অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જમીન સ્વાસ્થ

સેન્દ્રીય ખાતર

  1. અન્ય માટે: પ્રતિ ટન ખરીદ કિંમતનાં ૫૦% અથવા રૂ.૨૦૦૦/- ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે
  2. અનુસુચિત જાતિ માટે: દિવેલી ખોળ: પ્રતિ ટન ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૩૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે
  3. અનુસુચિત જન જાતિ માટે: પ્રતિ ટન ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ. ૩૦૦૦ બે માંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે.

સુક્ષ્મ તત્વો

  1. અન્ય માટે: ખર્ચનાં ૫૦% અથવા રૂ.૫૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે
  2. અનુસુચિત જાતિ માટે: ખર્ચના ૭૫ % અથવા રૂ. ૭૫૦/- ની મર્યાદામાં/પ્રતિ હેકટર. બે માંથી જે ઓછુ હોય તે ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેકટર માટે.
  3. અનુસુચિત જન જાતિ માટે: ખર્ચના ૭૫ % અથવા રૂ. ૭૫૦/- ની મર્યાદામાં/પ્રતિ હેકટર. ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેકટર માટે.
  4. એજીઆર ૬: કિમ્મત ના ૫૦% વધુમા વધુ રુ.૫૦૦/- ખાતા દીઠ વધુમાં વધુ બે હેકટર માટે
  5. એન.એફ.એસ.એમ: કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૫૦૦/-પ્રતિ હેકટર બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર

જીપ્સમ

  1. એન.એફ.એસ.એમ.: (કઠોળ અને ઘઉં માટે): કિંમતના ૫૦ ટકા અથવા રૂ.૭૫૦/-પ્રતિ કિવન્ટલ બેમાંથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર
  2. એજીઆર ૬: ખરીદ કિંમત+ વાહતુક ખર્ચના ૫૦ % વધુમા વધુ રૂા ૭૫૦/હેક્ટર ,ખાતાદીઠ વધુમાં વધુ ૫ હેકટર. જીપ્સમ
  3. એન.એફ.એસ.એમ.: (કઠોળ અને ઘઉં માટે) : GSFC ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  4. એજીઆર ૬: GSFC એ તેના અધિકૃત વિકેતા મારફતે વિતરણ કરવાનું રહેશે.

પ્રવાહી જૈવીક ખાતર

  1. અન્ય માટે: લાગુ પડતુ નથી
  2. અનુસુચિત જાતિ માટે: લાગુ પડતુ નથી
  3. અનુસુચિત જન જાતિ માટે: પ્રવાહી જૈવિક ખાતરની ખરીદ કિંમતના ૭૫% અથવા રૂ.૧૧૫/- પ્રતિ/લીટર ખાતા દીઠ વધુમાં વધુ ૨ હેકટર માટે.

વર્મી કંમ્પોકસ્ટક યુનીટ

  1. અન્ય માટે: વ્યક્તિદીઠ ખેડૂતો માટે ૨૦૦૦/-પ્રતિ એક ચોરસ મીટર દીઠ
  2. અનુસુચિત જાતિ માટે:
  3. અનુસુચિત જન જાતિ માટે: લાગુ પડતુ નથી
  4. એજીઆર -૨: પાંજરા પોળ, ડેરી/પશુપાલન સાથે સંકળાયેલી તેમજ રજીસ્ટર્ડ થયેલ સંસ્થાઓ માટે: રૂ. ૨ લાખ/ યુનિટ સહાય

જૈવીક ખાતર

જૈવીક ખાતર એજીઆર-૬ : રાઈઝોબીયમ/PSB/ZSB/ માઈકોરાઈઝા/ એજોટોબેકટર માટે ખરીદ કિંમતના ૫૦ % વધુ મા વધુ રૂા ૩૦૦/હે. ખાતાદીઠ વધુમાં વધુ ૨ હેકટર

સ્ત્રોત: કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate