫.૦૦ લાખ/એકમ
  • સામાન્યો વિસ્તારરો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૪૦ ટકા, (મહત્તમ રૂ. ૬.૦૦ લાખ /એકમ)
  • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૫% (મહત્તમ રૂ. ૮.૨૫ લાખ/એકમ).

ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા

  • યુનિટ કોસ્ટ -  ૧.૦૦ લાખ
  • સામાન્ય ખેડુતને ખર્ચના ૫૦ ટકા (મહત્તમ ` ૫૦૦૦૦/- ની મર્યાદામાં).

વર્ષાયુ ફળપાકના વાવેતર

ખર્ચના ૫૦ ટકા મુજબ પ્રતિ હેકટરે ` ૧૫૦૦૦ ની મર્યાદામાં સહાય.

આકસ્મિક  પાક આયોજન  ખરીફ 2015

સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate